SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ तत्त्वन्यायविभाकरे गत्वा व्युच्छिद्यते, अत ऊर्ध्वस्थानं गत्वा स्नातको निर्वाणं प्राप्नोतीति दिक् । इति पुलाकादिनिरूपणम् ॥ २० ॥ ___पुलाकेति । पुलाको बकुशप्रतिसेवनाकुशीलापेक्षया तथाविधविशुद्ध्यभावेन हीन एव स्यात्, कषायकुशीलापेक्षया हीनो वा स्यात्, अविशुद्धसंयमस्थानवृत्तित्वात्, तुल्यो वा समानसंयमस्थानवृत्तित्वात्, अधिको वा स्याच्छुद्धतरसंयमस्थानवृत्तित्वात्, यतः पुलाकस्य कषायकुशीलस्य च सर्वजघन्यानि संयमस्थानान्यध इति भावः । युगपदसंख्येयानीति, तुल्याध्यवसायत्वादिति भावः । व्युच्छिद्यत इति हीनपरिणामत्वादिति भावः । तु शब्देन पुलाके व्युच्छिन्नेऽपीति गम्यते । एकक इति, शुभतरपरिणामत्वादिति भावः, निर्वाणमिति, मोक्षं कृत्स्नकर्मक्षयरूपमित्यर्थः, निखिलनयाभिप्रेतार्थत्वात्, जैनदर्शने च षड्दर्शनसमूहमयत्वस्य सम्मतत्वात्, तथाहि ऋजुसूत्रादिभिर्नयैः ज्ञानसुखादिपरम्परा मुक्तिरिष्यते, तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमात्, क्षणविद्यमानत्वेन ज्ञानादीनां क्षणरूपतायास्सिद्धेः क्षणविद्यमानत्वस्य क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । सङ्ग्रहेण त्वावरणोच्छित्त्या व्यङ्गयं सुखं मुक्तिरित्यभ्युपगम्यते, व्यवहारेण प्रयत्नसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वात् ज्ञानादिषु दुःखोपायनाशहेतुषु प्रवृत्तिर्जायत एवेति । अन्तेऽस्य ग्रन्थस्य निर्वाणपदनिर्देशेन पर्यन्तमङ्गलमपि शिष्यप्रशिष्यपरम्परया ग्रन्थस्यास्याविच्छेदफलकं निबद्धमिति सूचितम् । ग्रन्थेऽस्मिन् सर्वे विषया न पूर्णतया दर्शिताः, अपि तु लेशत एवेत्याशयेनाह दिगिति । पुलाकादिचारित्रिनिरूपणं निगमयतीतीति । સ્થાનદ્વાર ભાવાર્થ – “પુલાક અને કષાયકુશીલમાં લબ્ધિસ્થાનો સર્વ જઘન્ય છે. તે બંને એકીસાથે અસંખ્યાત સ્થાનોને પામે છે ત્યારબાદ પુલાક બુચ્છિન્ન થાય છે. કષાયકુશીલ તો એકલો અસંખ્યાત સ્થાનોને પામે છે. તે પછી કષાયકુશીલ-પ્રતિસેવનાકુશીલ-બકુશો એકીસાથે અસંખ્યાત સંયમસ્થાનોને પામે છે. ત્યારપછી બકુશ બુચ્છિન્ન થાય છે. ત્યારબાદ અસંખ્યાત સ્થાનોને પામીને પ્રતિસેવનાકુશીલ વ્યચ્છિન્ન થાય છે. ત્યારપછી અસંખ્યાત સ્થાનોને પામીને કષાયકુશીલ વ્યચ્છિન્ન થાય છે. આના પછી અકષાયસ્થાનોને નિગ્રંથ સ્વીકારે છે. તે પણ અસંખ્યાત સ્થાનો પ્રાપ્ત કરી બુચ્છિન્ન થાય છે. આ પછી ઊર્ધ્વસ્થાનને પામી स्नात: नितिने पामे छ." વિવેચન – પુલાક, બકુશપ્રતિસેવનાકુશીલની અપેક્ષાએ તથાવિધ વિશુદ્ધિનો અભાવ હોવાથી હીન જ હોય કે થાય. અથવા કષાયકુશીલની અપેક્ષાએ હીન હોય, કેમ કે-અવિશુદ્ધ સંયમસ્થાનવૃત્તિ છે. અથવા તુલ્ય છે, કેમ કે-સમાનસંયમસ્થાનવૃત્તિ છે. અથવા અધિક થાય, કેમ કે-શુદ્ધતર સંયમસ્થાનવૃત્તિ છે; જેથી પુલાકના અને કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાનો છે, માટે અધ નીચેના કહેવાય છે. “એકીસાથે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy