SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठ किरणः अथ क्रमायातमवसरसङ्गत्याऽऽगमं निरूपयति - यथार्थप्रवक्तृवचनसम्भूतमर्थविज्ञानमागमः ॥१॥ यथार्थेति । यथार्थप्रवक्ता वक्ष्यमाणस्वरूपस्तेन प्रणीतं वचनं तस्मात्सम्भूतमाविर्भूतं यदर्थविज्ञानं स आर्गम इत्यर्थः । अर्थविज्ञानं प्रत्यक्षादिरूपमपि अतो वचनसम्भूतमिति तादृशं विप्रलम्भकवचनजन्यार्थविज्ञानमपीति यथार्थप्रवक्निति, परार्थानुमानस्यापि तादृशत्वेन तद्वारणाय वैलक्षण्यबोधकविपदघटितं विज्ञानपदमुपात्तम् ॥ छटुं२५॥ ક્રમથી આવેલ અવસરસંગતિથી આગમનું નિરૂપણ भावार्थ – “यथार्थ प्रपतन क्यनथी उत्पन्न अर्थविज्ञान, ते 'नाम' उपाय छे." વિવેચન – જેનું સ્વરૂપ આગળ કહેવાશે, એવા યથાર્થ પ્રવક્તાએ પ્રરૂપિત વચનજન્ય જે અર્થવિજ્ઞાન, તે આગમશબ્દથી અભિધેય છે. [જો કે વચન માત્ર આગમશબ્દથી વાચ્ય નથી, પરંતુ આચારાંગ આદિ અને આઠ પૂર્વો શ્રુતશબ્દથી વાચ્ય છે. નવમ પૂર્વ આદિમાં શ્રુતપણું છતાંય, અતીન્દ્રિય અર્થોમાં વિશિષ્ટ જ્ઞાનહેતુપણાએ કરી સાતિશય હોઈ, આગમશબ્દથી વ્યવહાર્યા છે. તો પણ લૌકિક-લોકોત્તરભેદના અભિપ્રાયથી વ્યાપકલક્ષણ દર્શાવ્યું છે.] લક્ષણ-પદકૃત્ય – અર્થવિજ્ઞાન પ્રત્યક્ષ આદિરૂપ પણ હોય છે, માટે “વચનજન્ય અર્થવિજ્ઞાન” એમ જણાવેલ છે. १. प्रतिविशिष्टवर्णानुपूर्वीविन्यस्तवर्णपदवाक्यसंघातात्मकमित्यर्थः ॥२. यद्यपि वचनमात्रस्य नागमत्वं किन्तु आचाराङ्गादीनामष्टपूर्वाणाञ्च श्रुतत्वं नयमपूर्वादीनां श्रुतत्वेऽपि अतीन्द्रियार्थेषु विशिष्टज्ञानहेतुत्वेन सातिशयत्वादागमत्वेनैव व्यपदेशस्तथापि लौकिकलोकोत्तरभेदाभिप्रायेण व्यापकं लक्षणमादर्शितम् ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy