SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयो भाग / सूत्र - २०-२१, प्रथमः किरणे प्रेक्ष्योपेक्ष्यसंयमे आह - स्थानादीन् विलोक्य क्रियाचरणं प्रेक्ष्यसंयमः । साधुप्रभृतीन् प्रवचनोदितक्रियासु व्यापारयतः स्वस्वक्रियासु व्यापारवतो वा गृहस्थादीनुपेक्षमाणस्य संयम उपेक्ष्यसंयमः ॥२१॥ स्थानादीनिति । स्थानं शयनासनचङ्कमणयोग्यं, आदिना स्थण्डिलादेः परिग्रहः, विलोक्य चक्षुषा सम्यक्तया दृष्ट्वा यथा बीजहरितजन्तुसंसक्तादिरहितं भवेदित्यर्थः । क्रियाचरणं शयनादिविधानं प्रेक्ष्यसंयमः प्रेक्षासंयम इत्यर्थः । उपेक्ष्यसंयममाह साधुप्रभृतीनिति, उपेक्षाशब्दोऽत्रं चित्तव्यापारविशेषेऽव्यापारे च वर्तते व्याख्यानात्, तत्र क व्यापारः क वाऽव्यापार इत्यत्राह प्रवचनेति, तथा च संयमं प्रति सीदतां साधूनां प्रवचनविहितानुष्ठानेषु प्रेरणं, पापव्यापारमाचरतो गृहस्तस्याप्रेरणमिदं ग्रामचिन्तनादिकं सोपयोगं कुर्वित्यादिरूपेणाशनञ्च कुर्वत उपेक्ष्यसंयम उपेक्षासंयमार्परनामा भवतीति भावः ॥ પ્રેક્ષ્ય અને ઉપેશ્યસંયમનું વર્ણન ભાવાર્થ – “સ્થાન આદિને જોઈ ક્રિયાનું આચરણ, એ પ્રેશ્યસંયમ' કહેવાય છે. પ્રવચનમાં કહેલ ક્રિયાઓમાં સાધુ વગેરેને વ્યાપાર કરાવનારને અથવા પોતપોતાની ક્રિયાઓમાં વ્યાપારવાળા ગૃહસ્થાદિની ઉપેક્ષા-પ્રેરણા નહિ કરનારને ઉપેક્ષ્મસંયમ' કહેવાય છે.” વિવેચન – સ્થાન એટલે શયન-આસન-ગમનને યોગ્ય સ્થાન, આદિ પદથી ચંડિલ (ભૂમિ) વગેરેનું ગ્રહણ છે. વિલોક્ય એટલે આંખથી બરાબર જોઈને. જેમ કે-બીજ-લીલી વનસ્પતિ-જંતુથી સંસક્ત આદિથી રહિત સ્થાન હોવું જોઈએ. ક્રિયાનું આચરણ એટલે શયન આદિ ક્રિયાનું કરવું પ્રેક્ષ્યસંયમ (પ્રેક્ષ્યાસંયમ), मेवो मर्थ छ. उपेक्ष्यसंयमाने ४ छ :-साधुप्रभृतीनिति ।' मा उपेक्षा श०८ यत्तन व्यापाविशेषमा भने અવ્યાપારમાં વર્તે છે, કેમ કે-તેનું વ્યાખ્યાન છે. ત્યાં ક્યાં વ્યાપાર અથવા ક્યાં અવ્યાપાર ? એના જવાબમાં छ -'प्रवचनेति ।' तथाय संयम प्रत्ये साहात साधुसोने अवयनमा विस्त अनुष्ठानोभा २९॥ ४२वी.. પાપના વ્યાપારને આચરનાર ગૃહસ્થને, “આ ગ્રામચિંતન આદિ ઉપયોગ પુર્વક કરો !” ઈત્યાદિ રૂપે પ્રેરણાનો અભાવ અને ભોજન કરનાર ગૃહસ્થાદિ વિષયક ઉપેશ્યસંયમ. ઉપેક્ષાસંયમ જેનું બીજું નામ છે. (ખરેખર, યતિવ્યાપારની-ઉપેક્ષા-ગૃહસ્થવ્યાપારની ઉપેક્ષાના ભેદથી ઉપેક્ષાસંયમ બે પ્રકારનો છે. બંને ક્રમસર પ્રેરણા અને અપ્રેરણાવિષયવાળા છે. સીદાતા સાધુને જોઈ સંયમના વ્યાપારોમાં પ્રેરણા કરનારને “સંયમવ્યાપારો १. द्विविधो ह्युपेक्षासंयमः, यतिव्यापारोपेक्षा गृहस्थव्यापारोपेक्षा चेति, उभौ यथाक्रमं चोदनाचोदनविषयौ, विषीदन्तं साधुं दृष्ट्वा संयमव्यापारेषु चोदयतः संयमव्यापारोपेक्षा प्रथमः, गृहस्थमधिकरणव्यापारेषु प्रवृत्तं दृष्ट्वा तत्र प्रवृत्तमचोदयतो गृहस्थव्यापारोपेक्षारूपो द्वितीय इति तात्पर्यार्थः ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy