SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ तत्त्वन्यायविभाकरे ૦ જો કે આ જ અથવા આ પ્રમાણે જ કરવું જોઈએ, આવા બુદ્ધિપૂર્વકના પરિણામવિશેષથી કરાયેલી અન્યથી નિવૃત્તિ “વ્રત' શબ્દથી વાચ્ય છે. તથાચ નિવૃત્તિમાં અને પ્રવૃત્તિમાં વ્રત શબ્દ વર્તે છે. જેમ કે'वृषलान्नं व्रतयति' शुद्रन अन्ननो परिक्षा२ ४३ छे. 'पयोव्रतयति' दूधना मोनमा ४ प्रवृत्ति २ छे, पीछे નહિ. એવી રીતે હિંસાથી નિવૃત્તિ, એ વ્રત છે. અર્થાત્ હિંસા આદિથી નિવૃત્તિવાળો શાસ્ત્રવિહિત કર્માનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે. ० 'ज्ञानक्रियाभ्यां मोक्षः ।' शान भने याथी भोर छ, म समाथी शासविस्त निवृत्ति भने પ્રવૃત્તિરૂપ ક્રિયાથી સાધ્યકર્મનો ક્ષય જ મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, તો પણ નિવૃત્તિની પ્રધાનતા હોવાથી તે નિવૃત્તિ જ સાક્ષાત્ (સ્પષ્ટ શબ્દોલ્લેખરૂપે) દર્શાવેલ છે. વળી સંબંધી-શબ્દ હોવાથી, બેમાંથી એકના ઉપાદાનમાં બીજાના ઉપાદાનની પણ હસ્તિપક(મહાવત)ના દર્શનથી હસ્તિના બોધની માફક પ્રતીતિ થતી હોવાથી, તે હિંસાદિ નિવૃત્તિપૂર્વક (સાપેક્ષ) શાસ્ત્રવિહિત ક્રિયાડનુષ્ઠાનગત પ્રવૃત્તિ પણ ગમ્યમાન છે. અન્યથા, નિવૃત્તિ માત્રામાં નિષ્ફળપણાની આપત્તિ થાય ! નિવૃત્તિ કારણ છે અને પ્રવૃત્તિ કાર્ય છે. વળી સંવરના વિશેષના અભાવનો પ્રસંગ થાય! ૦ તે આ વ્રત, દેશ અને સર્વના ભેદથી બે પ્રકારનું પણ સંવરના હેતુભૂત, અગારી અને અનગારી સાધારણ છે અને અહીં અનગારી (સાધુ) સંબંધી જ વ્રત ગ્રહણયોગ્ય છે, કેમ કે સમ્યફચરણનું અંગ છેઃ આ પ્રમાણે જ બીજે ઠેકાણે તે તે(સમ્યફચરણ)ના અંગાણાએ કહેલાઓનો પણ જેમ અહીં અનગારી સંબંધી નિર્દેશ છે, તેમ તે નિર્દેશ જાણવો. अथ हिंसादिस्वरूपनिरूपणपूर्वकं तद्विरमणरूपं व्रतं वर्णयति - प्रमादसहकारेण कायादिव्यापारजन्यद्रव्यभावात्मकप्राणव्यपरोपणं हिंसा तस्मात्सम्यग्ज्ञानश्रद्धानपूर्विका निवृत्तिः प्रथमं व्रतम् ॥ ४॥ प्रमादेति । प्रमाद्यत इति प्रमादोऽयत्नोऽनुपयोगो वा, प्रबलकर्मदावानलप्रभूतकायिकमानसिकानेकदुःखज्वलामालाकलापपरीतनिखिललोकावलोकनोऽपि तन्मध्यवर्त्यपि ततो बहिर्भवननिदानानन्यसाधारणवीतरागप्रणीतधर्मचिन्तामणि यज्जन्यपरिणामविशेषान्न पश्यति पश्यन् वा नाचरति जीवः स प्रमादो मद्यादयः, अज्ञानसंशयविपर्ययरागद्वेषस्मृतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदेनाष्टविधो वा, तत्सहकारेण तन्निमित्तकात्मपरिणामविशेषेण वा कायमनोवाग्व्यापारेण जन्यं यद्रव्यात्मकानां भावात्मकानामुभयात्मकानां वा पञ्चेन्द्रियादिप्राणानां व्यपरोपणं वियोगीकरणं जीवात्पृथक्करणं सा हिंसेत्यर्थः, तस्माद्व्यपरोप १. पीडाकर्तृत्वयोगेन शरीरविनाशापेक्षया प्राणिनमेनं मारयामीत्येवंरूपसंक्लेशात्प्राणव्यपरोपणं हिंसा इयं सनिमित्ता, परिणामवादे हि पीडकस्य पीडनीयस्य परिणामित्वात्पीडाकर्तृत्वमुपपद्यते, एकान्तवादे त्वेकान्ततो नित्यत्वे कस्यापि कार्यस्य करणेऽक्षमत्वात्, सर्वथा भेदे च शरीरकृतकर्मणो भवान्तरेऽनुभवानुपपत्तेः । सर्वथाऽनित्यत्वेऽभेदे च परलोकहान्यापत्तेः शरीरनादो जीवनाशात् हिंसादीनामसम्भव एव । नित्यानित्ये चात्मनि
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy