________________
द्वितीयो भाग / सूत्र - ११, सप्तमः किरणे
३७३ केवलज्ञानस्येति । माध्यस्थ्यमिति, मध्यस्थवृत्तितेत्यर्थः, उपेक्षेति भावः । हेतुमाह हानेति, संसारतत्कारणस्य हेयस्य हानात् मोक्षतत्कारणस्योपादेयस्योपात्तत्वाच्च सिद्धप्रयोजनत्वादिति भावः । ननु करुणावतः परदुःखजिहासोः कथमुपेक्षा, तदभावे च कथमाप्त इति चेन निष्पन्नयोगस्य मैत्र्यादिवजितसद्बोधमात्रचित्तस्य मोहविलासरूपकरुणाया असम्भवात्, अन्यदुःखनिराचिकीर्षायां स्वदुःखनिवर्तनवदकरुणयापि वृत्तेः, ननु यः स्वस्मिन् दुःखनिवर्तकस्स स्वात्मनि करुणावान् यथाऽस्मदादिः तथा च योगी स्वदुःखनिवर्तक इति प्रयोगेण दयालोरेवात्मदुःखनिवर्तकत्वं इति चेन्न स्वभावतोऽपि स्वपरदुःखनिवर्तकत्वोपपत्तेः प्रदीपवत् । नहि प्रदीपः कृपालुतयाऽऽत्मानं परं वा तमसो दुःखहेतोनिवर्तयति किन्तु स्वभावादेव, ततो निश्शेषान्तरायक्षयादभयदानं प्रक्षीणावरणस्यात्मनः स्वरूपमेव परमा दया, सैव च मोहाभावादागद्वेषयोरप्रणिधानान्माध्यस्थ्यमिति भावः । नन्वेवं कथं तस्य हितोपदेशे प्रवृत्तिरिष्टसाधनताज्ञानस्य तद्धेतुत्वाद्योगिन इष्टाभावादित्यत्राह तीर्थकरत्वेति, हितोपदेशप्रवृत्तिरिति, तया परदुःखनिराकरणसिद्धिरिति भावः । ननु केवलज्ञानस्य सुखमपि फलमन्यथा 'केवलस्य सुखोपेक्षे' इति पूर्वाचार्यवचनविरोधो दुष्परिहर इति चेत्सत्यं, किन्तु न सहृदयक्षोदक्षमोऽयं केवलज्ञानस्य सुखफलत्वपक्ष इत्युपेक्षितः । सुखस्य हि संसारिणि सद्वेद्यकर्मोदयफलत्वं मुक्ते तु समस्तकर्मक्षयफलत्वं प्रमाणोपपन्नं न पुनर्ज्ञानफलत्वं, तस्मात्पारंपर्येण केवलज्ञानस्य फलमौदासीन्यमित्यभिप्रायेणाह सुखन्त्विति, तर्हि कस्य फलं सुखमित्यत्राहाशेषेति ॥
પ્રમાણના વ્યવહિત ફળનું વર્ણન ભાવાર્થ – “કેવલજ્ઞાનનું પરંપરાનું ફળ માધ્યસ્થ છે, કેમ કે-હાનની ઇચ્છા અને ઉપાદાનની ઇચ્છાનો અભાવ છે. તીર્થકર નામકર્મના ઉદયથી તો હિતોપદેશ પ્રવૃત્તિ છે. સુખ તો કેવલજ્ઞાનનું ફળ નથી પરંતુ સકલ भक्षयन इण छ."
વિવેચન – માધ્ય એટલે મધ્યસ્થવૃત્તિતા-ઉદાસીનતા-ઉપેક્ષા છે, કારણ કે-સંસાર અને તેના કારણભૂત હેયનું દાન (ત્યાગ) છે. મોક્ષ અને મોક્ષના કારણભૂત ઉપાદેયનું ગ્રહણ કરેલું હોવાથી સિદ્ધપ્રયોજન-કૃતકૃત્ય કેવલીઓ હોય છે.
શંકા – પરદુઃખના વિનાશની ઇચ્છાવાળા કરૂણાવંતને ઉપેક્ષા કેવી? કરૂણાના અભાવમાં કેમ આપ્ત पाय?
સમાધાન – મૈત્રી આદિ વર્જિત સમ્યજ્ઞાનરૂપ ચિત્તવાળા કેવલીમાં મોહના વિલાસરૂપ કરૂણાનો અસંભવ છે, કેમ કે-સ્વદુઃખની નિવૃત્તિની માફક અન્ય દુઃખના નિરાકરણમાં કરૂણા વગર પણ પ્રવૃત્તિ છે.
શંકા- જે પોતાના વિષે દુઃખનો નિવર્તક છે, તે સ્વાત્માના વિષે કરૂણાવાળો છે. જેમ કે-અમ્મદ્ આદિ તથાચ યોગી સ્વદુઃખનિવર્તક છે. આવા અનુમાનના પ્રયોગથી દયાળુમાં જ આત્મદુઃખ-નિવકપણું ને?