SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ द्वितीयो भाग / सूत्र - १, सप्तमः किरणे अत एव च तयोर्यथा न विरोधस्तथा कर्मत्वेनापि, तस्मात् प्रमातुरात्मनो वस्तुपरिच्छित्तौ साधकतमत्वेन व्यापृतं रूपं करणं निर्व्यापारं तु क्रिया स्वातंत्र्येण पुनर्व्याप्रियमाणः कर्ता आत्मेति ज्ञानात्मक एवात्मा ज्ञानात्मनार्थं जानातीति कर्तृकरणक्रियाविकल्पेन प्रतीतिसिद्धः, एवं कर्मव्यवहारोऽपि ज्ञानात्माऽऽत्मनाऽऽत्मानं जानातीति घटते सर्वथा कर्तृकरणकर्मक्रियाणामभेदानभ्युपगमात् तासां कर्तृत्वादिशक्तिनिमित्तत्वात्कथञ्चिद्भेदसिद्धेः । ततश्च ज्ञानं स्वप्रकाशमेवेति संक्षेपः ॥ પ્રમાણનિરૂપણ નામક સપ્તમ કિરણ પ્રમાણનું નિરૂપણ કર્યા બાદ, તે પ્રમાણના પ્રામાણ્યમાં વાદીઓનો વિવાદ હોવાથી તેનું વિવેચન કહે છે. ભાવાર્થ – “જ્ઞાનનું પ્રામાણ્ય એટલે પ્રમેયનું અવ્યભિચારિપણું જ છે. સ્વભિન્નગ્રાહ્યની અપેક્ષાએ પ્રમેયનું વ્યભિચારિપણું જ્ઞાનનું અપ્રમાણ્ય, સર્વજ્ઞાન સ્વની અપેક્ષાએ પ્રમાણ જ છે. બાહ્ય અર્થની અપેક્ષાએ તો કિંચિત પ્રમાણ છે-કિંચિત અપ્રમાણ છે.” - વિવેચન – પ્રામાણ્યપદનો અર્થ=પ્રમિતિ વિષયભૂત જે અર્થ છે, તેની સાથે આવ્યભિચરણશીલત્વ જ્ઞાનનિષ્ઠ પ્રામાણ્ય છે. જેિવો અર્થ પ્રત્યક્ષ આદિ જ્ઞાનથી જાણ્યો, તેવો જ અર્થ જ્ઞાનમાં જ્યારે પ્રાપ્ત કરાય, ત્યારે તે જ્ઞાન પ્રમાણ છે. જેમ કે સત્ય રજતનું જ્ઞાન.] અપ્રમાણપદનો અર્થ–પ્રમેયાવિનાભાવિથી ભિન્ન પ્રમેયવ્યભિચારિત્વ “અપ્રામાણ્ય છે. જેનો અર્થ જ્ઞાનવિષયતામાં આવ્યો, તેવો જ અર્થ જો જ્ઞાનમાં ન પ્રાપ્ત થાય, તો તે જ્ઞાન અપ્રમાણ છે. જેમ કે-છીપમાં આ ચાંદી' એવું જ્ઞાન. ૦ સર્વ જ્ઞાનોનું સ્વસંવેદન કથંચિત્ પ્રમાણ છે-એવી ઉપપત્તિ હોઈ, બાહ્ય પદાર્થની અપેક્ષાએ કોઈ એક જ્ઞાન પ્રમાણભૂત છે અને કોઈ એક જ્ઞાન પ્રમાણાભાસ છે. શંકા – એ પ્રમાણેના કથનથી શું વિરોધનો પ્રસંગ નહિ આવે? સમાધાન – એક જીવના આવરણના વિરામવિશેષથી સત્યેતર (અસત્ય) સંવેદનના પરિણામની સિદ્ધિ છે. જેમ કે-જેતઘટમાં પીતઘટજ્ઞાન. તથાચ સર્વત્ર જ્ઞાનસ્વરૂપમાં પ્રામાણ્ય આવરણશૂન્ય છે. બાહ્ય પદાર્થમાં १. ननु चक्षुरादिकं हि करणं ज्ञानक्रियातो भिन्नमेव, न च ज्ञानेनार्थं जानामीति प्रतीत्या ज्ञानस्यापि करणत्वमिति वाच्यम् तत्र ज्ञायतेऽनेनेति व्युत्पत्त्या ज्ञानपदस्य चक्षुषो बोधकत्वादिति चेन्न तस्य साधकतमत्वासम्भवात् व्यवधानात् ज्ञानस्यैव साधकतमत्वात् न च यदेव ज्ञानं पदार्थस्य ज्ञानक्रियायां करणं तदेव ज्ञानक्रियेति कथं तत्र क्रियाकरणव्यवहारः प्रातीतिकः स्याद्विरोधादिति वाच्यम् कथञ्चिद्धेदादित्याशयेनाह तस्मात्प्रमातुरिति ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy