SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ * मानसानुमितौ उच्छृङ्खलोपस्थित्यापतिः 983 इव तत्र तद्भानमात्रे इष्टापत्तिः, एवमप्युच्छृङ्खलोपस्थितानां घटादीनां तत्र भानापत्तेः । न च तद्धर्मिक- तत्संसर्गकतद्धर्मावच्छिन्नव्याप्यवत्ताज्ञानात्मकपरामर्शादिरूपविशेषसामग्रीविरहात् न तदापत्तिरिति वाच्यम्, सामान्यसामग्रीवशा -- भानुमती हितलैङ्गिकभानवादिवैशेषिकमतोपष्टम्भकोदयनाचार्यमत इव तत्र = धूमादिलिङ्गकपरामर्शजन्वहमानसप्रत्यक्षे तद्भानमात्रे = केवलं धूमादिमानाधिकरो इष्टापतिः, स्वीकियते चोदयनाचार्यमते 'वहिन्याप्यधूमवान् पर्वत:' इतिपरामर्शानन्तरं 'वहिल्याप्यधूमवान् पर्वतो वहिमान्' इत्याकारानुमिति: । धूमस्य चाक्षुषत्वेजपे यथाऽऽचार्यमते परोक्षानुमितिविषयत्वमभ्युपेयते तथैवास्महाये तस्य मानसानुमितिविषयत्वमप्युपपत्स्यते । न चाचार्यमते इतालुमिते: परोक्षत्वमप्यापद्येतेति शङ्कनीयम्, चाक्षुषानां धूमादीनामचाक्षुषानुमितिगोचरत्वांशे एव दृष्टान्तस्याभितप्रेतत्वादिति नास्तिकै: वक्तव्यम्, एवं = ज्ञानलक्षणसत्रिकर्षबलात् दहनमानसानुमितौ लिङ्गावगाहनस्येष्टापतितयोपगमे अपि उच्छृङ्गलोपस्थितानां = स्वातंत्र्येणोपस्थितिविषयीभूतानां उदासीनानां घटादीनां तत्र = दहनानुमितौ भानापत्ते:, धूमादिवत् तेषामपि दहनानुमित्यव्यवहितप्रावक्षणावच्छेदेनोपस्थितत्वात् । ततश्च 'वहिव्याप्यधूमवान् पर्वतो वहिमान्' इतिवत् 'पर्वतो वहिमान् घट'चे 'त्याकार कानुमितिरपि स्यादिति अभिनवनास्तिकं प्रति नैयायिकतकव्यम् । नव्यचार्वाकशङ्कामपाकर्तुमुपन्यस्यति - न चेति वाच्यमित्यनेनान्वेति । तदर्मिक- तत्संसर्गक-तदर्मावच्छिन्नव्याप्यवताज्ञानात्मकपरामर्शादिरूपविशेषसामग्रीविरहात् = पर्वतपक्षक-संयोगसंसर्गक-घटत्वातच्छेिझप्रतियोगिकल्याशिमवैशिष्ट्यावगाहिज्ञानस्वरूपपरामर्शात्मकविशेषसामग्रीवैकल्यात् न तदापतिः = दहनासुमिता घटादिभानप्रसङ्गः । न चैवं दहनानुमितौ धूमादेरपि भानं न स्यात्, 'पर्वतो वहिव्याप्यधूमवालि 'तिपरामर्शे पर्वतपक्षक-संयोगसंसर्गक-धूमत्वावच्छेिाव्याप्यताश्रयवताभानविरहादिति शङ्कनीयम्, मानसदहनानुमितिजनकपरामर्शघटकत्वात् पक्ष-साध्यतावच्छेदकसम्बन्धादिवत् तद्भानोपपते: । न चैतमपि 'पर्वतो नहिव्याप्यधूमवान् पश्ते'तिपरामर्शस्य घावगाहित्वेन तदुतरानुमितौ घटमानापतिस्तदवस्थैवेति वाच्यम्, तस्वानलानुमितिजनकपरामर्शनिष्ठकारणतावच्छेदकतानाश्रयत्वात् धूमादेस्तु परम्परया दहनानुमितिकारणतावच्छेदकत्वेन धूमादेरेव का भानादिति जयनास्तिकाकूतम् । न्यायनिष्णातास्तत्प्रतिक्षिपति -> सामान्यसामग्रीवशात् = घटगोचरज्ञानलक्षणसनिकर्षजोपस्थितिबलात् दहनानुमितौ तदापतेः = घादिमानसापतेः । तदा घटत्वावच्छेाव्याप्यवतापरामर्शतिरहेण मास्त्वनुमितिस्वरूपं घटमानसं, किन्तु घटगोचरं मानससामान्यं तु दुर्वारमेव, ज्ञानलक्षणसत्रिकर्षेण घटोपस्थिते: मानससामान्यसामम्याः सत्वात् प्रतिबन्धकविरहे सामान्यसामग्रीसत्ते सामान्यकार्यविलम्बस्यान्यास्यत्वात् । न हि तदानप्रतिबधक: कश्चिदस्ति तदानीम् । घटानुमितिलक्षणमानसविशेषसामगीतिरहेऽपि घटोपनीतभानरूपाया घटमानससामान्य सामन्याः सत्वेन 'वहिव्याप्यधूमवान् पर्वतो तहिमान् घटश्चेत्येवं घटमानससामान्यापतिस्तु 'वहि કે ‘અગ્નિવ્યાપ્યધૂમવાન્ પર્વત' એવા જ્ઞાનલક્ષણસન્નિકર્ષ દ્વારા તે જ્ઞાનમાં અગ્નિની જેમ ધૂમ પણ ઉપસ્થિત છે. આથી જ અગ્નિની જેમ ધૂમનું પણ અગ્નિવિષયક અનુમિતિમાં ભાન માનવાની આપત્તિ આવશે. અહીં એવી દલિલ નાસ્તિક કરે કે —> ‘અનુમિતિને પ્રત્યાવિલક્ષણ પ્રમા તરીકે માનનાર ઉદયનાચાર્ય જેમ ‘અગ્નિવ્યાપ્યધૂમવાન્ પર્વતઃ' એવા પરામર્શ નિશ્ચયથી ઉત્પન્ન થનાર અનુમિતિનો ‘અગ્નિવ્યાપ્યધૂમવાન્ પર્વત અગ્નિમાન્' આવો આકાર માનીને અનુમિતિમાં લિંગભાન માને છે તેમ અનુમિતિને માનસપ્રત્યક્ષસ્વરૂપ માનવા છતાં તેમાં કેવળ હેતુનું ભાન માનવામાં અમને પણ કોઈ વાંધો જણાતો નથી, પરંતુ ઈટાપત્તિ જ છે. મધ ભાવતું હતું ને વૈદ્ય અનુપાન તરીકે/દવા તરીકે લેવાનું કીધું - એના જેવું આ થયું.'' <~~ તો તે બરાબર નથી. આનું કારણ એ છે કે અનુમિતિને માનસપ્રત્યક્ષ માનવામાં કેવળ હેતુના જ ભાનની આપત્તિ અનુમિતિમાં નહિ આવે પરંતુ સાધ્ય, હેતુ, પક્ષ વગેરેનું ઘટક ન હોય તેવા સ્વતંત્રરૂપે જે ઘટાદિ પદાર્થ ધૂમપરામર્શસમયે ઉપસ્થિત હશે તે બધાનું પણ માનસ અનુમતિમાં ભાન થવાની આપત્તિ आयशे. तेथी ‘अग्निव्याप्यधूमवान् पर्वती घटव' सेवा परामर्शथी 'अग्निव्याप्यधूमवान् पर्वतः अग्निमान् घटश्र' अवी अनुमिति थवानी આપત્તિનો પરિહાર નાસ્તિક મતાનુસારે થઈ નહિ શકે; કારણ કે અનુમિતિની અવ્યવહિત પૂર્વક્ષણે જ્ઞાનલક્ષણસન્નિકર્ષથી અગ્નિ અને ધૂમની જેમ ઉદાસીન ઘટ પણ હાજર જ છે. न च तद्ध । अथाव माटे नास्ति तत्पक्ष तत्संसर्गः तद्भर्भावव्याप्यवत्ताज्ञानस्वप પરામર્શાત્મક વિશેષસામગ્રી માનસવિશેષની જનક હોય છે. જો ઘટનું અનુમિતિમાં ભાન કરવું હોય તો ઘટત્વાવચ્છિન્નવ્યાપ્યવત્તાઅવગાહી પરામર્શાત્મક વિશેષસામગ્રી હોવી જરૂરી છે. પર્વતમાં સાધ્યરૂપે અગ્નિનો બોધ કરાવનાર ધૂમપરામર્શ હોતે છતે પર્વતપક્ષક સંયોગસંસર્ગક ઘટત્વાવચ્છિન્નવ્યાખવત્તાના ભાનસ્વરૂપ પરામર્શ ન હોવાથી માનસ અગ્નિઅનુમિતિમાં ઘટનું માનસપ્રત્યક્ષ થવાની આપત્તિ નહિ આવે. વિશેષસામગ્રીની ગેરહાજરીમાં કાર્યજન્મ શક્ય નથી <~~ તો તે પણ નિરાધાર વાત સમજવી. આનું કારણ એ છે કે પરામર્શ તો -
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy