SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयो भाग / सूत्र - २, प्रथमः किरणे ५२५ કહેલ છે. જ્ઞાનદ્વારા અર્થક્રિયા સમર્થ અર્થનું પ્રદર્શન છતાં, પ્રેક્ષાપૂર્વકારી પ્રમાતા જો હાન-ઉપાદાનરૂપ પ્રવૃત્તિને ન કરે, તો તે જ્ઞાન નિષ્ફળ છે, કેમ કે-તે જ તેનો અર્થ છે. જ્ઞાનથી વિષયનું વ્યવસ્થાપન પણ અર્થક્રિયારૂપ હોવાથી ક્રિયા જ પ્રધાન છે. કેવળ આ પ્રમાણે ક્ષાયોપથમિક ચરણક્રિયાની અપેક્ષા રાખીને જ તે ક્રિયાનું પ્રાધાન્ય નથી, પરંતુ ક્ષાયિક ક્રિયાની પણ અપેક્ષા રાખીને પ્રાધાન્ય છે. સમુત્પન્ન કેવલજ્ઞાનવાળા ભગવંતને પણ જ્યાં સુધી શૈલેશીઅવસ્થામાં સર્વ સંવરરરૂપ ચારિત્રક્રિયા નથી થતી, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ નથી. જે જેના પછી અવ્યવહિત ભાવી છે, તે તેનું કારણ છે. આવી વ્યાપ્તિ હોવાથી ક્રિયા જ કારણ છે, એમ ક્રિયાનય વદે છે.) ઇષ્ટ અર્થ પ્રાપક નથી, કેમ કે-સક્રિયાનો અભાવ છે. જેમ કે સ્વદેશ પ્રાપ્તિરૂપ ઈષ્ટ પ્રત્યે ગમનની ક્રિયા શૂન્ય માર્ગનું જ્ઞાન. આવા અનુમાનથી અસાધકપણું છે. अथ चरणभेदमाह - व्रतश्रमणधर्मसंयमवैयावृत्त्यब्रह्मचर्यगुप्तिज्ञानादितपःक्रोधनिग्रहरूपेणाष्टविधमप्यवान्तरभेदतस्सप्ततिविधं चरणम् ॥२॥ व्रतेति । प्राणातिपातविरमणादि व्रतं पञ्चविधम्, श्रमणधर्मस्साधुधर्मः क्षान्त्यादिदशविधः, संयम उपरमस्सप्तदशविधः, वैयावृत्त्यमाचार्याधुद्देशेन यत्कर्त्तव्यं तत्र व्यग्रतारूपं दशविधम्, ब्रह्मचर्यस्थ गुप्तयो वसत्यादिका नव, ज्ञानमाभिनिबोधिकादि तदादि येषां तानि ज्ञानादीनि ज्ञानदर्शनचारित्ररूपाणि त्रीणि, तपो द्वादशविधम्, क्रोधनिग्रहः क्रोधादीनां निग्रहश्चतुर्विध इति मूलतोऽष्टविधमपि स्वस्वावान्तरभेदविवक्षया सप्ततिविधं चरणमित्यर्थः । ननु गुप्तीनां व्रतेषु श्रमणधर्मान्तर्गतचारित्रस्य व्रतात्मकत्वेन व्रतेषु संयमतपसोः श्रमणधर्मेषु तपोग्रहणे तत्र वैयावृत्त्यस्य क्षान्त्यादिश्रमणधर्मग्रहणे तत्र क्रोधादिनिग्रहस्य चान्तर्गतत्वेन तेषां पृथग्ग्रहणं व्यर्थमिति चेदुच्यते, गुप्तेर्निरपवादत्वप्रदर्शनाय पूर्वपश्चिमतीर्थकरतीर्थयोविशेषेणैतद्भवति महाव्रतमिति प्रकाशनाय, व्रतचारित्रस्यैकांशत्वेन छेदोपस्थापनीयादिचतुर्विधचारित्रग्रहणाय अपूर्वकर्माश्रवसंवर हेतुभूतसंयमस्य पूर्वगृहीतकर्मक्षयहेतुभूततपसश्च ब्राह्मणा आयाता वसिष्ठोऽप्यायात इति न्यायेन मोक्षाङ्गं प्रति प्राधान्यख्यापनाय वैयावृत्त्यस्य स्वपरोपकार कत्वेनानशनादिभ्योऽतिशयतासूचनाय उदयोदीरणावलिकागतत्वेन क्रोधादीनां क्षान्त्यादिभिरुदय एव न कर्त्तव्य इति ख्यापयितुं क्षान्त्यादयो ग्राह्याः क्रोधादयो हेया इति वोपदर्शनाय तदुपन्यास इति न कोऽपि दोष इति भावः ॥ ચરણના ભેદનું નિરૂપણ भावार्थ - "व्रत-श्रमधर्म-संयम-वैयावृत्त्य-ब्रह्मयर्यप्ति-शाहि-त५-५ मा नि३५. 16 પ્રકારનું પણ અવાન્તર(પેટા)ભેદથી સીત્તેર પ્રકારનું ચારિત્ર છે.”
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy