SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ९-१०, सप्तमः किरणे ३७१ व्यापारस्य फलत्वात् कर्तृव्यापारोल्लेखिबोधस्य प्रमाणत्वात् कर्तृस्थायां प्रमाणरूपायां क्रियायां सत्यामर्थप्रकाशसिद्धेः । एकज्ञानगतत्वेन प्रमाणफलयोरभेदो व्यवस्थाप्यव्यवस्थापकभावाच्च भेद इति भेदाभेदरूपः प्रमाणफलभावोऽबाधितं स्वाद्वादमनुगच्छति, करणस्य क्रियायाश्च कथञ्चिदेकत्वात्प्रदीपतमोविगमवत्, नानात्वं च परश्वधादिवत् । न च यथा देवदत्तः काष्ठं परशुना च्छिनत्तीति करणस्य परशोर्देवदत्तनिष्ठत्वेन छिदायाः काष्ठस्थत्वेन च नानात्वं यथैव च प्रदीपस्तमो नाशयत्युद्योतेनेत्यत्रापि करणस्योद्योतस्य तमोनाशात्मकक्रियायाश्च नानात्वं प्रतीयते तथैव करणस्य प्रमाणस्य क्रियायाश्च फलज्ञानरूपाया नानात्वेनैव भवितव्यमभेदे दृष्टान्ताभावादिति वाच्यम्, प्रदीपस्स्वात्मनाऽऽत्मानं प्रकाशयतीति प्रतीतेः प्रदीपात्मनः कर्तुरनन्यस्य कथञ्चित्करणस्य प्रकाशनक्रियायाश्च प्रदीपात्मिकायाः कथञ्चिदभेदसिद्धेः, तद्वत्प्रमाणफलयोरपि कथञ्चिदभेदसिद्धिरुदाहरणसद्भावात्, तथा सर्वथा तादात्म्येन प्रमाणफलयोर्व्यवस्था च भवितुमर्हतीति भावः । ननु केवलिनां सदा सर्वप्रमेयस्य प्रत्यक्षत्वादज्ञाननिवृत्तिः कथं फलमित्यत्राह केवलिनामपीति, ननु प्रथमसमय एव केवलस्याशेषार्थसंवेदनरूपेण परिणतौ प्रदीपप्रकाशयोरिवाज्ञानध्वंससम्भवेऽपि द्वितीयादिक्षणे कथमज्ञाननिवृत्तिपरिणतिरित्यत्राहान्यथेति, तदनभ्युपगमेऽज्ञाननिवृत्तिपरिणामानभ्युपगमे, अज्ञत्वप्रसङ्ग इति, अज्ञाननिवृत्तेरभावादिति भावः, तथा च प्रथमसमयेऽज्ञाननिवृत्तिः प्रथमसमयविशिष्टतयाऽऽसीत् द्वितीयादिसमये तु द्वितीयादिसमयविशिष्टतया भवतीति न फलाभावलक्षणो दोष इति भावः ॥ પ્રમાણજન્ય આ પ્રમાણે પ્રમાણનો વિષય સંક્ષેપથી બતાવ્યા બાદ આવા પ્રમાણનું શું ફળ છે? આવી જિજ્ઞાસામાં 53 छ : ભાવાર્થ – “પ્રમાણજન્ય ફળ બે પ્રકારનું છે. એક અનંતરફળ અને બીજું પરંપરફળ છે. અજ્ઞાનની નિવૃત્તિ અનંતરફળ છે. કેવલીઓમાં પણ પ્રતિક્ષણ સમસ્ત અર્થના વિષયની અજ્ઞાનની નિવૃત્તિરૂપ પરિણતિ છે જ. અન્યથા, દ્વિતીય આદિ સમયમાં તેના અસ્વીકારમાં અજ્ઞતાનો પ્રસંગ છે.” વિવેચન – અનંતર એટલે અંતર વગરનું અવ્યવહિત ફળ. પરંપર એટલે પરંપરાનું ફળ-વ્યવહિત ફળ सर्व प्रभानु अनंत२३१ तावे . 'अज्ञान निवृत्ति'रिति । शान- उन्मूल २ ४ प्रभाोनी प्रवृत्ति छे. વળી અજ્ઞાન સર્વ અનર્થોનું મૂળ હોઈ, પ્રમાતાનું અપકારી હોઈ તે અજ્ઞાનની નિવૃત્તિ પ્રધ્વંસની પ્રયોજનતા છે. આ અવ્યવહિત ફળ સર્વ જ્ઞાનોનું એકરૂપ હોઈ સામાન્યથી કહેલું છે. [સર્વ પ્રમાણોનું અવ્યવહિત ફળ અજ્ઞાની નિવૃત્તિ છે અને તે સ્વ-પર વ્યવસાયીરૂપ છે. જેમ ઘટનો ધ્વંસ કપાલના સમુદાયરૂપ છે, તેમ અજ્ઞાનનો ધ્વંસ પણ સ્વ-પર નિશ્ચયાત્મક છે.] આ કથન અર્થપ્રકાશનું ઉમલક્ષક છે. તે અર્થપ્રકાશ અવ્યવહિત ફળ છે, કેમ કે સર્વ પ્રમાતાઓ અર્થના અર્થી હોઈ અર્થપ્રકાશમાં ફળપણાની ઉચિતતા છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy