SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - ४४-४५-४६, द्वितीय: किरणे ६६५ अथ बोधिदुर्लभभावनामाह - नरकादिषु मुहुर्मुहुः परिभ्रमतो मिथ्यादर्शनाद्युपहतचेतसः सम्यग्दर्शनादिनिर्मलाहद्धर्मावाप्तिर्दुशक्येति परिचिन्तनं बोधिदुर्लभभावना । अतो बोधिप्राप्तावप्रमादी स्यात् ॥ ४६ ॥ 1 नरकादिष्विति । बोधिर्जिनप्रणीतधर्मलाभः, सा त्रिविधा दर्शनज्ञानचारित्रबोधिभेदात्, आद्या दर्शनमोहनीयक्षयोपशमादिसम्पन्न श्रद्धानलाभरूपा, द्वितीया ज्ञानावरणक्षयोपशमभूता ज्ञानप्राप्तिः, तृतीया च चारित्रमोहनीयक्षयोपशमजा । संसारोऽयं ह्यनादिः, तत्र नरकतिर्यङ्मनुष्यामरभवगहनेषु कुलालचक्रवद्बम्भ्रम्यमाणस्य जन्तोः नैकविधैः कायवाङ्मानसैर्दुःखैरभितप्तस्याकामनिर्जरया कथमपि शुभं पुण्यं संप्राप्य त्रसत्वमवाप्तस्य सत्क्षेत्रादिसम्पदः प्राज्यराज्यसुखमवाप्तस्यापि रागद्वेषमोहमलिनमानसत्वात्तत्त्वार्थेषु श्रद्धैव सर्वविद्देशिताऽक्षयमोक्षसौख्यजननी दुःखेन भवति किमुत ज्ञानं चारित्रञ्च यद्येकदाऽपि जीवेन बोधिर्लभ्यते तदा नैव भवपर्यटनं भवेदित्येवं चिन्तनं बोधिदुर्लभभावनेत्यर्थः । तत्फलमाहात इति, एवमनुचिन्तयतो नैव सम्यग्दर्शनादौ प्रमादस्स्यादिति भावः ॥ બોધિર્નુલભ ભાવના 1 ભાવાર્થ – “નરક આદિમાં વારંવાર પરિભ્રમણ કરનાર, મિથ્યાદર્શન આદિથી પ્રહત ચિત્તવાળાને સમ્યગ્દર્શન આદિથી નિર્મળ અદ્ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. એમ પરિચિંતન ‘બોદુિર્લભ ભાવના’ કહેવાય छे. मेथी जोधिनी प्राप्तिमां अप्रमादी थाय !" વિવેચન બોધિ એટલે જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ. તે બોધિ દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિના ભેદથી ત્રણ પ્રકારવાળી છે. પહેલી બોધિ દર્શનમોહનીયના ક્ષયોપશમાદિ જન્ય તત્ત્વશ્રદ્ધાનલાભરૂપ છે, બીજી બોધિ જ્ઞાનાવરણક્ષયોપશમજન્ય જ્ઞાનપ્રાપ્તિરૂપ છે અને ત્રીજી બોધિ ચારિત્રમોહનીયક્ષયોપશમજન્ય ચારિત્રલાભરૂપ છે. ૦ ખરેખર, આ સંસાર અનાદિ છે. તેમાં નરક-તિર્યંચ-મનુષ્ય-અમરભવરૂપ વનોમાં કુંભારચક્રની માફક રખડતા પ્રાણિને અનેક પ્રકારના શરીર-વચન-મનસંબંધી દુઃખોથી ચારેય બાજુથી તપેલાને, અકામનિર્જરાથી કોઈ પણ પ્રકારે પણ શુભ પુણ્ય સંપ્રાપ્ત કરી ત્રસપણાને પામેલાને તથા સત્(આર્ય)ક્ષેત્ર આદિ સંપદાઓને અને વિશાળ રાજ્યના સુખને પામેલાને પણ, રાગ-દ્વેષ-મોહથી મલિન મન હોવાથી સર્વજ્ઞકથિત અક્ષય મોક્ષના સુખની જનની તત્ત્વાર્થવિષયક શ્રદ્ધા જ દુર્લભ છે. તો પછી શાન અને ચારિત્રની તો વાત જ શી કરવી ? ૦ જો એક વખત પણ જીવથી બોધિ મેળવાય, તો ભવનું પર્યટન ન જ થાય ! આવા પ્રકારનું ચિન્તન, खे 'जोधिदुर्लभ भावना' समभवी.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy