SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો માળ / સૂત્ર - ૨૦-૨૬, દ્વિતીયઃ વિરને ६२१ ત્રસ-સ્થાવર જીવો પ્રાયઃ છે. અર્થાત્ આકાશ-પર્વત-વિમાનના આધારે પણ રહેલ ત્રસ-સ્થાવર જીવો છે. શરીર આદિ પુદ્ગલો જીવના આધારે રહેલ છે, કેમ કે-જીવોમાં શ૨ી૨ આદિ પુદ્ગલોની સ્થિતિ છે. જીવો કર્મના આધારે રહેલ છે, કેમ કે-ઉદયની અવસ્થા વગરના કર્મના સમુદાયરૂપ કર્મો સંસારી જીવોના આશ્રયરૂપ છે. અથવા ના૨ક આદિ ભાવથી કર્મોથી જીવો પ્રતિષ્ઠિત છે. ૦ અજીવો જીવથી સંગૃહીત છે, કેમ કે-મનોભાષા વગેરે પુદ્ગલો જીવોથી સંગૃહીત છે. આ સંગ્રાહ્ય સંગ્રાહકભાવથી જાણવું. પૂર્વમાં તો આધા૨આધેય ભાવથી જાણવું. જીવો પણ કર્મોથી સંગૃહીત છે, કેમ કેસંસારી જીવો ઉદયમાં આવેલ કર્મના વશમાં વર્તે છે. જે જેને આધીન હોય, તે તેના આધારે રહેલ છે એમ જાણવું.) આકાશ તો પોતાના જ આધારે રહેલ છે, બીજાના આધારે રહેલ નથી, કેમ કે-સર્વ દ્રવ્યોના આધા૨પણાએ તે આકાશની સિદ્ધિ છે. તે જ આકાશ સ્વયં આધારઆધેયરૂપ છે, એમ તાત્પર્ય અર્થ છે. ૦ ઘનોદિધ એટલે ઘાટું થયેલું પાણી. એ જ સમુદ્ર ‘ઘનોદધિ’ કહેવાય છે. આ જાડાઈની અપેક્ષાએ વીશ હજા૨ જોજનપરિમાણવાળા મધ્યભાગમાં છે. ઘનવાત એટલે ઘાટો પવન, અસંખ્યાત હજાર જોજનપરિમાણવાળો આ જાડાઈની અપેક્ષાએ મધ્યભાગમાં છે. તનુવાત એટલે પાતળો પવન, અસંખ્યાત હજાર જોજનપરિમાણવાળો જાડાઈની અપેક્ષાએ મધ્યભાગમાં છે. આકાશ એટલે બીજો અવકાશ, અસંખ્યાત હજા૨ જોજનપરિમાણવાળો જાડાઈની અપેક્ષાએ મધ્યભાગમાં છે. ૦ ખરેખર, આ ઘનોદધિ આદિ મધ્યભાગમાં જાડાઈની અપેક્ષાએ પૂર્વકથિત પ્રમાણવાળા છે. ત્યારબાદ પ્રદેશ પ્રદેશની હાનિથી હીયમાન, પોતપોતાની પૃથિવીના પર્યન્તોમાં તનુતરભૂત થયેલા અને તનુતર થઈને વલયના આકારથી વીંટીને રહેલા છે. એથી જ આ વલયો કહેવાય છે. તેઓની ઊંચાઈ પોતપોતાની પૃથિવીના અનુસારે છે. આવા આશયથી કહે છે કે-‘વયિતાશ્ચ ।' વલયના આકારને ઘનોધિ આદિથી આ સાત પૃથિવીઓ વેષ્ટિત છે. व्यावर्णितस्वरूपेऽस्मिन् लोके रत्नप्रभादिपृथिवीषु प्रत्येकमूर्ध्वमधश्चैकैकं योजनसहस्रं विहाय मध्ये नरका भवन्ति महातमः प्रभायान्तु मध्ये त्रिषु सहस्रेष्वेव नरका भवन्ति तेषु कुत्र कियदायुष्काः कीदृशाश्च नारका वसन्तीति शङ्कायामाह एतस्मिन् लोके रत्नप्रभादिक्रमेणोत्कर्षत एकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमायुष्का जघन्यतो दशवर्षसहस्त्रैकत्रिसप्तदशसप्तदशद्वाविंशतिसागरोपमायुष्का । अनवरताशुभतरलेश्यापरिणामशरीरवेदनाविक्रिया अन्योन्योदीरितદુ:ા નારા વન્તિ ॥૨॥ एतस्मिन् लोक इति । अधोलोके व्यावर्णितस्वरूप इत्यर्थः, रलंप्रभादिक्रमेणेति, रत्नप्रभायामुत्कर्षेणैकसागरोपमायुष्काश्शर्कराप्रभायां त्रिसागरोपमायुष्कास्तृतीयायां सप्तसागरोपमायुष्कास्तुर्यायां दशसागरोपमायुष्काः पञ्चम्यां सप्तदशसागरोपमायुष्काः षष्ठयां - १. रत्नप्रभायां पृथिव्यामायामविष्कम्भाभ्यां नरका द्विविधाः संख्येयविस्तृता असंख्येयविस्तृताश्चेति तत्र ये संख्येयविस्तृतास्ते संख्येयानि योजनसहस्राणि आयामविष्कम्भेण, संख्येयानि, योजनसहस्त्राणि परिक्षेपेण प्रज्ञप्ताः
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy