SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ६-७, प्रथम किरणे अधुना पारमार्थिकप्रत्यक्षं लक्षयति - अव्यवहितात्मद्रव्यमानसमुत्पन्नं ज्ञानं पारमार्थिकप्रत्यक्षम् । तद्विविधं सकलं विकलञ्च ॥६॥ अव्यवहितेति । स्वोत्पत्तौ सांव्यवहारिकप्रत्यक्षादिकमिन्द्रियादिव्यवहितात्मद्रव्यमाश्रित्य जायते, पारमार्थिकप्रत्यक्षन्तु न तथा, किन्तु ज्ञानदर्शनावरणक्षयोपशमात् तत्क्षयाद्वेन्द्रियानिन्द्रियद्वारनिरपेक्षमात्मद्रव्यमेवाव्यवहितमाश्रित्य समुन्मिषतीत्यतोऽव्यवहितात्मद्रव्यमात्रसमुत्पन्नत्वे सति ज्ञानत्वं तल्लक्षणं, भवगुणसम्यक्त्वादीनामपेक्षणेऽपि तेषां द्रव्यत्वाभावान्नावध्यादावव्याप्तिरिति भावः । तद्विभजते तदिति पारमार्थिकप्रत्यक्षमित्यर्थः । सकलमिति सर्वद्रव्यपर्यायविषयकत्वात्सकलमित्यर्थः, विकलमिति, कतिपयद्रव्यपर्यायविषयकत्वाद्विकलमित्यर्थः ॥ હવે પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ કહે છે. ભાવાર્થ – “વ્યવધાન વગર માત્ર આત્માથી જ ઉત્પન્ન જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ' કહેવાય છે. તે સકલ અને વિકલના ભેદથી બે પ્રકારનું છે.” વિવેચન – પોતાની ઉત્પત્તિમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ આદિ, ઇન્દ્રિય-અનિન્દ્રિય આદિ, વ્યવહિત (વ્યવધાનવાળા) આત્મદ્રવ્યની અપેક્ષા રાખી પેદા થાય છે. પારમાર્થિક પ્રત્યક્ષ કેવી રીતે પેદા નથી થતું. પરંતુ જ્ઞાન-દર્શનાવરણના લાયોપશમથી કે ક્ષયથી ઈન્દ્રિય-અનિન્દ્રિય વ્યાપારની અપેક્ષા વગર અવ્યવહિત આત્મદ્રવ્યની અપેક્ષા રાખી પ્રકટ થાય છે. માટે અવ્યવહિત આત્મદ્રવ્ય માત્રથી ઉત્પન્ન થયે છતે જ્ઞાનત્વ એ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ છે. ૦ ભવ-ગુણ-સમ્યકત્વ આદિની અપેક્ષા હોવા છતાં, તે ભવ આદિમાં દ્રવ્યપણાનો અભાવ હોવાથી અવધિ આદિમાં અવ્યાપ્તિ નામનો દોષ નથી, એવો ભાવ છે. તે પારમાર્થિક પ્રત્યક્ષનો વિભાગ કરે છે. તે પારમાર્થિક પ્રત્યક્ષ સર્વ દ્રવ્યપર્યાયના વિષયવાળું હોવાથી “સકલ’ અને કેટલાક દ્રવ્ય અને પર્યાયોના विषयवाणु 'विse' पाय छे. किन्तत्र सकलं ज्ञानमित्यत्र दृष्टान्तमाह - कृत्स्नावरणक्षयात्केवलं ज्ञानं सकलम् ॥७॥ कृत्स्नेति । कृत्स्नावरणक्षयः समस्तघातिकर्मवियोगः स चान्तरङ्गबहिरङ्गसामग्रीजन्यः । अन्तरङ्गसामग्री सम्यग्दर्शनादिरूपा, बहिरङ्गा तु जिनकालिकमनुष्यभवादिरूपा, तथा चान्तरङ्गबहिरङ्गसामग्रीप्रसूतसकलावरणक्षयाद्यत्केवलज्ञानमुदेति तत्प्रतिबन्धस्य कस्यचिदभावेन सकलविषयकत्वात्सकलं पारमार्थिकप्रत्यक्षमिति भावः । अत्र कृत्स्नावरणक्षयादित्युक्त्या
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy