SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ न्यायालोके प्रथमः प्रकाश * असत्ख्यातिविचारः ‘स्मृत्यादावसत्ख्यात्युपनीतानुमितित्वाभिमानात् तथानुव्यवसाय' इति चेत् ? तर्हि 'साक्षात्करोमी' धियोऽनभिमानत्वे का प्रत्याशा ? न च त्वन्मते प्रत्यक्षस्यापि प्रमाणत्वं युक्तम्, स्वरूपव्यवस्थापकधर्मस्य तल्लक्षणत्वात्। स च धर्मोऽविसंवादित्वस्वरूपस्तस्य च प्रत्यक्षप्रामाण्येन गृहीताविनाभावस्यैव तद्व्यवस्थापकत्वम्, - भानुमती. = ——— नव्यनास्तिकः शङ्कते स्मृत्यादौ अगृहीताऽसंसर्गकार्थस्मृतौ भावांशे उत्कटकोटिकसंशये च असत्ख्यात्युपजीतानुमितित्वाभिमानात् = असत: रव्यात्या उपस्थापितस्यानुमितित्वस्याऽसत्स्वरूपस्याभिमानिकबुध्दे : तथानुव्यवसाय: = 'अनुमिलोमी'त्यनुव्यवसाय: । सुतौ रजतबुद्धिवदिदमवगन्तव्यम् । तथाहि 'इदं रजतमिति प्रतिभासमानं वस्तु ज्ञानमर्थो वेति विकल्प गली समुते । न तावदाद्य:, अन्तर्मुखाकारतया 'अहं रजतमि' त्यहङ्कार सामानाधिकरण्येनाऽप्रतिभासमानत्वेन ज्ञानत्वायोगात्, 'इदं रजतमिति बहिर्मुखतया प्रथमानत्वाच्च । नापि द्वितीयः, तत्साध्यार्थक्रियाकारित्वाभावात् । ततोऽसदेव ततत्र प्रतिभातमिति निश्चीयते । इत्थञ्चाऽसत्रख्यात्या यथा रजतत्वं शुक्तावुपनीयते तथैव दर्शितान्यतरस्वरूपायां सम्भावनायामसत्ख्यात्याऽनुमितित्वमुपनीयते । अत एव 'पर्वते वहिमलुमिनोमी'त्यनुव्यवसाय इति चेत् ? : स्यादवादी समाधते तर्हीति । प्रत्यक्षात्मकव्यवसायानन्तरं अनुव्यवसायात्मिकाया: 'साक्षात्करोमी'ति धियोऽनभिमानत्वे नव्यनास्तिकस्य का प्रत्याशा ? शक्यते हि तत्राप्येवं वक्तुं यदुत 'असत्ख्यात्योपनीतमेव साक्षात्कारत्वं तत्र भासते यदभिमानात् 'साक्षात्करोमी'त्यनुव्यवसायधीः । किञ्च 'नेदं रजतमिति बाधकप्रत्ययेन वितथज्ञानविषयीकृतस्य वस्तुनोऽर्थताया बाध्यमानत्वातत्राऽसत्ख्यात्या रजतत्वोपनयनेऽपि ''अनुमिनोमी' त्यनुव्यवसायानन्तरं तथाबाधकप्रत्ययविरहान्नासत्ख्यात्याऽनुमितित्वस्य स्मृत्यादावुपनीतभानं स्वीकर्तुमर्हति । असत्ख्यातिनिरासस्तु स्यादवादरत्नाकरादेः (१/११ / पृ. १२५ ) ज्ञेयः । ननु प्रत्यक्षस्य प्रमाणत्वादेव 'साक्षात्करोमी'ति धियो ऽनभिमानत्वसिद्धिरिति नास्तिकाशङ्कायां सत्यां प्रकरणकारो हि नास्तिकमते दोषान्तरमुपदर्शयति न च त्वन्मते = नव्यनास्तिकदर्शने प्रत्यक्षस्य = निर्विकल्पकाध्यक्षस्य अपि प्रमाणत्वं युक्तम् । अत्र हेतुमाह - -> स्वरूपव्यवस्थापकधर्मस्य = स्वपरस्वरूपनिश्चायकस्य धर्मस्य तल्लक्षणत्वात् = प्रामाण्यलक्षणत्वात् । सः च = स्व- परस्वरूपव्यवस्थापकश्चः धर्मः प्रकृते अबिसंवादित्वस्वरूपः । तस्य अविसंवादित्वस्य च प्रत्यक्षप्रामाण्येत सह गृहीताविनाभावस्य = ज्ञातव्याप्तिकस्य एव तद्व्यवस्थापकत्वं = साक्षात्कारगतप्रामाण्यसाधकत्वम् । कथं हि कश्चिद् व्यभिचरति कश्चिच्च नेति शक्यमवगन्तुं प्रत्यक्षमात्रसहायेन ? तदुक्तं तत्त्वचिन्तामणौ 'अनुमानाऽप्रामाण्ये प्रत्यक्षस्याप्यप्रमाणत्वापतेः प्रामाण्यस्यानुमेयत्वात् स्वतश्च प्रामाण्यग्र हे तत्संशयानुपपते: ( त. चि. अनु. खं. पु. २८ ) इति । न च स्वभावादेव कश्चित् व्यभिचरति कश्चिच्च कोति वाच्यम्, केन चिह्नेनासौ निर्णेय इति गवेषणाव्यग्रत्वापातात् । न च प्रत्यक्षात् सहचारग्रहात् तन्निर्णय इति शङ्कनीयम्, ——— = જવું પડે અને તેના ચુકાદાને માન્ય કરવો પડે, કારણ કે તે વ્યવસાયવિષયક હોવાથી વ્યવસાયના સ્વરૂપનો નિર્ણાયક છે. પરંતુ હકીકત તો એ છે કે લિંગદર્શન પછી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનો અનુવ્યવસાય ‘હું અનુમિતિ કરું છું’ એવો થાય છે. લિંગદર્શનજન્ય બોધને જો સંભાવનાત્મક માનવામાં આવે તો ઉપરોક્ત અનુવ્યવસાય અનુપપન્ન બની જાય. આથી દર્શિત અનુવ્યવસાયના બલથી પણ લિંગદર્શનજન્ય વ્યવસાય જ્ઞાનને અનુમિતિસ્વરૂપ જ માનવું પડશે. स्मृ । नहीं नास्ति श्रेवी सील "संभावना पूर्वोक्त स्मृतिस्व३य होय हे भावांशमां उत्स्मेटिक संशयस्व३५ હોય પણ તેમાં અસખ્યાતિથી ઉપસ્થિત થયેલ અનુમિતિત્વની આભિમાનિક બુદ્ધિ થવાથી લિંગદર્શનજન્ય જ્ઞાનનો અનુવ્યવસાય ‘હું અનુમિતિ કરું છું' એવો થાય છે. જે રીતે છીપમાં ચળકાટને લીધે અસત્આખ્યાતિથી રજતત્વ ઉપસ્થિત થવાથી ‘આ ચાંદી છે’ આવું અભિમાન થાય છે તે જ રીતે અસખ્યાતિથી સ્મૃતિ આદિમાં અનુમિતિત્વ ઉપસ્થિત થવાથી ‘હું અનુમિતિ કરું છું’ આવી આભિમાનિક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અસખ્યાતિનો અર્થ જ એ છે કે ત્યાં અસત્ = અવિદ્યમાન જ ધર્મ કોઇક દોષના લીધે ભાસે છે. ~~~ તો તે વ્યાજબી નથી, કારણ કે જો લિંગદર્શનજન્ય જ્ઞાનના ‘હું અનુમિતિ કરું છું' એવા અનુવ્યવસાયને આભિમાનિક બુદ્ધિસ્વરૂપ માનવામાં આવે તો ઇન્દ્રિયસન્નિકર્યજન્ય જ્ઞાનના ‘હું સાક્ષાત્કાર કરુ છું' એવા અનુવ્યવસાયને પણ આભિમાનિકબુદ્ધિરૂપ માનવાની આપત્તિ આવશે, કારણ કે ત્યાં પણ કહી શકાય છે કે ઇન્દ્રિયસન્નિકર્ષજન્ય જ્ઞાનમાં અસખ્યાતિથી ઉપસ્થિત સાક્ષાત્કારત્વ ભાસે છે. ‘હું સાક્ષાત્કાર કરું છું. આવા અનુવ્યવસાય જ્ઞાનને મિથ્યાબુદ્ધિરૂપે સિદ્ધ થતું અટકાવવા નાસ્તિક પાસે કોઇ યુક્તિ રહેતી નથી, જો તે લિંગદર્શનજન્ય વ્યવસાયજ્ઞાનના અનુવ્યવસાયને મિથ્યાબુદ્ધિરૂપે માને તો. ) પ્રત્યક્ષપ્રામાણ્ય નાસ્તિકમતમાં અસંગત (1) न च । ! नास्ति ! तारं अथन } -> “प्रत्यक्ष प्रभाग होवाना सीधे 'हुं साक्षात्अर छु' खेवी बुद्धि મિથ્યાબુદ્ધિરૂપ નહિ થઇ શકે'' <~~ યોગ્ય નથી, કારણ કે તારા મતમાં પ્રત્યક્ષનું પ્રામાણ્ય પણ ઘટી શકતું નથી. આનું કારણ એ છે કે પ્રામાણ્યનું લક્ષગ છે સ્વ-પરના સ્વરૂપનો વ્યવસ્થાપક ધર્મ. પોતાના (=જ્ઞાનના) અને બીજાના (=વિષયના) સ્વરૂપનો વ્યવસ્થાપક કે
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy