SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे निर्वृत्तीन्द्रियं विभजते - निर्वृत्तीन्द्रियमपि द्विविधं बाह्याभ्यन्तरभेदात् । बाह्यं पर्पटिकादि, आन्तरं कदम्बपुष्पाद्याकारः पुद्गलविशेषः ॥७॥ निर्वृत्तीति । आभ्यन्तरबाह्यभेदभिन्नं निर्वृत्तीन्द्रियं निर्माणनामकर्मविशेषेण च निर्वतितमुपयोगेन्द्रियस्यावधानप्रदाने द्वारभूतम् । तत्र बाह्याया निर्वृत्तेर्बहुविधाऽऽकारता पर्पटिकादिरूपेणेत्याशयेनाह बाह्यं पर्पटिकादीति । श्रोत्रस्येयं बाह्या निर्वृत्तिः । नेत्रादीनां भ्रूप्रभृतयः । आन्तरस्वरूपमाहान्तरमिति, कदम्बेति, अयं श्रोत्रस्यान्तनिर्वृत्तिरूपः, आदिना धान्यमसूराकारश्चक्षुषः, अतिमुक्तककुसुमचन्द्रकाकारो घ्राणस्य क्षुरप्राकारो रसनस्य नानाकारः स्पर्शनस्यग्राह्यः । शब्दादिग्रहणोपकारे निवृत्तिवर्तते ॥ નિવૃત્તિઇન્દ્રિયનો વિભાગ भावार्थ – “निवृत्तिन्द्रिय ५९० ५॥६-तरना मेथी प्रा२नी छ. हेम 3-51141430 (1नपट्टी) આદિ બાહ્ય-આંતર ઈન્દ્રિય કદંબના ફૂલ આદિના આકારરૂપ પુદ્ગલવિશેષ છે.” વિવેચન – આત્યંતર અને બાહ્યરૂપ ભેદવાળી નિવૃત્તિઇન્દ્રિય છે અને નિર્માણનામરૂપ વિશિષ્ટ કર્મથી બનેલી અને ઉપયોગરૂપ ઈન્દ્રિયને જાગૃતિ આપવામાં ધારભૂત છે. ત્યાં બાહ્ય નિવૃત્તિમાં અનેક પ્રકારવાળી આકારતા પપૈટિકા આદિ રૂપે હોય છે. આ શ્રોત્રેન્દ્રિયની બાહ્ય આકૃતિ છે. નેત્ર આદિમાં ભૂભ્રમર, આંખનો ડોળો વગેરે છે. શ્રોત્રેન્દ્રિયની કદંબ ફૂલના આકાર જેવી આંતર નિવૃત્તિઇન્દ્રિય છે. ચક્ષુ ઇન્દ્રિયની આકૃતિ મસુર નામના ધાન્ય સરખી છે. પ્રાણેજિયની આકૃતિ અતિમુક્તક પુષ્પ જેવી ચંદ્રક (ચંદ્રકપૂર) જેવી, કાહલનામક વાજિંત્ર જેવી છે. ૦ રસનેન્દ્રિયની આકૃતિ ખરેખર ખરપડા જેવી છે. સ્પર્શેન્દ્રિયની આકૃતિ જુદા જુદા જીવને આશ્રી વિવિધ પ્રકારની છે. આ નિવૃત્તિ શબ્દ આદિ વિષયના ગ્રહણમાં ઉપકારક છે. अथोपकरणेन्द्रियमाचष्टे - आन्तरेन्द्रियनिष्ठस्स्वस्वार्थग्रहणसामर्थ्यात्मकशक्तिविशेष उपकरणेन्द्रियम् । पुद्गलशक्तिरूपत्वादस्य द्रव्यत्वम् । अस्योपघाते च निर्वृत्तीन्द्रियसत्त्वेऽपि नार्थग्रहः ॥८॥ __ आन्तरेति । आन्तरेन्द्रियं श्रोत्राद्यन्तनिर्वृत्तिः कदम्बपुष्पाद्याकारस्तद्वृत्तिर्यो विषयग्रहणसामर्थ्यात्मकश्शक्तिविशेषश्शक्तिमतोरभेदात् सोऽपि द्रव्येन्द्रियमुच्यत इति भावः ।
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy