SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ e0 न्यायालो प्रथमः प्रकाश * व्यायकुसुमाअलिसंवादावेदनम् * अप्रमाणेनाऽर्थाऽसिद्धेःप्रामाण्यसंशयस्य च प्रवृत्त्यप्रतिबन्धकत्वात् स्वतः प्रामाण्यग्रहे तत्संशयाऽयोगाच । न च निर्विकल्पके प्रामाण्यं न सन्दिह्यत एव, किन्तूत्तरकालभाविन्यनुगताकारावगाहिनि सविकल्पके, तत्र प्रमाणाभावेन -------------------भ .---भानुमती------- | स्यादवादी तन्निराकरोति -> नेति । अप्रमाणेनार्थासिन्देः । सम्भावनाया अप्रमाणत्वेन न ततोऽर्थसिन्दिः काचित् सम्भवति । वस्तुतो नास्तिकपक्षे सम्भावनाया एवाऽसम्भवः । तथाहि सा दृष्टविषये स्यादष्टविषये ता? न तावत् हाटविषयिणी सा सम्भवति, दर्शनदशायां भावनिश्चयात् । नापि साऽहष्ट्रविषयिणी, अदशनदशायामभावावधारणात् । तदुक्तं न्यायकुसुमाञ्जलो -> 'दृष्ट्याहष्ट्योः क्व सन्देहो भावाभावविनिश्चयात्। अष्टिबाधिते हेतौ प्रत्यक्षामपि दुर्लभम् ॥ (३/६) । किञ्च, 'पर्वतो वाहिमान्' इति पूर्वमननुभवात् सा हि सम्भावना न स्मृतिरूपापि सम्भवति । अथ 'यो धूमवान् स वहिमान्' इतिव्याप्तिज्ञानं धूमवत्वावच्छेदेन वहिप्रकारकं स्मृतिमनुमितिस्थानीयां जनयति । पर्वतत्वांशे उदबुध्दसंस्कारसहकृताद वा तत: 'पर्वतो वहिमान्' इति स्मृति: यथा बुन्दिविषयताव छेदकावच्छिाशक्तादपि तत्पदात् निरुक्तशक्तिगहाहितसंस्कारेण तत्तदधर्मावच्छिन्नशक्त्यंशे उदबुद्धेन सहक़तात् पर्वतत्वादिविशिष्टोपस्थितिरिति चेत् ? न, विशिष्योदबोधकहेतुत्वे गौरवाद हेत्वाभासादिवैकल्याासनाच्चेत्यन्यत्र विस्तर: (स्या.क.9/३९ प.99६) नत्वनुमानस्य प्रमाणत्वपक्षे कुत: तत्प्रामाण्याग्रहः तत्प्रामाण्यसंदेहो वा ? तत्सत्वे च कुत: संवादिप्रवृत्युपपत्तिरिति चेत् । न अनभ्यासदशायां तत्प्रामाण्यागहस्य तत्संशयस्य च सम्भवात् न चैतावतैवानुमानस्याप्रमाणत्वम् । न हि स्थाणोरयमपराधो यदेनमन्धो न पश्यति । प्रवर्तकज्ञाने प्रामाण्यागहस्य प्रामाण्यसंशयस्य च प्रवृत्त्यप्रतिबन्धकत्वात् शहितप्रवत्तेस्तयाबाधात् । प्रवृत्तिगतसंवादस्तु प्रवर्तकज्ञानप्रामाण्यप्रयोज्यो न तु प्रामाण्यग्रहप्रयोज्य: प्रवृतित्वावच्छिन्नं प्रति त्वप्रामाण्यनिश्चयानालिड़ितज्ञानत्वेनैव कारणतेति न प्रवर्तकज्ञाने प्रामाण्याग्रहस्य तत्संशयस्य वा प्रवृत्तिप्रतिबन्धकत्तम् । अप्रामाण्यनिश्चयस्य स्वातन्त्र्येण प्रवृतिप्रतिबन्धकता । स्वत: प्रामाण्यग्रहे = प्रामाण्यनिश्चये तत्संशयायोगाच्च = प्रामाण्यसन्देहाऽसम्भवाच्च । अयं घटः' इत्यादिज्ञानानन्तरं तृतीयक्षणे 'इदं ज्ञानं प्रमा न वा ?' इति संशयो जायते । नास्तिकमते तन स्यात,स्वेनैव स्वप्रमात्वस्य निश्चितत्वादिति भावः । एतच्चापाततः, अयं घटः' इत्यादिसविकल्पकज्ञानस्य तृतीयक्षणे हि प्रमात्वसंशयः । तेन च तारोऽपि न तस्मिन् प्रमात्तं गृह्यते, तस्याऽसत्मागविषयकत्वेन प्रमात्वस्यैव तत्राभावात् । न च पारमार्थिकव्यक्तिमागविषयके निर्विकल्पके प्रत्यक्षे तावत् प्रामाण्यं = सविषयकत्वं न सन्दित एव स्वलक्षणविषयकत्वरूपव्यावर्तकधर्मदर्शनातु, स्वसंवेदनेन ततळ्यक्त्यात्मकसविषयकत्वनिश्चयाच्च किन्तु उत्तरकालभाविनि = निर्विकल्पकाध्यक्षोतरकालावच्छेदेन जायमाने अनुगताकारावगाहिनि सामान्यविषयके सविकल्पक एव, तत्र = सविकल्पकप्रत्यक्षगोचरीभूते सामान्यपदार्थ प्रमाणाभावेन तद्गोचरे सविकल्पकसाक्षात्कारे स्यावाही:- न. अ. नावात व्याजमीनधी, संभावना मानधीसनेमाराधी भर्थनी सिद्धि થઈ ન શકે. અર્થસંવાદ માટે લિંગદર્શનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પ્રમાણભૂત જ માનવું પડશે. એ પ્રમાણે બીજું કોઈ નહીં પણ અનુમાન પ્રમાણ જ છે. કદાચ અનુમાનની અંદર કોઈને પ્રામાયનો સંશય પડે તો પણ તેનાથી પ્રવૃત્તિ અટકી જવાની આપત્તિ નહીં આવે, કારણ કે પ્રવર્તક જ્ઞાનમાં અપ્રામાયનો નિશ્ચય એ પ્રવૃત્તિનો પ્રતિબંધક છે, નહીં કે અપ્રામાયનો સંદેહ. આથી લિંગદર્શનથી ઉત્પન્ન થનાર જ્ઞાન તો નિશ્ચયાત્મક જ છે, પણ તેમાં પ્રમાણયનો કદાચિત અનભાસદશામાં સંશય થઈ શકે છે. છતાં પ્રવૃત્તિ થવામાં કોઈ બાધ નથી - એમ ફલિત થાય છે. પ્રવર્તક " માં અપ્રામાણ્યનો નિશ્ચય થઈ જાય તો પ્રવૃત્તિ ન થઈ શકે. અભ્યાસદશામાં તો લિંગદર્શનજન્ય જ્ઞાનમાં સ્વત: પ્રામાયનો નિશ્ચય થવાથી પ્રવર્તક જ્ઞાનમાં પ્રામાયનો સંશય પણ અસંભવિત છે. તેથી ત્યારે નિઃસંદિગ્ધ રીતે પ્રવૃત્તિ થઇ શકશે. પણ અનુમાનને પ્રમાણ માનવામાં ન આવે તો નાસ્તિકના મતે તો પ્રત્યક્ષમાં પ્રામાણ્યનું ભાન થવું પણ મુશ્કેલ છે, કારણ કે પ્રત્યક્ષમાં પ્રામાણ્યનો નિશ્ચય અનુમાનને આધીન છે, જેને તમે અપ્રમાણ માનો છો. અપ્રમાણભૂત અનુમાન દ્વારા પ્રત્યક્ષમાં પ્રામાયનો નિર્ણય પ્રામાણિક કઇ રીતે બની શકે ? બાકી પ્રામાયને સ્વતઃ ગ્રાહ્ય માનવામાં આવે તો પ્રત્યક્ષમાં પ્રામાણ્યો સંશય પણ થઇ નહીં શકે. नास्ति - न च नि.। प्रामायने स्वत: या मानवामां आयेतो प्रत्यक्षमा प्रामाश्यना संशयनी भन५५त्तिने નથી રહેતો, કારણ કે પ્રામાણ્યનો સંદેહ જ અસિદ્ધ છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં પ્રામાયનો સંશય જ નથી થતો, કારણ કે અપ્રામાયના બાવર્તક સ્વલક્ષણવિષયકત્વ ધર્મનું તેમાં ભાન થવાથી તેમાં અપ્રામાયનો બોધ થવો અશક્ય છે અને તેના ભાન વિના પ્રામાયનો સંશય થવો અશક્ય છે. આ જ રીતે જ્ઞાન સંવેદનશીલ હોવાથી પોતાના સંપૂર્ણ સ્વરૂપનું ગ્રાહક બને છે. આથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ પોતાના સ્વપ્રકાશત્વસ્વભાવને લીધે સવિષયકત્વસ્વરૂપ પ્રામાણ્યને પાગ ચહાગ કરી લેશે, જેના ફલસ્વરૂપે નિર્વિકલ્પમાં પ્રામાયનું જ્ઞાન થઇ જવાથી અપ્રામાણ જ્ઞાનની સંભાવના સમાપ્ત થઇ જવાને લીધે તેમાં પ્રામાનો સંદેહ નહીં થઇ શકે, પરંતુ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થનાર સવિકલ્પક પ્રત્યક્ષમાં જ પ્રામાણ્યસંશય થઇ શકે છે, કારણ કે તે નિર્વિકલ્પજ્ઞાનના આકાર જેવા આકારનું = સમાનાકારનું
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy