SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવોનું નિરૂપણ પુરિસસીહાણ - ન્યૂનાધિક ઉપમા મૃષાવાદ છે એવા સાંકૃત્યમતનું મૃત્વખ્યાપન. પુરિસવરપુંડરીયાણું - વિજાતીયની ઉપમા ન અપાય એવા સુચારુશિષ્યના મતના ખંડન પૂર્વક પુંડરીક અને પ્રભુના ૮ ધની સમાનતાનું પ્રદર્શન પરિવરગંધહીશું . પ્રતિપાદન ક્રમશ જ જોઈએ એવા બૃહસ્પતિના શિષ્યોના પ્રતિપાદનનું નિરસન લોગરમાણે • વાચ્યાર્થ એકદેશમાં પણ શબ્દપ્રયોગ થાય એનું નિરૂપણ લોગનાહાણ - નાથ કોણ અને કોના એની વિશદ છણાવટ લોગહિયાણ - સર્વજીવસ્વરૂપ કે પંચાસ્તિકાયમય લોકનું હિત કોને કહેવાય? તેનો વિચાર લોગપઈવાણ - વિશિષ્ટ સંગીજીવો માટે જ ભગવાન દીપક સમાન છે એ વાતનો પ્રકાશ લોગપોઅગરાણું - પ્રભુ ભવ્યજીવ સ્વરૂપ લોકોને જ જીવાદિતત્ત્વોના પ્રકાશક છે એનું પ્રરૂપણ - અભયદયાણું - ૭ પ્રકારના ભય, અભયની આવશ્યકતા વગેરેનું વિવેચન ચકખદયાણું - તત્ત્વબોધમાં કારણભૂત શ્રદ્ધાસ્વરૂપ ચક્ષુનું દાતૃત્વ મગ્ન દયા - ક્ષયોપશમવિશેષ સ્વરૂપ માર્ગની આવશ્યકતા, યોગાચાયત સમર્થન સરણદયાણું - તત્ત્વવિવિદિષા સ્વરૂપ શરણ અને બુદ્ધિના ૮ ગુણોની આવશ્યકતાનું નિરૂપણ, અવધૂતાચાર્યની સાક્ષી બોહિયાણ • સમ્યગુદર્શન બોધિનું દતૃત્વ. ભગવદ્ ગોપેન્દ્ર ની સાક્ષી ધમ્મદયાશં - ઘમ્મદેસયા - ચારિત્રધર્મનું દાયકત્વ અને દેશકત્વ ઘમનાયગાણું - ધર્મનાયકપણાંનાં જ મૂળ હેતુઓ અને એ દરેકના ૪ - ૪ પેટા હેતુઓ ધમ્મસારહિણ - ધર્મના સમ્યક પ્રવન - પાલન અને ૩ પ્રકારના દમન કરનારા હોવાથી સારથી ઘમ્મરચાઉતચક્કવઠ્ઠીમાં - ધર્મની ૩ પરીક્ષા શુદ્ધિ, ૪ પ્રકારના ધર્મનું સ્વરૂપ ... અપડિહય ઈષ્ટતત્ત્વજ્ઞાનવાદી બૌદ્ધનું ખંડન વિયછઉમાશં - અવતારવાદી આજીવિકમતનો નિરાસ જિગાણું - સ્વચ્છસંવેદનમાત્રવાદી બૌદ્ધમતનું નિરાકરણ, માધ્યમિકબૌદ્ધમત ખંડના તિરસાણ - અનંતનામના વાદીના મતનું ખંડન બુદ્ધાણં - જ્ઞાનપરોક્ષતાવાદી મીમાઅંકમતનું નિરાકરણ મુત્તાણું - જગત્કત બ્રહ્મમાં વિલય એ મોક્ષ એવા જાતનો નિરાસ સવનૂ - સાંખ્યના અસર્વજ્ઞતા મતનું મિથ્યાત્વખ્યાપન, જ્ઞાનમાં સામાન્ય જ્ઞાત છે,
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy