SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ तत्त्वन्यायविभाकरे ननु वादी क्षायोपशमिकज्ञानी परत्र तत्त्वनिर्णिनीषुः प्रतिवादी च जिगीषुरन्ये वा प्रतिवादिनस्तदाङ्गनियमनाय प्राह - ___ यदा क्षायोपशमिकज्ञानवान् परत्र तत्त्वनिर्णिनीषुर्वादी प्रतिवादी च जिगीषुस्तदा चत्वार्यङ्गानि, स्वात्मनि तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् परत्र तत्त्वनिर्णिनीषुर्वा प्रतिवादी तदाऽसमर्थत्वेऽङ्गत्रयं समर्थत्वे चाङ्गद्वयम् । केवली चेत्प्रतिवादी तदाऽङ्गद्वयमपेक्षितम् । यदा तु केवली वादी जिगीषुश्च प्रतिवादी तदा चत्वार्य्यङ्गानि, स्वात्मनि तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् वा प्रतिवादी तदाऽङ्गद्वयमेवापेक्षितम् ॥ ११ ॥ ___ यदेति । चत्वार्यङ्गानीति, कलहादिसम्भवात् लाभेच्छासम्भवाच्च सभासदस्सभापतिश्चापेक्षित इति भावः । यदा प्रतिवादी स्वात्मनि तत्त्वनिर्णिनीषुः परत्र तत्त्वनिर्णिनीषुर्वातदाङ्ग नियमं सामर्थ्यासामर्थ्यप्रयुक्तमाह स्वात्मनीति । प्रतिवादी केवली चेत्तदाह केवलीति । ननु परत्र तत्त्वनिर्णिनीषोर्वादिनः केवलिना कथं वादः परस्य केवलिनस्समग्रपदार्थपरमार्थदर्शित्वादिति चेत्सत्यम्, असीममहिममोहहतत्वाद्वादिन आत्मानं निर्णीततत्त्वमिव मन्यमानस्य केवलिन्यपि तत्त्वनिर्णयोपजननार्थं प्रवृत्तेः, परमकृपापीयूषपूरपरिपूरितान्तःकरणत्वेन केवलिनस्तस्यापि बोधकत्वात् । केवलिनो वादित्ये जिगीषोः स्वात्मनि तत्त्वनिर्णिनीषोः परत्र तत्त्वनिणिनीषोर्वा प्रतिवादित्वेऽङ्गनियममाह यदा त्विति, केवलिनो वादित्वं परोपकारैक प्रवणत्वाद्विज्ञेयम् । शेषं मूलमुत्तानार्थम् ॥ વાદી, ક્ષાયોપથમિક જ્ઞાની-પત્ર તત્ત્વનિર્મિનીષ અને પ્રતિવાદી જિગીષ અથવા બીજા પ્રતિવાદીઓ હોય, ત્યારે અંગોના નિયમન માટે કહે છે કે અંગોનું નિયમન ભાવાર્થ- “જયારે ક્ષાયોપથમિક જ્ઞાનવાળો પરત્ર તત્ત્વનિર્ણિનીષ વાદી અને પ્રતિવાદી જિગીષ હોય, ત્યારે ચાર અંગો જરૂરી છે. અથવા જ્યારે પ્રતિવાદી, સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ, લાયોપથમિક જ્ઞાનવાળો કે પરત્ર તત્ત્વનિર્ણિનીષ હોય, ત્યારે અસમર્થપણામાં ત્રણ અંગો અને સમર્થપણામાં બે અંગો હોય છે. જો કેવલી પ્રતિવાદી હોય, તો બે અંગો જ અપેક્ષિત છે. વળી જ્યારે કેવલી, વાદી અને પ્રતિવાદી જિગીષ હોય, ત્યારે ચાર અંગો અપેક્ષિત છે. અથવા જ્યારે પ્રતિવાદી લાયોપથમિક જ્ઞાનવાળો-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય, ત્યારે બે અંગો જ અપેક્ષિત છે.” વિવેચન – ચાર અંગો હોય છે. અર્થાત્ કલહ આદિનો સંભવ હોવાથી અને લાભેચ્છાનો સંભવ હોવાથી સભ્યો અને સભાપતિ અપેક્ષિત છે. જ્યારે પ્રતિવાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ કે પરત્ર
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy