SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयो भाग / सूत्र - २२-२३, प्रथमः किरणे . ५६७ अथ कायादिसंयममाख्याति - धावनादिदुष्टक्रियानिवृत्तिशुभक्रियाप्रवृत्त्युभयरूप: कायसंयमः । हिंस्रपरुषादिनिवृत्तिशुभवाक्प्रवृत्त्युभयरूपो वाक्यसंयमः । अभिद्रोहादिनिवृत्तिपूर्वकधर्मध्यानादिप्रवृत्तिर्मनस्संयमः । पुस्तकाद्यजीवकायसंयम उपकरणसंयमः ॥ २३ ॥ धावनादीति । संयमोऽयं न केवलं शरीरस्य सर्वात्मनोपरमरूपोऽशक्यत्वादपि तु यथाशास्त्र प्रवृत्तिनिवृत्तिरूपः, केभ्यः कायस्य निवृत्तिरित्यत्राह धावनेति, आदिना वल्गनप्लवनादीनां परिग्रहः । गमनागमनादिष्ववश्यकरणीयेषु धर्मसाधनभूतेषु च सोपयोगं कायव्यापारः प्रवृत्तिरूप इत्याशयेनोक्तं शुभक्रियाप्रवृत्तीति । वाक्संयममाचष्टे हिनेति, प्राणव्यपरोपणे जातशक्तिहिंस्रः परुषं रूक्षं स्नेहरहितं परोद्वेगकारि, आदिना पिशुनासभ्यादीनामुपग्रहः, ईदृशवचसो निवृत्तिः, शुभवचसि सूत्रमार्गानुसारप्रवृत्तार्थे निजपरार्थानुग्राहके ऽरागद्वेषयुक्ते प्रवृत्तिश्च वाक्संयम इत्यर्थः । तथा च पृथिवीकायिकारम्भादिप्रेरणरहिता परुषनिष्ठुरादिपरपीडाकरप्रयोगनिरुत्सुका व्रतशीलदेशनादिप्रधानफला हितमितमधुरमनोहरा संयतस्य योग्या वाक्, तदधिष्ठानाश्च सर्वसम्पद इति भावः । मनस्संयममाचष्टेऽभिद्रोहेति, स्पष्टम् । उपकरणसंयममाह पुस्तकादीति, अजीवरूपाण्यपि पुस्तकादीनि दुष्षमादिदोषात्तथाविधप्रज्ञाऽऽयुष्कश्रद्धासंवेगोद्यमबलादिहीनाद्यकालीनविनेयजनानुग्रहाय प्रतिलेखनाप्रमार्जनापूर्वं यतनया धारयतोऽजीवसंयमापरपर्याय उपकरणसंयम इति भावः ।। કાય આદિ સંયમનું સ્વરૂપ ભાવાર્થ – “ધાવન (દોડવું) આદિ દુષ્ટ ક્રિયાથી નિવૃત્તિ અને શુભ ક્રિયાપ્રવૃત્તિ ઉભયરૂપ “કાયસંયમ” કહેવાય છે. હિંસનશીલ પુરુષ આદિથી નિવૃત્તિ અને શુભ વચનમાં પ્રવૃત્તિ ઉભયરૂપ “વચનસંયમ' કહેવાય છે. અભિદ્રોહ આદિથી નિવૃત્તિપૂર્વક ધર્મધ્યાન આદિમાં પ્રવૃત્તિ “મનઃસંયમ' કહેવાય છે. પુસ્તક આદિ અજવસંયમ ઉપકરણસંયમ' કહેવાય છે.” વિવેચન – આ સંયમ કેવળ શરીરના સર્વથા ઉપરમરૂપ નથી, કેમ કે-અશક્ય છે. પરંતુ શાસ્ત્ર પ્રમાણે प्रवृत्ति निवृत्ति३५ छ. आयना निवृत्ति थी. यासोथा छ ? मान ४५मा छ - 'धावने'ति । माह પદથી વળગવું, કૂદવું વગેરે ક્રિયાઓનો સંગ્રહ થાય છે. ગમન-આગમન આદિમાં અને અવશ્ય કરણીય ધર્મના સાધનોમાં ઉપયોગપૂર્વકનો કાયાનો વ્યાપાર પ્રવૃત્તિરૂપ છે. એવા આશયથી કહેવું છે કે'शुभक्रियाप्रवृत्ति'ति । वयनसंयमने ४ छ :-"हिंसे'ति । सिम उत्पन्न शतिवाणी A, ५२ष भेट કર્કશ, રૂક્ષ-સ્નેહશૂન્ય પરને ઉગ કરનાર, આદિથી પિશુન-અસભ્ય આદિનો સંગ્રહ છે. આવા વચનથી નિવૃત્તિ અને સૂત્રમાર્ગના અનુસાર પ્રવૃત્તિ અર્થવાળા, સ્વ અને પરાર્થના ઉપકારક રાગ-દ્વેષથી રહિત શુભ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy