SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ * स्वप्रकाशके भगवत्साक्षात्कारे लौकिकविषयताङ्गीकारः ईश्वरप्रत्यक्षविषयतायां व्यभिचारात् । जन्यत्वस्य प्रत्यक्षविशेषणत्वेऽपि शङ्खादी 'इदं पीतरूपमि' ते दोषप्रभवप्रत्यक्षविषयतायां व्यभिचारात् । तस्मात् सम्बन्धविशेषेण विषयनिष्ठस्य प्रत्यक्षप्रतिबन्धकज्ञानावरणाऽपगमस्य शक्तिविशे भानुमती - 965 विषयतायाः विशेषणम् । न च कथं तदवगम: ? इति वाच्यम्, यतः तादृशी लौकिकी च = हि विषयता प्रत्यक्षे 'साक्षात्करोमी'त्यनुभवसाक्षिका । ततश्च प्रत्यक्षीयलौकिकविषयतायामिन्द्रियसन्निकर्षस्य नियामकत्वेन 'घढं साक्षात्करोमी'ति साक्षात्कारगोचर - साक्षात्कारविषयत्वस्येन्द्रियसन्निकर्षनियम्यत्वान्न स्वस्य स्वविषयत्वमिति चेत् ? न, तथापि 'साक्षात्करोमीत्यनुभवसिद्धायां ईश्वरप्रत्यक्षविषयतायां व्यभिचारात् = व्यतिरेकव्यभिचारात्, तस्या लौकिकत्वेऽपीन्द्रियसन्निकर्षं विनैव सद्भावात् । न चेशसाक्षात्कारविषयता न लौकिकीत्यारे कणीयम्, प्रकाशकार - रुचिदत्तमिश्रप्रभृतीनामीशसाक्षात्कारे लौकिकविषयताया: सम्मतत्वात् (दृश्यतां त. चिं. प्र. पु. ८५०) भगवत्साक्षात्कारसाधारण- साक्षात्कारत्वावच्छेड़ा-विषयताऽतिरिक्तलौकिकविषयतायां मानाभावादित्यस्य च वायूष्मादेः प्रत्यक्षत्वाऽप्रत्यक्षत्वविवादरहस्ये (पु. ८३) व्यक्तत्वात् । न च भगवत्साक्षात्कारस्य स्ताऽविषयत्वमभ्युपगन्तुमर्हति महेश्वरस्याऽसर्वज्ञत्वापते: 'तज्ज्ञानस्य स्वप्रकाशत्वावश्यकत्वात् । तदुक्तं तत्त्व - चिन्तामणौ -> ईश्वरज्ञानमहेतुकत्वेन सर्वविषयत्वात् स्वप्रकाशमिति (त. चिं.प्र. खं.पू. ५९८ ) । तदुक्तं प्रकाशकृताऽपि -> 'सन्निकर्षस्य जन्यप्रत्यक्षतामा गनियामकतयाऽजन्यस्येश्वरज्ञानस्य सर्वव प्रयतया स्वविषयत्वं स्यादेवेति <- (त. चिं.प्र.पु. ८५० ) । न च विरूपाक्षज्ञानस्याऽस्मदादिज्ञानाद विलक्षणत्वत् तत्रैव स्वसंतिदितत्वं न्याय्यं नान्यत्रेति वाच्यम्, एवं हि शम्भुज्ञाने विशिष्टे दृष्टस्याऽर्थग्रहणात्मकत्व स्याऽप्यस्मदादिज्ञाने प्रतिषेधप्रसङ्ग इति व्यक्तं (स्या. र. १/१८ /पु. २२२ ) स्यादवादरत्नाकरे । ननु जन्यप्रत्यक्षीयलौकिकविषयतायामिन्द्रियसन्निकर्षस्य नियामकत्वाभ्युपगमानाऽयं दोष:, ईश्वरपत्यक्षस्याऽजत्यत्वात्, 'इमे धूमाः, सुरभि चन्दनमित्यादिप्रत्यक्षीयविषयतायाश्चाऽलौकिकत्वादिति चेत् ? न, इत्थं जन्यत्वस्य प्रत्यक्षविशेषणत्वेऽपि शङ्खादी 'इदं पीतरूपमि'ति दोषप्रभवप्रत्यक्षविषयतावां व्यभिचारात् = व्यतिरेकव्यभिचारात् । न हि शङ्खादौ पीतरूपं वर्तते, किन्तु नयनगतपितादिदोषात् प्रतिभासते । न च जन्यप्रत्यक्षनिरूपित-दोषविशेषाऽजन्य-लौकिकविषयतां प्रतीन्द्रियसन्निकर्षस्य कारणत्वान्नाऽयं दोष इति वक्तव्यम्, कारणतावच्छेदक शरीरगौरवात्, वक्ष्यमाणदोषानुषङ्गाच्च ( दृश्यतां पु. 9८1५) । तस्मात् = प्रत्यक्षविषयतां प्रतीन्द्रियसन्निकर्षस्य नियामकत्वाऽसम्भवात्, साक्षात्सम्बन्धेनाऽऽत्मनिष्ठस्यापि सम्बन्धविशेषेण = स्वप्रतियोग्यडतच्छेदकत्वाभिधान संसर्गेण विषयनिष्ठस्य प्रत्यक्षप्रतिबन्धक - ज्ञानावरणाऽपगमस्य = ततदविषयावच्छेदेन प्रत्यक्ष प्रति प्रतिबन्धकीभूतं यत् ज्ञानावरणाभिधानं कर्म तत्प्रतियोगिकस्य क्षयोपशमादिलक्षणस्याऽपगमस्य केन्द्रियसन्निपैथी नियम्य छे <- अवामां आवे तथा तेवी लोडिङ विषयताने 'साक्षात्करोमि' सेवा अनुभवनी साक्षीओ સ્વીકારવામાં આવે તો તે પણ બરાબર નથી. આનું કારણ એ છે કે ઈશ્વરપ્રત્યક્ષની લૌકિકવિષયતા ઈન્દ્રિયસન્નિકર્મ વિના જ વિદ્યમાન હોવાથી પ્રત્યક્ષની લૌકિક વિષયના પ્રત્યે ઈન્દ્રિયસન્નિકર્ષની કારણતામાં વ્યતિરેકવ્યભિચાર દોષ આવશે. માટે પ્રત્યક્ષની લૌકિક વિષયના પ્રત્યે ઈન્દ્રિયસન્નિકર્ષને કારણ માની શકાય તેમ નથી. જો જન્મપ્રત્યક્ષની લૌકિકવિષયતા પ્રત્યે ઈન્દ્રિયસન્નિકર્ષને ારણે માનવામાં આવે તો યદ્યપિ ઈશ્વરપ્રત્યક્ષ નિત્ય હોવાથી તેની લૌકિકવિષયતા ઈન્દ્રિયસન્નિકર્ષથી અનિયમ્ય બની જવાથી વ્યતિરેક વ્યભિચાર નહીં આવે तथापि शंभ वगेरे पार्थोमां 'इदं पीतरूपम्' सेवा जन्य प्रत्यक्षनी नयनगत पित्ताहि होपथी अन्य लोडिङ विषयतामां व्यतिरेऽव्यभिचार જરૂર આવશે, કારણ કે પીતરૂપ સાથે ઈન્દ્રિયસન્નિકર્ષ ન હોવા છતાં તેમાં જન્યપ્રત્યક્ષીય લૌકિકવિષયતા રહે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થવી તેનુ નામ તો વ્યતિરેક વ્યભિચાર છે. માટે ઇન્દ્રિયસન્નિકર્ષને જન્યપ્રત્યક્ષનિરૂપિત લૌકિકવિષયતા, નિયામક માની નહીં શકાય. માટે પ્રત્યાવિષયતાને ઈન્દ્રિયસન્નિકર્ષના બદલે પ્રત્યક્ષના પ્રતિબન્ધક જ્ઞાનાવરણના અભાવથી નિયમ્ય માનવી જોઈએ. કહેવાનો આશય એ છે કે સંસારની સમસ્ત વસ્તુ સનાતન ચૈતન્યાત્મક આત્મા સાથે જ્ઞાનસંબંધ દ્વારા સદૈવ સંબદ્ધ જ રહે છે. પરંતુ જ્ઞાનાવરણ કર્મથી ચૈતન્ય આવૃત થવાના લીધે વસ્તુનો સ્પષ્ટ પ્રકાશ = બોધ થઈ શકતો નથી. પરંતુ આવું ત્યાં સુધી થાય છે, જ્યાં સુધી જ્ઞાનાવરણ કર્મ વિદ્યમાન હોય છે. જ્ઞાનાવરણનિવર્તક કારણની હાજરીમાં જ્ઞાનાવરણીય કર્મની નિવૃત્તિ થાય છે ત્યારે પૂર્વે જ્ઞાનાવરણકર્માવૃત વસ્તુનો સ્પષ્ટ બોધ થવા લાગે છે. જ્ઞાનાવરણ કર્મ આત્મામાં રહેવાથી જ્ઞાનાવરણ કર્મની નિવૃત્તિ પણ આત્મામાં જ રહે છે, પરંતુ સંબંધવિશેષથી વિષયનિષ્ઠ બનીને વિષયને સ્પષ્ટ કરે છે. આ સંબંધવિશેષને ‘સ્વપ્રતિયોગિઆવરણઅવચ્છેદકત્વ' નામે પણ ઓળખી શકાય છે. સ્વ= જ્ઞાનાવરણકર્મનિવૃત્તિ, તેનો પ્રતિયોગી = જ્ઞાનાવરણ કર્મ, તેનું અવચ્છેદકત્વ છે વિષયભૂત વસ્તુમાં. તાત્પર્ય એ છે કે આત્મસ્વરૂપ સનાતન ચૈતન્ય ભિન્ન ભિન્ન વિષયભૂત વસ્તુસ્વરૂપ અવચ્છેદકથી અવચ્છિન્ન એવા જ્ઞાનાવરણ કર્મથી આવૃત રહે છે. જયારે જે વિષયભૂત વસ્તુથી અવચ્છિન્ન ચૈતન્યના આવરણનો (જ્ઞાનાવરણનો) અભાવ = નિવૃત્તિ = ક્ષયોપશમાદિ થાય છે ત્યારે તે અભાવ સ્વપ્રતિયોગિઆવરણઅવચ્છેદકત્વ સંબંધથી વિષયમાં રહીને તેમાં સ્પષ્ટતા નામક પ્રત્યક્ષીય વિષયતા ઉત્પન્ન કરે છે. જ્ઞાનાવરણ કર્મની નિવૃત્તિ કાં ક્ષયોપશમસ્વરૂપ હોય છે કાં ક્ષયસ્વરૂપ હોય છે. જે અંશમાં ક્ષયોપશમ થાય તે અંશનો પ્રકાશ થાય છે. ક્ષય થાય તો
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy