SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો મા /સૂત્ર - ૨૧-૩૦-૩૨, પશ્ચિમ વિરો २३३ व्यतिरेकविपरीतव्यतिरेकाणां वैधर्म्यदृष्टान्तत्वं नाभ्युपयन्ति, अव्यतिरेकिताया हेतुदोषत्वात् इतरयोर्वक्तृदोषत्वादिति, अत्र समाधिस्तु पूर्ववत् ॥ આઠમો-નવમો પ્રકાર ભાવાર્થ – “શબ્દ અનિત્ય છે, કેમ કે-કૃતક છે. જેમ કે-આકાશ. આ દૃષ્ટાન્ન વ્યતિરેકના અપ્રદર્શનથી અપ્રદર્શિત વ્યતિરેકવાળું છે. અહીં જે અકૃતક છે, તે નિત્ય છે એમ કહ્યું છd, ગગનરૂપ દષ્ટાન્ત વિપરીત વ્યતિરેકવાળું છે.” (૮) વિવેચન – જો કે અહીં આઠમા પ્રકારમાં જે અનિત્ય નથી, તે કૃતક પણ હોતું નથી. આવી વ્યતિરેક વ્યાપ્તિ છે, તો પણ તે વ્યાપ્તિવાદીએ પોતાના વચનથી દર્શાવેલ નહીં હોવાથી, ગગનરૂપ દષ્ટાન્ત અપ્રદર્શિત વ્યતિરેકવાળું કહેવાય છે. ૦ “શબ્દ અનિત્ય છે, કેમ કે-અકૃતક છે. જે કૃતક છે, તે નિત્ય છે. જેમ કે-ગગન. (૯) અહીં નવમા પ્રકારમાં “જે નિત્ય છે, તે અકૃત છે, કારણ કે-વૈધર્મ સ્થળમાં પહેલાં સાધાભાવ બતાવીને જ સાધનાભાવ દર્શાવવો જોઈએ, એવો નિયમ છે. છતાં ઉલ્ટી રીતે, જેમ કે-જે અકૃતક છે, નિત્ય છે'-એમ દર્શાવેલ હોઈ, દૃષ્ટાન્ત વિપરીત વ્યતિરેકવાળું કહેવાય છે. ૦ અહીં પણ કેટલાક અન્વય વ્યતિરેક-અપ્રદર્શિત વ્યતિરેક-વિપરીત વ્યતિરેકોમાં વૈધર્મ દૃષ્ટાન્તપણાનો સ્વીકાર કરતાં નથી, કેમ કે-અવ્યતિરેક હેતુનો દોષ છે. બીજા બન્નેમાં વસ્તૃદોષ છે. ઇતિ. અહીં સમાધાન તો પૂર્વની માફક સમજવું. अथोपनयाभासमाह - पर्वतो वह्निमान् धूमात् यो धूमवान् स वह्निमान् यथा महानसं, वह्निमांश्च पर्वतो धूमवन्महानसं वेत्युपसंहरणे उपनयाभासः ॥३१॥ पर्वत इति । साधर्म्यनिदर्शनमाह य इति, उपनयमाह-वह्निमांश्चेति । साध्यधर्मिणि हेतोरुपसंहरणं हि उपनयो भवति परं भ्रान्त्या साध्यस्य वह्नयादेस्साध्यधर्मिणि पर्वतादावुपसंहरणे उपनयाभास एव स्यादिति भावः, तथैव हेतो—मादेरन्यत्र महानसादावुपसंहारेऽपि स एवेति दर्शयति धूमवन्महानसमिति ॥ - ઉપનયાભાસનું કથન ભાવાર્થ – “પર્વત વહ્નિવાળો છે, કેમ કે-ધૂમ છે. જે ધૂમવાળો છે, તે વદ્વિવાળો છે. જેમ કે-મહાનસ અને વદ્વિવાળી પર્વત છે અથવા ધૂમવાળો મહાનસ. આવા ઉપસંહારમાં “ઉપનયાભાસ' કહેવાય છે.” - વિવેચન – “અહીં મહાનસરૂપ દૃષ્ટાન્ત સાધમ્મ દષ્ટાન્ત છે. સાધ્યના ધર્મીમાં (પક્ષમાં) સાધનનો ઉપસંહાર ઉપનય થાય છે. પરંતુ બ્રાન્તિથી સાધ્ય એવા વતિ આદિના, સાધ્યધર્મી એવા પર્વત આદિમાં
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy