SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ न्यायालोके प्रथमः प्रकाशः आत्मखण्डनस्याऽनेकान्तवादेऽङ्गीकारः * एवञ्च मूर्तशरीरानुप्रवेशेनात्मनो मूर्तत्वापत्तिरपि परास्ता, यतः किमिदं मूर्त्तत्वं ? इयत्तावच्छिन्नपरिमाणयोगो रूपादिसन्निवेशो वा ? आये इष्टापत्तिः । न ह्यविभुद्रव्यस्य मूर्तत्वं न मन्यते कश्चिद्विपश्चित् । नान्त्यः, मूर्तानुप्रवेशिनो रूपादिमत्त्वव्याप्तिविरहात्, मनस्येव व्यभिचारात् । न च मूर्तमहत्त्वेनापि तद्व्याप्तिरस्ति, अप्रयोजकत्वात् । एवमात्मनो मूर्तद्रव्यत्वेऽचेतनत्वापत्तिरपि परास्ता, सहचारदर्शनमात्रेण व्याप्त्यग्रहात्, अन्यथा विभुत्वेऽप्याकाशवत्तथात्वं स्यात् । शरीरखण्डने शरीरव्यापिनो जन्तोरपि खण्डनप्रसङ्गः' इत्यप्यसमीक्षिताभिधानम्, शरीरखण्डने कथञ्चित् तत्खण्डनस्येष्टत्वात्। शरीरसम्बद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरानुप्रवेश एवं आत्मनः खण्डनम् । तच्चात्र - भानुमती एवञ्चेति स्पष्टम् । मनस्येव व्यभिचारात् मनः मूर्तशरीरमनुप्रविशदपि न रूपादिमुद्भवति । एतेन सक्रियत्वेनात्मजो मूर्तत्वापतिरपि पराकृता, तदुक्तं स्यादवादरत्नाकरे -> 'तत्र केयं मूर्ति: ग्राम ? असर्वगतद्रव्यपरिमाणं रूपादिमत्वं वा ? तत्राद्यः पक्षः कक्षीकृतत्वान दोषावहः । द्वितीये तु नास्ति व्याप्तिः । खलु सक्रियेण तथाविधमूर्तिमतैव भाव्यम्, मनसानैकान्तिकत्वात्, तस्य रूपादिरहितस्यैव परैः स्वीकारात्'<(स्या. र. १-८ पृ. ९०२ ) इति । न च मूर्तमहत्त्वेनापि तद्व्याप्तिः = रूपादिसन्निवेशव्याप्तिः अस्ति; अप्रयोजकत्वात् • विपक्षबाधक तर्कविरहात् । मूर्तमहत्वे सत्यप्यात्मनि रूपादिमत्वविरहोपगमे बाधकाभावान्न मूर्तशरीरप्रवेशिन्यात्मनि रूपादिमत्वापादनमुचितमिति स्यादवादिनोऽभिप्रायः । = एवं आत्मनो मूर्तद्रव्यत्वे सावच्छिन्नपरिमाणालिङ्गितद्रव्यत्वस्वीकारे घटादिवत् अचेतनत्वापतिः, मूर्तत्वस्याचेतनत्वव्याप्यत्वादिति दुरुक्तिः परास्ता, सहचारदर्शनमात्रेण = साध्य-साधनसामानाधिकरण्योपलब्धिमात्रेण व्याप्त्यग्रहात् = व्याप्तिनिश्चयायोगात्, अन्यथा = विपक्षबाधकतर्कमुते केवलसहचारदर्शनेन व्याप्तिग्रहोपगमे आत्मनो विभुत्वेऽपि आकाशादिवत् तथात्वं = अचेतनत्वं स्यात्, पर्यनुयोगप्रत्युत्तरयोस्समत्वात् । 'शरीरखण्डने शरीरव्यापिनो जन्तोः = आत्मनः अपि खण्डनप्रसङ्गः । शरीरक्षये आत्मक्षयः स्यात्, आत्मनः शरीरख्यापित्वात्' इत्यप्यसमीक्षिताभिधानम्, शरीरखण्डने सति कथचित् तत्खण्डनस्य = आत्मखण्डनस्य इष्टत्वात्, देहात्मनो: स्यादभेदस्य पूर्वमेव साधितत्वात् ( दृश्यतां प्रस्तमे पृष्ठे ) । नन्वेवं पूर्वोतनैयायिक प्रक्रियया कर्मावयवविभागादिक्रमेणात्मनाशापत्तिरित्याशङ्कायामात्मखण्डनस्वरूपमेवावेदयति -> शरीरसम्बब्दात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरानुप्रवेश एव आत्मन: खण्डनम् । खण्डेतशरीरावयवपर्यन्तमात्मप्रदेशानां मूलशरीरसम्बद्धानां लम्बायमानावस्थास्वीकारेण नैतदनुपपतिरित्याशयेनाह -> तच्च = निरुतखण्डनञ्च अत्र = शरीरखण्डास्थले विद्यत एव । अन्यथा = खण्डितशरीरे साक्षादात्मसम्बन्धास्वीकारे = " आत्माभां भूर्तत्वप्रसंग मीमांसा एवञ्च । आ रीते भूर्त सेवा शरीरमां आत्मानो प्रवेश मान्य अस्वार्थी आत्माने भूर्त मानवानी आपत्ति आववानो पाग સવાલ નથી, કારણ કે દેહપ્રવેશનિમિત્તક જે મૂર્તત્વનું આત્મામાં આપાદાન કરાય છે તે મૂર્તત્વ કિંસ્વરૂપ છે ? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઇયત્તાવચ્છિન્ન = અમુક મર્યાદિત = અપકૃષ્ટ એવા પરિમાણનો સંબંધ થવો તે મૂર્તત્વ છે કે રૂપાદિસન્નિવેશ એ મૂર્તત્વ છે ? પ્રથમ વિકલ્પને સ્વીકારી સાવચ્છિન્નપરિમાણસંસર્ગાત્મક મૂર્ત્તત્વની આપત્તિ આત્મામાં આપવામાં આવે તો તો આ ભાવતું હતું ને વૈદ્યે કહ્યું એના જેવું થશે. ખરેખર અવિભુ દ્રવ્યમાં નિયંત્રિત પરિમાણ = અપકૃષ્ટ પરિમાણ ન માને એવો કોઇ પંડિત દુનિયામાં પેદા નથી થયો. અવિભુ આત્મામાં શરીરાવચ્છિન્નપરિમાણનો યોગ સ્યાદ્વાદી સ્વીકારે જ છે. જો દ્વિતીય વિકલ્પને સ્વીકારી રૂપાદિસન્નિવેશાત્મક મૂર્તત્વની મૂર્તશરીરપ્રવિષ્ટ આત્મામાં આપત્તિ આપવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે જે જે મૂર્તદ્રવ્યમાં પ્રવેશ કરે તે તે રૂપાદિવિશિષ્ટ જ હોય - આવી વ્યાપ્તિ મૂર્ત એવા મનમાં વ્યભિચરિત છે. મૂર્ત એવા શરીરમાં પ્રવેશ કરવા છતાં મન રૂપાદિનો આશ્રય બનતું નથી. આથી મૂર્ત એવા દેહમાં પ્રવેશ કરવાને લીધે આત્મામાં રૂપાદિસન્નિવેશની આપત્તિ નિરાધાર છે. જો એમ કહેવામાં આવે કે —> મૂર્તમહત્ત્વ એ રૂપાદિમત્ત્વનું વ્યાપ્ય છે. — તો આ વાત પણ બરાબર નથી, કારણ કે ‘મૂર્ત્તસમવેત મહત્ત્વ આત્મામાં હોવા છતાં આત્મામાં રૂપાદિ ના હોય તો શું વાંધો ?' આવી શંકાનો સચોટ જવાબ તૈયાયિક પાસે ન હોવાથી વિપક્ષબાધકતર્કરાહિત્યસ્વરૂપ અપ્રયોજકત્વ દોષ પ્રાપ્ત થાય છે. આથી આત્માને અપકૃષ્ટ મહત્ત્પરિમાણવાળો માનવાથી રૂપી માનવાની આપત્તિને અવકાશ રહેતો નથી. અપકૃષ્ટપરિમાણસ્વરૂપ મૂર્તત્વ તો અમને આત્મામાં માન્ય જ છે. एवमा । आरी आत्मा भूर्त द्रव्य होवा छतां ते घटाहिनी प्रेम अयेतन यह जवानी आपत्ति पाग नहीं आवे, अशुभ કે સહચારદર્શનમાત્રથી વ્યાપ્તિનું ભાન થતું નથી. ઘટ વગેરે મૂર્ત દ્રવ્ય હોવાની સાથે સાથે જડ ભલે હોય, પણ એટલા માત્રથી દરેક મૂર્ત દ્રવ્યને જડ કહી ના શકાય. વિપક્ષબાધક તર્ક વિના સહચારદર્શનમાત્રથી વ્યાપ્તિનિશ્ચય થઇ ના જ શકે. બાકી તો આત્માને વિભુ માનો તો પણ તેને જડ માનવાની આપત્તિ આવશે, કારણ કે આકાશ, કાલ વગેરે દ્રવ્ય સર્વંગત હોવાની સાથે સાથે અચેતન હોવાથી
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy