SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ९, पञ्चमः किरणे २११ ઇચ્છાનું પણ સ્મરણ થાય ! અજ્ઞાત ઇચ્છા તો સંભવતી નથી. ઇચ્છામાં સ્વસમાનાધિકરણ જ્ઞાનવિષયકપણાનો નિયમ હોવાથી અજ્ઞાત ઇચ્છાનો અસંભવ છે.] શંકા – આ વચન આદિ પ્રવૃત્તિ ઇચ્છાપૂર્વકની છે, કેમ કે-વચન આદિ પ્રવૃત્તિ છે. જેમ કે-પ્રસિદ્ધ ઇચ્છાપૂર્વક વચન આદિ પ્રવૃત્તિ. આવા અનુમાનથી ત્યાં પણ તે અનુમાન યોગ્ય જ કેમ નહીં? સમાધાન – અહીં હેતુ અપ્રયોજક છે. તથાતિ-ખરેખર, જેવા જાગતાની કે અનન્ય મનવાળાની તે પ્રવૃત્તિ ઈચ્છાપૂર્વકની દેખેલી છે, તે પ્રવૃત્તિવિશેષથી દેશાન્તરમાં અને કાલાન્તરમાં, તેવાની જ તે પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વકપણાએ વ્યાપ્તિમાં જ્ઞાત નથી તેથી, વસ્તૃત્વ વિરૂદ્ધ નથી. [વચન પ્રત્યે નિયતહેતુ ચૈતન્ય અને કરણપટુતા છે. વળી તે બંનેનું સત્ત્વ છતાં વચનની પ્રવૃત્તિ નહીં દેખાતી હોવાથી વિવક્ષા પણ સહકારિરૂપ કારણ છે' –એમ નહીં બોલવું, કેમ કે-સહકારી કારણ નિયમથી અપેક્ષણીય નહીં હોવાથી, નિશાચર આદિ કે સંસ્કૃત ચક્ષુવાળાને આલોકના સંનિધાનની અપેક્ષા વગર જેમ રૂપનો અનુભવ હોય છે, તેમ વિવેક્ષા વગર સુષુપ્તિ આદિમાં તે વચનપ્રવૃત્તિ દેખાય છે. ક્વચિત્ તો, કંઠ આદિના અભિઘાતજનક-પ્રવૃત્તિનીજનક-ઇચ્છાજનક-ઈષ્ટસાધનતા જ્ઞાનવિષયમાં ઇષ્ટતાના સંપાદન માટે ઉપયોગી થાય છે વિવક્ષા.] अथापरं हेतुं दर्शयति - द्वितीयो यथा पर्वतो वह्निमान् प्रमेयत्वादिति । अत्र विपक्षे हुदादौ प्रमेयत्वं निर्णीतमिति ॥९॥ द्वितीय इति । निर्णीतविपक्षवृत्तिक इत्यर्थः, योजयत्यतिव्याप्तिं हेतावत्रेति सपक्षे महानसादौ विपक्षे हृदादौ प्रमेयत्वस्य दर्शनात् किं प्रमेयत्वं वह्निना व्याप्तमुत वयभावेनेति व्याप्तेस्सन्दिह्यमानतयाऽनैकान्तिकत्वमिति भावः । व्याप्यत्वासिद्धनामा सोपाधिको हेतुरपि संदिग्धविपक्षवृत्तिक एव, तथाहि साध्यव्यापकत्वे सति साधनाव्यापकत्वमुपाधिः, यथा स श्यामो मित्रातनयत्वात्परिदृश्यमानतत्तनयवदित्यत्र शाकाद्याहारपरिणतिपूर्वकत्वमुपाधिः, सत्यपि मित्रातनयत्वे यश्शाकाद्याहारपरिणतिपूर्वकस्स एव श्यामो न त्वपर इति, मित्रातनयत्वस्य हि न व्यापकं शाकाद्याहारपरिणतिपूर्वकत्वं तदन्तरापि मित्रातनयत्वस्य सद्भावात् श्यामत्वस्य तु व्यापकं तत्, तदन्तरेण तस्यानुपलब्धेः, तथा च तस्योपाधित्वेन मित्रातनयत्वं सोपाधिको हेतुः, अयमेव चाप्रयोजको हेत्वाभास उच्यते परप्रयुक्तव्याप्त्युपजीवित्वात् परश्चोपाधिरेवैति । १. अत्र सौगता नैयायिकाश्चासाधारणामपि हेतुं संशयजनकत्वेनानैकान्तिकं स्वीकुर्वन्ति यथा शब्दो नित्यः श्रावणत्वादित्यत्र सपक्षे गगनादौ विपक्षे घटादौ न क्वापि हेतुरस्ति पक्षे च वर्तमानस्स नित्यव्यावृत्ततया शब्देऽनित्यत्वस्यानित्यव्यावृत्ततया च नित्यत्वस्य संभावनया संशयजनको भवतीति, तन्न सर्वथा नित्यत्वसाधने विरुद्धत्वात् कथञ्चिदनित्यत्वमन्तरेण श्रावणत्वासम्भवात्, अश्रावणत्वस्वभावपरित्यागेनैव हि श्रावणत्वस्वभावोपपत्तिः कथञ्चिन्नित्यत्वसाधने तु सद्धेतुरेव तेन सहान्यथानुपपत्तिसत्त्वादिति ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy