SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ तत्त्वन्यायविभाकरे બુબુદ્-પરપોટા આદિ જળમાં છે, કયણુક વગરના જળમાં નથી. વિપક્ષના એકદેશમાં સામાન્ય આદિમાં છે, આકાશ આદિમાં નથી. (આત્મા આદિમાં છે, યોગી પ્રત્યક્ષની અપેક્ષાએ.) હેત્વાભાસની સમાપ્તિને દર્શાવે छ. लि. सम्प्रत्यवसिते हेत्वाभासे तदितराङ्गानां कारणानाञ्चाभासान् प्रसङ्गाद्वक्तुमुपक्रमते - पक्षाभासस्त्रिविधः, प्रतीतसाध्यधर्मविशेषणको निराकृतसाध्यधर्मविशेषणकोऽनभीप्सितसाध्यधर्मविशेषणकश्चेति ॥१०॥ पक्षाभास इति । पक्षवदुद्देश्यविधेयभावेनाभासते-प्रतीयते न तु तत्कार्यं करोतीति पक्षाभासः-पक्षत्वलक्षणविनिर्मुक्त इत्यर्थः, वैविध्यं दर्शयति प्रतीतेति, प्रतीतः प्रमाणप्रसिद्धो यस्साध्यधर्मस्स एव विशेषणं यस्येति विग्रहः, निराकृतेति, निराकृतः प्रमाणबाधितो यस्साध्यधर्मस्स एव विशेषणं यस्येति विग्रहः, अनभीप्सितेति, अनभीप्सितोऽनिष्टस्साध्यधर्मो विशेषण यस्येति विग्रहः । अप्रतीतानिराकृताभीप्सितसाध्यधर्मविशिष्टधर्मिण एव पक्षत्वेनोपवर्णितत्वात्तद्विपरीतत्वेनैषां पक्षाभासत्वमिति भावः ॥ પક્ષાભાસો હવે હેત્વાભાસનું જ્ઞાન થાય પછી અનુમાનના ઇતર અંગોના અને કારણોના આભાસોને પ્રસંગોપાત્ત हे छे. ___ भावार्थ - "पक्षनो मामास-(१) प्रतात. सध्य५ विशेष९५७, (२) निराकृत साध्ययमविशेष भने (3) अनमीप्सित साध्य विशेष:३५ ५ ५२नो छ." વિવેચન – પક્ષની માફક ઉદેશ્યવિધેયભાવથી ભાસે-માલુમ પડે, પરંતુ ઉદેશ્યવિધેયના કાર્યને કરે नही, भाटे पक्षमास अथात् पक्षपना AREथी त तेन २ वि छ. 'प्रतीते'ति (१) प्रतीत એટલે પ્રમાણસિદ્ધ જે સાધ્યધર્મ, તે જ જેનું વિશેષણ છે એવો પક્ષાભાસ, (૨) પ્રમાણબાધિત સાધ્યધર્મરૂપી વિશેષણવાળો પક્ષાભાસ અને (૩) અનિષ્ટ સાધ્યધર્મરૂપી વિશેષણવાળો પક્ષાભાસ, એમ વિગ્રહથી અર્થ જાણવો. સબબ કે-અપ્રતીત-અનિરાકૃત-અભીસિત સાધ્યધર્મથી વિશિષ્ટ ધર્મમાં જ પક્ષપણું માનેલ હોઈ, તેનાથી વિપરીતપણાએ આ ત્રણ પક્ષાભાસોમાં પક્ષાભાસપણું છે. तत्र प्रथमं दर्शयति - आद्यो यथा महानसं वह्निमदिति पक्षीकृते महानसे वह्नः प्रसिद्धत्वादयं दोषः, इदमेव सिद्धसाधनमपि ॥११॥ आद्य इति । प्रतीतसाध्यधर्मविशेषणक इत्यर्थः, प्रसिद्धत्वादिति प्रत्यक्षेण निर्णीतत्वादित्यर्थः, निर्णयैकपदवीमधिरूढस्य नहि साध्यत्वं, निर्णीतार्थे न्यायस्याप्रवृत्तेः,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy