SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २७, द्वितीयः किरणे ६३५ कदाचिदनीदृशत्वात्, तस्मादनादिप्रवाहरूपत्वेन शब्दार्थसम्बन्धस्य पुरुषव्यवस्थाप्यत्वसम्भवात् । अनिष्टविनिवेशव्युदासाय पूर्वपूर्वापेक्षयेति, जम्बूद्वीपादयो लवणसमुद्रादयश्च येन क्रमेणाग्रे वक्ष्यन्ते तेनैव क्रमेण तत्तदपेक्षयेत्यर्थः, चतुरस्त्रादिनिवृत्त्यर्थमुक्तं वलयाकृतय इति, वृत्तसंस्थानसंस्थितत्वात्सर्वे एकस्वरूपा इत्यर्थः, विस्तारमधिकृत्याह-द्विगुणविस्तारा इति, तथाच जम्बूद्वीप एकं लक्षं लवणसमुद्रो द्वे लक्षे धातकीखण्डश्चत्वारि लक्षाणीत्येवं विस्तारधिकृत्य नानारूपा इत्यर्थः । स्वयम्भूरमणसमुद्रान्ता इति, स्वयं भवन्तीति स्वयम्भुवो देवास्ते यत्रागत्य रमन्ते स स्वयम्भूरमणस्तादृशस्समुद्रः स्वयम्भूरमणसमुद्रः, अर्धरज्जुप्रमाणः प्रान्तसमुद्रः, अस्य महद्धिको देवौ स्वयम्भूवस्वयंभूमहावरौ, स्वयम्भूरमणद्वीपस्य तु स्वयंभूमद्रस्वयंभूरमणमहाभद्रौ वेदितव्यौ । तथा च जम्बूद्वीपादयो द्वीपास्स्वयंभूरमणद्वीपपर्यवसाना लवणसमुद्रादयास्समुद्रास्स्वयंभूरमणसमुद्रपर्यवसानास्तिर्यग्लोकेऽसंख्येया द्वीपसमुद्रा भवन्तीति भावः ॥ તે તિર્યલોકમાં કોણ રહેલ છે? આના જવાબમાં કહે છે કે દ્વીપસમુદ્રો ભાવાર્થ – “મધ્યલોક નામવાળા તિર્યલોકમાં પૂર્યપૂર્વની અપેક્ષાએ દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળા, અસંખ્યાત, વલયની આકૃતિવાળા અને જંબુદ્વીપથી માંડી સ્વયંભૂરમણ સુધીના દીપસમુદ્રો વર્તે છે.” વિવેચન – જેનું બીજું નામ મધ્યલોક છે, એવો તિર્યલોક છે. પરંતુ ચૌદ રજુપ્રમાણવાળા આ લોકનું મધ્યપણું હોવાથી મધ્યલોક કહેવાતો નથી. શંકા - તો પછી તીચ્છલોકનું મધ્યલોક, એવું બીજું નામ કેવી રીતે? સમાધાન – મધ્યમપરિણામી દ્રવ્યોથી ભરેલો હોવાથી, અથવા ઊર્ધ્વ-અધોલોકનો વ્યવહાર, અન્યથા અનુપપન્ન બને એટલા માટે મધ્યલોક, એવું બીજું નામ છે. ખરેખર, જેનાથી નિરૂપિત ઊર્ધ્વપણું અને અધઃપણું છે, તેનાથી મધ્ય થાય છે એવો નિયમ છે. ૦ જંબુદ્વીપ આદિ (જબૂદ્વીપ સમસ્ત સમુદ્રોની અત્યંતરવર્તી છે, શેષદ્વીપ સમુદ્ર કરતાં નાનો છે અને તેલના પૂડાના સંસ્થાને રહેલો છે. અદ્વિતીય વજ, રત્નની જગતી, કે જે જંબૂદ્વીપના કિલ્લા જેવી છે, દ્વિીપસમુદ્રની સીમા કરનારી છે અને મહાનગરના ગઢ જેવી છે. તે જગતીથી સર્વ દિશાઓમાં સંપરિક્ષિપ્ત (પરિધિવાળો) છે, ચાર દ્વારોથી ઉપશોભિત અને ભરત-ઐરવત-હૈમવત-હૈરમ્યવત-હરિ-૨મ્યક અને મહાવિદેહ ક્ષેત્રોથી ઉપશોભિત છે. તેમજ આ પૃથિવીપરિણામવાળો પણ છે, કેમ કે-પર્વતાદિવાળો છે. પૃથિવીપરિણામ વગરનો પણ છે, કેમ કે-નદી, હૃદ આદિવાળો છે. જીવપરિણામવાળો પણ છે, કેમ કેમુખ(આરંભ)વન આદિમાં વનસ્પતિ આદિવાળો છે. પુદ્ગલપરિણામવાળો પણ છે, કેમ કે-મૂર્ણપણે પ્રત્યક્ષ સિદ્ધ છે. અહીં પૃથરૂપે જીવપરિણામપણાનું કથન પરમતમાં પૃથિવી અને જળમાં જીવપણાનો વ્યવહાર નથી.)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy