SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ * अभेदे विशेष्यविशेषणभावस्येव स्वप्रकाशकत्वस्य सङ्गतिः 9619 वस्तुत: चक्षुर्मनसोऽप्राप्यकारित्वात् दोषाऽजन्यलौकिकप्रत्यक्षविषयतायामपि नेन्द्रियसन्निकर्षनियामकत्वमिति स्म - र्तव्यम्, अप्रयोजकत्वेनैतादृशनियमाऽसिद्धेश्व । अभेदे कथं विषयत्वमिति चेत् ? यथा घटाभावे घटाभावविशेषणत्वम् । • भानुमती - दैविध्यकल्पनागौरवमपि निरवकाशम् । ज्ञानविषयकप्रत्यक्षीयलौकिकविषयताया अपि तदस्तरेण नियम्यत्वाज्ज्ञाने स्वविषयता बाधिता । न च इन्द्रियसन्निकर्ष-दोषविशेषान्यतरत्वस्य इन्द्रियसन्निकर्षभित्रत्वे सति दोषविशेषभिद्यो यः तद्भिन्नत्वरूपतया निरुक्तभेदन्दयावच्छेन्नप्रतियोगिताकभेदवत्वेन लौकिकविषयतां प्रति हेतुत्वकल्पनापेक्षया भेदायावच्छिन्नप्रतियोगिताकभेदवत्वलक्षणेन इन्द्रियसन्निकर्ष-दोषविशेष-ज्ञानाभेदान्यतमत्वेनैव तथात्वाभ्युपगमे नायं दोषः, ज्ञाने ज्ञानाऽभेदस्य सत्वादिति वक्तव्यम्, यतः तत्र = किकविषयतानियामकतावच्छेदकधर्मशरीरे ज्ञानाभेदनिवेशे च = हि गौरवं = कारणतावच्छंदकगौरवं इति प्राचीननैयायिकवक्तव्यं निरस्तम्, लौकिकविषयतायां ज्ञाननिष्ठशक्तिविशेषस्य नियामकत्वेनैतदोषप्रच्यवात् । कश्चित्तु :अन्यतरत्वस्य भेदन्दयावच्छिन्नप्रतियोगिताकभेदरूपत्वेन प्रदर्शितप्राचीननैयायिकमते गौरवमावेदगति, तन्न, स्वप्रकाशपक्षेऽपि स्व- परप्रकाशन शक्तिदयोपगमे लौकिकविषयतां प्रति तदन्यतरत्वेन नियामकत्वस्याऽऽतश्यकत्वात् । साक्षात्कारीयलौ ————— वस्तुत: चक्षुर्मनसोः अप्राप्यकारित्वात् = विषयदेशेऽगत्वैव परिच्छेदकारित्वात् दोष जन्यलौकिकप्रत्यक्षविषयतायां = दोषाऽजन्यप्रत्यक्षीयलौकिकविषयतावच्छेनं प्रति अपि न = नैव इन्द्रियसन्निकर्षनियामकत्वमिति स्मर्तव्यम् । न च स्यादवादिसम्प्रदाये चक्षुर्मनसोरप्राप्यकारित्वेऽपि नैयायिकाये तयो: प्राप्यकारित्वाचेदं नैयायिकं प्रति वक्तुमर्हतीति वक्तव्यम्, तयोः प्राप्यकारित्वेऽपि अप्रयोजकत्वेन = विपक्षबाधकतर्कविरहेण एतादृशनियमा सिन्दे : = दोषाजन्यप्रत्यक्षलौकिकविषयतात्वावच्छेदेनेन्द्रिय सत्रिकर्षीनेयम्यत्वव्याप्रप्रामाणिकत्वात् । 'घटादिस्पार्शनप्रत्यक्षलौकिकविषयताया इन्द्रियसन्निकर्षनियम्यत्वेऽपि ज्ञानगोचरप्रत्यक्षलौकिकविषयताया इन्द्रियसन्निकर्षाऽनियम्यत्वे को दोष: ?' इति पर्यनुयोगे नैयायिकेन विः सिदपि वक्तुं न पार्यते । न च तस्या:आकस्मिकत्वापतिरेत बाधिकेति वक्तव्यम्, प्रत्यक्षपतिबन्धकावरणक्षयोपशमा: तत्कारणस्योक्तत्वात् । न च घटादिस्पार्शनप्रत्यक्षलौकिकविषयतां प्रतीन्द्रियसन्निकर्षस्य नियामकत्वं ज्ञान प्रत्यक्षलौकिकविषयतां प्रति च तथाविधक्षयोपशमादेस्तथात्वमित्यनगम इति साम्प्रतम्, तत्रापि तथाविधक्षयोपशमादिनैवेन्द्रियसन्निकर्षादन्यथासिद्धत्वात्, बहिरङ्गादन्तस्य बलवत्वादिति दिक् । ननु घटादिप्रत्यक्षे विषय विषयिणोर्भेदस्यैव दृष्टत्वात् ज्ञाने स्वविषयत्वमयुक्तम्, अभेदे कथं विषयत्वं सम्भवेत् ? इति चेत् ? उच्यते, यथा 'घटवद्भूतलमि' त्यादौ विशेषण- विशेष्ययोर्भेदस्यैव दृष्टत्वेऽपि 'घटाभावे घले नास्ति' इत्यत्राभेदेऽपि घटाभावे घटाभावविशेषणत्वं नैयायिकै: स्वीक्रियते तथा अन्यत्र विषयविषयिभावस्य દોષવિશેષથી જે ભિન્ન હોય તેનો (=ઈન્દ્રિયસન્નિકર્ષ અને દોષવિશેષ સિવાયના આખા જગતનો) ભેદ કે જે ઈન્દ્રિયસન્નિકર્ષ અને દોષવિશેષમાં રહે છે. આમ ઈન્દ્રિયસન્નિકર્ષ અને દોષવિશેષમાં અનુગત એવા નિરુક્ત અન્યતરસ્વરૂપે જન્યપ્રત્યક્ષલૌકિકવિષયતાની નિયામકતાનો સ્વીકાર કરી શકાય છે. જ્ઞાનમાં રહેનારી વિષયતા પણ ઈન્દ્રિયસન્નિકર્ષ - દોષવિશેષાન્યતરથી નિયમ્ય હોવાથી જ્ઞાનને પરત: પ્રકાશ્ય જ માનવું પડશે. જો એવી દલિલ કરવામાં આવે કે # ઈન્દ્રિયસન્નિકર્ષ - દોષવિશેષ - જ્ઞાનાભેદ અન્યતમત્વરૂપે જન્મપ્રત્યક્ષીય લૌકિકવિષયતાની નિયામકતા માની લેવામાં આવે તો જ્ઞાનને સ્વપ્રકાશ માનવામાં કોઈ વાંધો નહિ આવે, કેમકે જ્ઞાનમાં જ્ઞાનઅભેદ હોવાથી ઈન્દ્રિયસન્નિકદિની જેમ જ્ઞાન પણ જન્યપ્રત્યક્ષીયલૌકિકવિષયતાનું નિયામક બની શકે છે. # તો તે અનુચિત હોવાનું કારણ એ છે કે આ રીતે જન્મપ્રત્યક્ષનિરૂપિત લૌકિકવિષયતાની નિયામકતામાં જ્ઞાનાભેદનો પ્રવેશ કરવાથી કારણતાઅવચ્છેદક ધર્મનું શરીર ગૌરવગ્રસ્ત બને છે. માટે તે રીતે પ્રત્યક્ષવિષયતાની નિયામકતા માન્ય ન કરી શકાય. આમ જ્ઞાનની પરપ્રકાશ્યતા અબાધિત રહે છે. ઈન્દ્રિયસન્નિકર્ષાદિરૂપ નિયામકની અનુપસ્થિતિ હોવાથી જ્ઞાનમાં સ્વવિષયતાની અનુપપત્તિ આવે છે.' <← પરંતુ આ વાત તો હવે નિરસ્ત થઈ ગયેલ છે, કારણ કે પ્રત્યક્ષની વિષયતાના નિયામકરૂપે પ્રત્યક્ષપ્રતિબંધક જ્ઞાનાવરણકર્મઅપગમનો અથવા શક્તિવિશેષનો સ્વીકાર કરી શકાય છે. માટે જ્ઞાનમાં સ્વવિષયતાને અનિયંત્રિત બનવાનો કોઈ સવાલ નથી રહેતો કે તેની અનુપપત્તિ પણ નથી રહેતી. * याक्षुषाहिविषयता न्द्रियसन्निर्षथी अनियम्य वस्तु । नैयायि भरे प्रत्यक्षविषयता भले ईन्द्रियसन्निर्षथी नियम्य न होग, परंतु घोषानन्य લૌકિકપ્રત્યક્ષવિષયતાને તો ઈન્દ્રિયસન્નિકર્ષથી નિયંત્રિત માનવામાં કોઈ દોષ નથી. — તો તે પણ બરાબર નથી, ક.રણ કે વાસ્તવિકતા એ છે કે આંખ અને મન-આ બે ઈન્દ્રિય વિષય સુધી પહોંચ્યા વિના જ યોગ્ય સ્થવિષયનું ભાન કરાવે છે. ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા માટે આંખ કાંઈ ઉડીને કે દોડીને ઘટ પાસે જતી નથી. આંખોનો ઘટ સાથે સંયોગનામક સન્નિકર્ષ ન હોવા છતાં ઘટમાં દોષઅજન્ય
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy