SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ વિષય ૮૧. વિધિસાધક વિધિહેતુરૂપ જ હેતુઓ છે, આવા નિયમના નિષેધ માટે પ્રતિષેધસાધકપણાના વર્ણન માટે પહેલા તેના પ્રભેદોને કહે છે. ૮૨. પ્રતિષેધ્યસ્વભાવ વિરુદ્ધ ઉપલંભરૂપ વિધિહેતુનું નિદર્શન ૮૩. પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્ય વિધિહેતુનું નિદર્શન ૮૪. પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્યરૂપ વિધિહેતુનું દષ્ટાન્ત ३४ ૮૫. પ્રતિષેધ્ય વિરુદ્ધ કારણરૂપ વિધિહેતુનું કથન ૮૬. પ્રતિષેધ્ય વિરુદ્ધ પૂર્વચર વિરુદ્ધ, ઉત્તરચર વિરુદ્ધ, સહચર વિરુદ્ધનું કથન ૮૭. પ્રતિષેધ્યની સાથે અવિરુદ્ધ વસ્તુની અનુપલબ્ધિરૂપ પ્રતિષેધ હેતુના ભેદનું નિરૂપણ ૮૮. પ્રતિષેધ્ય પદાર્થના પ્રતિજ્ઞાપક સ્વભાવાનુપલબ્ધિરૂપ પ્રતિષેધ હેતુનું નિદર્શન ૮૯. વ્યાપક અનુપલબ્ધિ, કાર્ય અનુપલબ્ધિ, કારણાનુપલબ્ધિઓનું દર્શન ૯૦. પૂર્વચર-ઉત્તરચર-સહચર અને અનુપલબ્ધિઓનું નિદર્શન ૯૧. વિધિસાધક સાધ્ય વિરુદ્ધ અનુપલબ્ધિરૂપ નિષેધહેતુઓનો વિભાગ ૯૨. પ્રથમ, દ્વિતીય, તૃતીય હેતુઓના નિદર્શનો ૯૩. ચોથા, પાંચમા હેતુને કહે છે ૯૪. પરાર્થ અનુમાન સ્વરૂપનું વર્ણન ૯૫. બીજો, કેટલા વચનોથી વ્યાપ્તિવિશિષ્ટ હેતુને જાણી શકે છે ? ૯૬. પ્રતિજ્ઞાના લક્ષણનું કથન ૯૭. હેતુવચનનું લક્ષણ ૯૮. વિશિષ્ટ ક્ષયોપશમ અભાવ હોવાથી, પ્રતિજ્ઞાપક્ષ અને હેતુનો પ્રયોગ હોવા છતાં પૂર્વે ગ્રહણ કરેલ વ્યાપ્તિનું કરી શકતો નથી, તે પ્રતિપાદ્ય પ્રત્યે દૃષ્ટાન્તના વચનની આવશ્યકતા હોઈ દષ્ટાન્તના સ્વરૂપનું કથન ૯૯. ઉપનયના સ્વરૂપનું કથન ૧૦૦. નિગમનના સ્વરૂપનું વર્ણન ૧૦૧. આભાસનિરૂપણનામક પંચમ કિરણ હેતુપ્રસંગથી હેત્વાભાસોના નિરૂપણનો ઉપક્રમ કરે છે. ૧૦૨. અસિદ્ધ હેત્વાભાસનું લક્ષણ ૧૦૩. અસિદ્ધ ભેદ કથન ૧૦૪. વાદી અસિદ્ધનું કથન ૧૦૫. પ્રતિવાદી અસિદ્ધનું દર્શન ૧૦૬. હવે વિરુદ્ધનું લક્ષણ ૧૦૭. અનૈકાન્તિક હેત્વાભાસને કહે છે ૧૦૮. પહેલા અનૈકાન્તિકને દર્શાવે છે. ૧૦૯. બીજા અનૈકાન્તિકને દર્શાવે છે. પેજ નંબર ૧૭૮ ૧૭૯ ૧૮૭ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૭ ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૬ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૨
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy