SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ आभनवसाकर्यद्योतनम् * १६३ न च स्वविषयत्वे ज्ञानानपेक्षत्वं तत्त्वं न तु जातिरिति वाच्यम्, एकत्र ज्ञानापेक्षानपेक्षयोर्विरोधात् । न च भ्रमस्य यथा धर्मविषयकत्वावच्छेदेन दोषापेक्षा धर्मिविषयकत्वावच्छेदेन च तदनपेक्षा तथाऽमित्यादौ वह्नयादिविषयतावच्छेदेन ------ ------------भानमती - - - - - - - - - - - - - - - - - - तथाहि त्रिपुटीप्रत्यक्षवादिमते वहिव्याधिज्ञानात् पर्वते धूमसम्बन्धज्ञानाच्च यदवा पर्वते वहिव्याप्यधूमपरामर्शात् जायमानाया: 'पर्वते वहि, वहिमत्वेन पर्वतं, वहिमत्पर्वतं वाऽनुमिनोमी'त्याकाराया अनुमिते: पर्वतानलसंसाँशे परोक्षत्वेऽपि स्व-स्वाश्रयांशे प्रत्यक्षत्वमेव तत्र व्याप्तिज्ञानादेरनुपयोगादलुमितित्वाऽसम्भवात् । ततश्च प्रत्यक्षत्वस्य तमाऽव्याप्यवृतित्वेन जातित्वं न भवितुमर्हति, जातव्याप्यवृत्तित्वनियमात् । इत्थं त्रिपुटीप्रत्यक्षवादिलये प्रत्यक्षत्वस्य जातित्वोच्छेदापतिरपि बाधिकेति नैयायिकाशयः । साकर्यादित्यस्य व्याख्याने केचितु -> अन साकर्यलक्षणे परस्परात्यन्ताभावसामानाधिकरण्ये सतीत्यजाभावाधिकरणत्वं न निरवच्छिन्नं प्रविष्टमित्यभिप्रेत्येदम, अन्यथाऽनुमितित्वाद्यभाववति घटादिप्रत्यक्षे प्रत्यक्षत्वस्य सत्वेऽपि निरच्छिन्नप्रत्यक्षत्वाभावाधिकरणत्ववति ज्ञानसामान्यभिजेऽनुमितित्वादेरसत्वेन परस्परात्यन्ताभावसामानाधिकरण्याऽसम्भवेन सायं न स्यात्, स्वप्रकाशवादिमते ज्ञानमात्रस्यैव स्वाशे प्रत्यक्षत्वेन निरच्छिन्नप्रत्यक्षत्वाभाववत्वस्य ज्ञानमाऽभावादिति विवृण्वन्ति । तच्चिन्त्यम् । न च प्रत्यक्षत्वस्य जात्यनात्मकत्वे इष्टापतिरेव, यत: स्वविषयत्वे = स्वनिरुपितविषयतायां ज्ञानानपेक्षत्वं = स्वज्ञाननिरपेक्षज्ञानत्वं तत्त्वं = प्रत्यक्षत्वम्, न तु जाति: = जात्यात्मकम्, अनुमिते: साध्यविषयत्वे हेतुव्यापकतया साध्यज्ञानस्यापेक्षितत्वेनाऽप्रत्यक्षत्वम्, शाब्दबोधस्यापि पदार्थविषयत्वे पदजल्यपदार्थोपस्थितेरावश्यकत्वे परोक्षत्वम्, प्रत्यक्षस्यार्थविषयत्वे नार्थज्ञानस्यापेक्षा किन्तु तेन सहेन्द्रिय सन्निकर्षस्यैवेति प्रत्यक्षत्वमिति स्वसंवेदनवादिभिः वाच्यम्, प्रत्यक्षत्वस्य स्वविषयत्वे स्वज्ञाननिरपेक्षज्ञानत्वे अनुनित्यादेख्न्यादिविषयत्वे धूमादिव्यापकतयाऽग्न्यादिज्ञानसापेक्षत्वेऽपि स्व-स्वाश्रयविषयतायां तज्ज्ञाननिरपेक्षत्वमापद्येताम् । न चेष्टापतिरसापीति वक्तव्यम्, एकत्र ज्ञाने ज्ञानापेक्षाऽनपेक्षयोः विरोधात् । न ह्येका स्वाज्ञानसापेक्षत्वस्वज्ञाननिरपेक्षत्वे मिथोऽविरुध्दे इति प्रेक्षते प्रेक्षावान् । न च 'इदं रजतमिति भ्रमस्य यथा धर्मविषयकत्वावच्छेदेन = रजतत्वविषयकत्वांशे दोषापेक्षा = चाकचिक्यादिदोषापेक्षा धर्मिविषयकत्वावच्छेदेन = इदंविषयकत्वांशे च तदनपेक्षा = चाकचित्यादिदोषानपेक्षा इत्यस्य प्रसिदत्वेन तपैकय दोषापेक्षाऽनपेक्षयोस्समावेश: स्वीक्रियते तथा = तदवदेव अनुमित्यादौ वन्या प्रयोरसमावेश: स्ख--- -तना अनुमिनोमि, अग्निमत्त्वेन पर्वतं अग्निमत्पर्वतं वा अनुमिनोमि' त्या यथे. साजन मितिल-पर्वतमा थमा अनुमिति સ્વરૂપ અને અનુમિતિ તથા અનુમાતા = અનુમિતિઆશ્રય અંશમાં પ્રત્યક્ષાત્મક હશે; કારણ કે અનુમિતિ અથવા અનુમાતાનું ભાન વ્યાપ્તિ આદિના જ્ઞાન વિના ઉત્પન્ન થવાથી તે અંશમાં તે અનુમિતિસ્વરૂપ ન હોઈ શકે. ફલત: અનુમિતિ આદિમાં પ્રત્યક્ષત્વ સાંકર્યગ્રસ્ત = અવ્યાખવૃત્તિ થઈ જવાથી પ્રત્યક્ષત્વમાં જાતિરૂપતા બાધિત થશે. न च स्व० । स्वशाही २३थी ओम वामां आवे -> 'प्रत्यति १३५ नथी पातु विषयमा સ્વજ્ઞાનનિરપેક્ષજ્ઞાનત્વસ્વરૂપ છે. અર્થાત્ જે જ્ઞાન જે વસ્તુને વિષય કરવામાં તે વસ્તુના જ્ઞાનની અપેક્ષા ન રાખે તે જ્ઞાન તે વસ્તુનું પ્રત્યક્ષાત્મક જ્ઞાન છે. સાધ્યને પોતાનો વિષય કરવા માટે અનુમિતિને હેતુ વ્યાપકરૂપે સાધ્યજ્ઞાનની અપેક્ષા હોય છે. પદાર્થને પોતાનો વિષય કરવા માટે શાબ્દબોધને પદજન્ય પદાર્થોપસ્થિતિની અપેક્ષા હોય છે. તેથી અનુમિતિ આદિમાં પ્રત્યક્ષરૂપતા હોતી નથી. જ્યારે પ્રત્યક્ષ અર્થને પોતાનો વિષય કરવા માટે પ્રત્યક્ષને તેના જ્ઞાનની અપેક્ષા નથી, પરંતુ અર્થની સાથે ઈન્દ્રિયસન્નિકર્ષની અપેક્ષા હોય છે. આથી તે પ્રત્યક્ષના ઉપરોકત લક્ષણથી સંગૃહીત થઈ જશે. માટે પ્રત્યક્ષત્વને જાતિરૂપ માનવાની જરૂર નથી. પ્રત્યક્ષ-૧ જાતિસ્વરૂપ ન બને તો પણ કોઈ દોષ નથી.' <– તો તે બરાબર નથી. આનું કારણ એ છે કે પ્રત્યક્ષત્વને જો ‘વિષયત્વમાં જ્ઞાનનિરપેક્ષત્વસ્વરૂપ” માનવામાં આવે તો અગ્નિ વગેરે અંશમાં અનુમિતિ આદિ પ્રત્યક્ષાનાત્મક હોવાથી તેને સ્વવિષયત્વમાં સ્વજ્ઞાનસાપેક્ષ માનવી પડશે. તથા સ્ત અને સ્વાશ્રય અંશમાં પ્રત્યક્ષાત્મક હોવાથી તેને વિષયત્વમાં સ્વજ્ઞાનાનપેક્ષ પણ માનવી પડશે. સ્વજ્ઞાનસાપેક્ષત્વ અને સ્વજ્ઞાનનિરપેક્ષત્વ - બન્ને ધર્મ પરસ્પર વિરોધી હોવાથી એક જ જ્ઞાનમાં તે બન્નેનો સમાવેશ શક્ય નથી. भभां होषनिरपेक्षता अभान्य - नैयायिह न च भ्र०। स्व शाही २६थी म वामां आवे -> 'इदं रजतं' श्रमस्थलमा शानयमi | ભ્રમરૂપ અને ધર્મી અંશમાં અજમસ્વરૂપ હોય છે. તેથી તેમાં ધર્મવિષયકત્વવચ્છેદન = ધર્મવિષયકત્વઅંશમાં ચળકાટ વગેરે દોષની | અપેક્ષા તથા ધર્મિવિષયકત્વવિચ્છેદન = ધર્મિવિષયકત્વ અંશમાં દોષની અપેક્ષા મનાય છે, તેમ અનુમિતિમાં પણ વહ્નિવિષયકન્યાવચ્છેદન = સાધ્યવિષયકત્વઅંશમાં સાધ્યાદિજ્ઞાનસાપેક્ષત્વ અને સ્વ (= અનુમિતિ) વિષયકન્યાવચ્છેદન સાધ્યાદિજ્ઞાનનિરપેક્ષત્વ માની શકાય છે. આથી અનુમિતિને સાધ્યાંશમાં પરોક્ષ અને સ્વાંશમાં પ્રત્યક્ષ કહેવામાં કોઈ દોષ નથી. <– તો તેના સમાધાનમાં પરપ્રકાશવાદી એમ
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy