SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ अखण्डभेदहेतुताङ्गीकारः तदयोग्यत्वकल्पनाया एवौचित्याच्च । नापि भेदविशेषस्तथा, प्रतियोग्यननुगमेन तदननुगमादखण्डभेदस्य चासिद्धेरिति नानुगतरूपेण योग्यतास्त परास्तम् । भानुमती - १६१ कत्वं प्रति विनिगमनाविरहादिदोषग्रस्तप्रतिबन्धकत्वकल्पनापेक्षया तदयोग्यत्वकल्पनाया: = निर्विकल्पकस्य मनोऽयोग्यत्वकल्पनाया एव लाघवेन औचित्याच्च । न च ज्ञानेच्छादिवृतिजातिविशेषस्य मनोयोग्यतानवच्छेदकत्वे अपि भेदविशेषः = इन्द्रियाऽयोग्यप्रतियोगिकभेदो मनोऽयोग्यप्रतियोगिकभेदो वा तथा = इन्द्रिययोग्यतावच्छेदको मनोग्राह्यतावच्छेदको वेति निर्विकल्पके तादृशभेदविरहेण न तदध्यक्षप्रसङ्गः, तथा तादृशभेदवत्वेन ज्ञानस्य मनोग्राह्यत्वसिद्धौ स्वतो ग्राह्यता बा - धितेति परप्रकाशवादिभिः वाच्यम्, प्रतियोग्यननुगमेन योग्यतावच्छेदकी भूतभेदविशेषप्रतियोगिषु अनुगतसङ्ग्राहक धर्मस्याभावेन तदननुगमात् = योग्यतावच्छेदकीभूतभेदविशेषस्याननुगमात्, प्रतियोगिभेदेनाऽभावभेदात् । अनुगतयोग्यतावच्छेदकधर्मानिर्णयेन मनोयोग्यताऽप्यनिश्चिता । न च सविकल्पकभेद-सुखभेद-दुःखभेदेच्छाभेद- व्देषभेद - जीवनयोनियत्नेतरयत्नभेदकूदावच्छिन्नप्रतियोगिताकभेदस्यैकस्यैवानुगतरूप मनोयोग्यताच्छेदकत्वान्नायं दोष इति वाच्यम्, तादृशस्य अखण्डभेदस्य च सिद्धत्वेऽपि तत्र कारणतावच्छेदकत्वस्य असिदेः, अखण्डाभावत्वेन हेतुत्वे तृणारणिमणिस्थलेऽपि ततद्वह्रित्वेन कार्यकारणभावभङ्गापातादिति व्यक्तमन्यत्र । इति हेतो: नानुगतरूपेण योग्यता = मनोग्राह्यता अस्तीति ज्ञाने परतो ग्राह्यत्वस्य बाधात् स्वतो ग्राह्यत्वस्य सिद्धिरिति त्रिपुटीप्रत्यक्षवादिनामाशयः । = केचितु - अखण्डभेदस्येति तद्व्यक्तित्वेन मनोयोग्यतावच्छेदकत्वं भेदविशेषस्य तदा स्वाद यदि भेदोऽखण्ड एव प्रतियोग्यघटितस्वरूपः कश्चित् स्यात् । न चैवम्, अभावमात्रस्य सप्रतियोगिकत्वव्याप्तेरिति व्याख्यानयन्ति । तच्चिन्त्यम् । उपलक्षणात्मकेन लौकिकविषयतातयाऽनुगतेन लौकिकप्रत्यक्षविषयत्वेनेन्द्रिययोग्यताया: प्रागुपदर्शितत्वेन निरुक्तमीमांसकमतं परास्तमिति नैयायिकाशयः । ननु योग्यात्मविशेषगुणत्वात् ज्ञानत्वात् ज्ञानं प्रत्यक्षमेवेति व्याप्तेर्वितेरवश्यवेद्यत्वे स्वप्रकाशत्वमिति चेत् ? न, व्याप्तेरसिद्धेः, परप्रकाशकत्वेऽनवस्थानात्, स्वप्रकाशे कारणानुपपते:, सन्निकृष्टमेव प्रत्यक्षं तद्विषयजन्यमेव प्रत्यक्षमिति व्याप्तेश्च अन्यथा कारणं विना कार्यानुत्पति-व्याप्त्योर्विनिगमकं, कारणसत्त्वेऽपि प्रतिबन्धात् कार्य्यानुत्पादे कारणत्वमप्रत्यूहम्, क्लुप्तकारणं विना कार्योत्पादे कारणताभङ्गः कार्यानुत्पादश्चेति व्यक्तं तत्वचिन्तामणौ ( त. चिं. प्र. खं. पू. ७९९ ) । नापि भे० ।-> में पार्थो धन्द्रियथी अशा छे ते ते पार्थोनो मेहन्द्रिययोग्यताभव जनी शडे छे अथवा જે જે પદાર્થો મનથી ગ્રાહ્ય નથી તે તે પદાર્થોના ભેદને મનોગ્રાહ્યતાઅવચ્છેદક માની શકાય છે. તે ભેદ જ્ઞાનનાં પણ રહેવાથી જ્ઞાન મનોગ્રાહ્ય બની જશે. તેથી જ્ઞાનમાં સ્વતોગ્રાહ્યતા બાધિત થશે.’ — આવું નૈયાયિક કથન પણ અસંગત હોવાનું કારણ એ છે કે જે પદાર્થોં ઈન્દ્રિયથી કે મનથી અગ્રાહ્ય છે તે બધામાં કોઈ અનુગત ધર્મ રહેતો નથી જેને પ્રતિયોગિતાઅવચ્છેદક બનાવીને કોઈ ભેદવિશેષ નિશ્ચિત થઈ શકે પ્રતિયોગી અનનુગત હોવાથી તત્ત્પતિયાગિક ભેદ પણ અનનુગત બનશે. આથી અનનુગત ભેદનો ઈન્દ્રિયગ્રાહ્યતાઅવચ્છેદકસ્વરૂપે કે મનોયોગ્યતાઅવચ્છેદકરૂપે સ્વીકાર નહિ કરી શકાય. તથા મનથી અગ્રાહ્ય બધા પદાર્થો અનનુગત હોવાથી તે બધાના એક અખંડ ભેદરૂપે પણ ઈન્દ્રિયજન્યજ્ઞાનકારણતાને સ્વીકારી શકાય તેમ નથી. આમ કોઈ અનુગતસ્વરૂપે ઈન્દ્રિયયોગ્યતા કે મનોયોગ્યતા જ્ઞાનમાં સિદ્ધ થઈ શકતી ન હોવાથી જ્ઞાનને ઈન્દ્રિયયોગ્ય કે મનોયોગ્ય માનવું ઉચિત નથી. આમ જ્ઞાનમાં પરતો ગ્રાહ્યતા બાધિત થવાથી સ્વતો ગ્રાહ્યતા સિદ્ધ થાય છે - આવું ત્રિપુટીપ્રત્યક્ષવાદી મીમાંસકોનું કહેવું છે. (અવાન્તર પૂર્વપક્ષ (समाप्त) परास्तम् । परंतु आ अÎ हवामां गोणीमार उवा ने छे, अराग हे परप्रभशवाही नैयायिक धन्द्रिययोग्यताअव६ स्वये લૌકિક પ્રત્યક્ષવિષયતાનો જ સ્વીકાર કરે છે, જે લૌકિકપ્રત્યક્ષવિષયતાત્વરૂપે અનુગત હોવાથી તેમાં યોગ્યતાઅવચ્છેદકતા સંભવિત છે. માટે અનનુગમ દોષને અવકાશ નથી. તથા અયોગ્યમાં લૌકિકપ્રત્યક્ષવિષયતા રહેતી ન હોવાથી અવચ્છેદકતા અતિરિક્ત વૃત્તિ પણ ન નહિ બને. આથી સ્વપ્રકાશની સિદ્ધિમાં કોઈ બાધક દોષ નથી. ** जनवस्थाहि लयपक्षे तुल्य नैयायिङ ** પ્ર॰ । અહીં ત્રિપુટીપ્રત્યક્ષવાદીની તૈયાયિક સામે એવી દલિલ છે કે —> જ્ઞાનને જ્ઞાનાન્તરથી પ્રકાશ્ય માનવામાં આવે તો -
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy