SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપરિચયurદ ૫. મોતીવિજયજી મહારાહ જ્ઞાનભંડારમાં રહેલી પ્રસ્તુત મૂળ ગ્રંથની હસ્તલિખિત પ્રતની એક કોપી પરમપૂજય પંન્યાસપ્રવર પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્યશ્રી દ્વારા મને પ્રાપ્ત થયેલી, જેની અહીં હ. પ્ર. એવી સંજ્ઞા રાખવામાં આવેલી છે. તેમાં કુલ ૨દા પૃષ્ઠ છે. પ્રત્યેક પૃમ ઉપર પ્રાય: કુલ ૩૨ પંક્તિ છે. ૨૭ મા પૃષ્ઠના આગળના ભાગમાં ૧૩ મી પંક્તિમાં મૂલ ગ્રંથ સમાપ્ત થાય છે. લખાાગ કદ ૧દા'' x ૨૨ા' છે. અક્ષરો સુવાચ્ય છે. પરંતુ અનેક સ્થળે અશુદ્ધિઓ વાગી રહેલી છે. તેમ પાઠાંતરો પાગ ઘાણા છે. આ ઉપરાંત ટીકાના સતન-સંપાદન કાળ દરમ્યાન મૂળ ગ્રંથની એક મુદ્રિત પ્રત પણ મારી પાસે હતી તેના કુલ ૧૮ પૃષ્ઠ હતા અને પ્રત્યેક પૃષ્ઠ ઉપર પ્રાય: આગળ પાછળ થઈને કુલ ૩૬ પંક્તિઓ છે, જેની અહીં મુ. સંશા રાખવામાં આવેલ છે. તેમ ૧૪ ‘ચાયા; તપાછાપર્વ-શ્રીમતિના-નેમિસૂરિવર્તાવતિ સમેત:' આવા શિર્ષકવાળી શ્રીતોનગ્રંથપ્રકાશક સભા રાજનગરથી પ્રકાશિત સટીક મુદ્રિતપ્રત પણ લેખનકાળ દરમ્યાન મારી પાસે વિધમાન હતી. તેમાં તત્ત્વપ્રભા ટીકા મુદ્રિત છે. તે પ્રતની અહીં ને . સંજ્ઞા રાખેલ છે. બન્ને મુદ્રિત પ્રતો પ્રાય: શુદ્ધ હોવા છતાં કેટલાક સ્થાને અશુદ્ધ છે. કેટલાક સ્થાને તો હસ્તલિખિત પ્રત અને બન્ને મુદ્રિત પ્રતો પાગ અર્થનો અનર્થ કરે તેવી અશુદ્ધ છે. તેવા સ્થાને ઉપાધ્યાયજી મહારાહતના અન્ય ગ્રંથની અને અન્ય દર્શનકારોના તદ્વિષયક ગ્રંથની સહાય લઇન મેં અપેક્ષિત શુદ્ધ પાઠનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરેલ છે. બીજી મહત્ત્વની વાત એ છે કે શ્રીમદ્જીએ પ્રસ્તુત ન્યાયાલોક ગ્રંથમાં અલગ અલગ વાદ સ્થલોના વિસ્તારથી નિરૂપાણ માટે ૬ સ્થાનમાં (જુઓ પરિશિષ્ટ ૧) સ્યાદ્વાદરહસ્ય ગ્રંથને જોવાની ભલામણ કરી છે. તેવપ્રભા ટીકાની રચના પૂર્વ સ્યાદ્વાદરહસ્ય ગ્રન્થ અનુપલબ્ધ હોવાથી તત્તપ્રભા ટીકામાં અનેક સ્થાને પરિષ્કાર -પરિમાઇન-સંસ્કરાગ -સંવર્ધન આદિની આવશ્યકતા હતી. તેમ 64 થાણા સ્થલે મૂળ ગ્રંથનું વિવેચન તત્તપ્રભા ટીકામાં ન કરેલ હોવાથી તેની પૂર્તિ માટે, અધૂરી વ્યાખ્યાની સ્પષ્ટતા માટે તેમ ૧૮ મૂલગ્રંથના અશુદ્ધ પાટોના આધારે થયેલ વિપરીત વ્યાખ્યાના સુમાકર્તન માટે ન્યાયાલોક ગ્રંથ ઉપર અન્ય સંસ્કૃત ટીકાની આવશ્યકતા મને ઉજાગાઈ અને તેની પરિપૂર્તિ માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. " | વ્યાખ્યાક્રયસનકાળ દરમ્યાન મૂળ ગ્રંથન' અમુક અતિલિઝ પંક્તિઓ મગજમાં સ્પષ્ટ ન થાય કે ઉપલક દષ્ટિથી મૂલ ગ્રંથમાં પૂર્વાપર અનુસંધાનનો અભાવ ગાય કે સૂક્ષ્મતા થી વિચારતાં પૂર્વાપર વિરોધ કેવું લાગે અથવા તો સ્થૂલબુદ્ધિથી વિચારતાં પ્રસ્તુત મૂલગ્રંથની પંક્તિનો શ્રીમદ્જીના અન્ય ગ્રંથો સાથે વિરોધ લાગે ત્યારે લેખન કાર્ય સ્થગિત કરીને હું ‘શ્રીનયવિજયવિબુધપદસેવકાય નમ:' આ પદનો જાપ કરવા બેરી ૧૪તો અને માળા પૂરી થતાં કે બી તે દિવસે સવારે એ મૂંઝવાગને ન્યાયવિશારદજી બહુ ૧૮ પ્રેમાળતાથી દૂર કરી મારા ઉલ્લાસને વધારતાં હોય એવી પ્રતીતિ વ્યાખ્યાયરસનકાલ દરમ્યાન ઘણીવાર થયેલ છે. જાણે કે મારા માધ્યમથી ખુદ શ્રીમદ ૮ આ કાર્ય કરી રહ્યા હોય અને હું તારની જેમ વિજળીને પસાર થવાનું માધ્યમ બન્યો હોઉં- આવી સાનુબંધ પ્રતીતિ સનકાળ દરમ્યાન થતી રહી છે. ત્રીજા પ્રકાશના અંતે ન્યાયાલોક ગ્રંથની પ્રશસ્તિમાં શ્રીમદ્જીએ જણાવેલ ૫ નંબરના બ્લોકને ((ઓ પૃષ્ઠ ૩૩ ૩) છેલ્લા ૩ વર્ષથી હું એક વિશિષ્ટ આદરથી ગદગદભાવે યાદ કરતો આવ્યો છે. અને આ લેખનકાળ દરમ્યાન તો તે હવે કાયમ માટે હૃદયાંતિ ૧૮ બની ગયેલ છે તે લોક દ્વારા શ્રીમદ્જી દ્વારા સ્વમુખે મળેલ અભિવાદન અને આશિષને હું મારી અંગત મિલક્ત રામનું છું. અસ્તુ - જેમ જેમ પ્રસ્તુત ગ્રંથનો અભ્યાસ વિદ્યાનું વર્ગમાં વધતો જશે તેમ તેમ જૈનદર્શન પ્રત્યે વાચકવર્ગની શ્રદ્ધા-આદર બહુમાનમાં કલ્પનાતીત હરાણફાળ વેગે વધારો થશે - એવી શ્રદ્ધા છે.વ્યાખ્યાયની રચના દ્વારા વિજ્ઞ વાચકવર્ગને પ્રસ્તુત ગ્રંથના ભાવાર્થને સમજવામાં હું નિમિત્ત બન્યો હોઉં તો તેમાં પ્રભાવ શ્રીમદ્જીનો અને ઉપકારી ગુરુવર્ગ વગેરેનો ૧૪ છે. હજારથી વધુ ગ્રંથોના અધ્યયન પછી બહુ જ વિચારપૂર્વક તેમજ પૂર્વોત્તર ગ્રન્થ અનુસધાનસહિત સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યાની મેં રચના કરેલ છે. તેમ ૧૪ પરિડિંગ, ગ્રંથસેટીંગ વગેરે થવાબદારીને અદા કરતી વખતે પગ વ્યાકરાણની દષ્ટિએ તેમ ૧૪ પદાર્થનિરૂપાણની દ્રષ્ટિએ બન્ને વ્યાખ્યાનું સંશોધન સાવધાનીથી કરેલ છે. તેથી બન્ને વ્યાખ્યા સહસા અવિશ્વાસનું સ્થાન નહિ બની શકે. છતાં પણ તેમાં અનાભોગાદિ કારાગે અશુદ્ધિ રહી ગઈ હોય તો વિદ્વાનોને મારી પ્રાર્થના છે કે મારી ઉપર અનુગ્રહ કરી તેઓ બન્ને વ્યાખ્યાગ્રંથનું સંપૂર્ણ સૂક્ષ્મ અવલોકન કરી અથવા તો પરિશિષ્ટ ૨ અને ૩ માં બતાવેલ નોંધ મુજબ તે તે સ્થાનનું નિરીક્ષણ કરી ત્રુટીઓ મને ગાવે, જેથી દ્વિતીય આવૃત્તિ વખતે તે અશુદ્ધિઓનું પુનરાવર્તન ન થાય. ઉપકારસંસ્મરણ. ભાનુમતી - પ્રીતિદાયિની વ્યાખ્યાદ્રય નિર્માણ અને તેનાથી યુક્ત પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં આ મહાપુરુષોનો અમૂલ્ય ઉપકાર અવશ્ય સ્મરાગીય છે.
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy