SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ १८५ द्वितीयो भाग / सूत्र - ३१-३२-३३, चतुर्थः किरणे વ્યાપ્યવ્યાપકભાવ છે; તો પણ કાર્યનુપલબ્ધિના સાહચર્યથી કારણાનુપલબ્ધિની પણ ઉપસ્થિતિ હોવાથી વિશેષ જ્ઞાન માટે જુદો નિર્દેશ જાણવો.) अथ पूर्वचरोत्तरचरसहचरानुपलब्धीनिदर्शयति न भविष्यति मुहूर्तान्ते शकटं कृत्तिकोदयानुपलब्धेरित्यविरुद्धपूर्वचरानुपलब्धिः । नोगदाद्भरणिर्मुहूर्तात्प्राक्कृत्तिकोदयानुपलम्भादित्यविरुद्धोत्तरचरानुपलब्धिः । नास्त्यस्य सम्यग्ज्ञानं सम्यग्दर्शनानुपलम्भादित्यविरुद्धसहचरानुपलब्धिः ॥ ३२ ॥ नेति । अत्र प्रतिषेध्यशकटोदयाविरुद्धपूर्वचरकृत्तिकोदयानुपलम्भरूपोऽयं हेतुः । उत्तरचरानुपलब्धि दर्शयति नोदगादिति, अत्र प्रतिषेध्यभूतभरण्युदयाविरुद्धोत्तरचरकृत्तिकोदयानुपलम्भरूपोऽयं हेतुः । सहचरानुपलब्धिं दृष्टान्तयति नास्त्यस्येति, अत्र प्रतिषेध्यसम्यग्ज्ञानाविरुद्धसहचरसम्यग्दर्शनानुपलम्भरूपोऽयं हेतुरिति । इमान्यप्युदाहरणानि स्वभावकार्यादीनां साक्षादनुपलम्भरूपहेतुद्वारा दर्शितानि, परम्परानुपलम्भरूपा हेतवोऽन्यत्र विलोकनीयाः ॥ હવે પૂર્વચર, ઉત્તરચર, સહચર અને અનુપલબ્ધિઓનું નિદર્શન भावार्थ - "भुर्तन मंतभi 252(3)नो य थशे नही, म-त्तिन। ध्यानी અનુપલબ્ધિ છે. આ પ્રમાણે અવિરૂદ્ધ પૂર્વચરાનુપલબ્ધિરૂપ હેતુ છે. મુહૂર્તની પહેલાં ભરણી ઉગેલ નથી, કેમ કે-કૃત્તિકાના ઉદયના જ્ઞાનની અનુપલબ્ધિ છે. આ આત્મામાં સમ્યજ્ઞાન નથી, કેમ કે સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ છે. આ પ્રમાણે અવિરૂદ્ધ સહચરની અનુપલબ્ધિ છે.” વિવેચન- અહીં પ્રતિષેધ્ય શકટના ઉદયની સાથે અવિરૂદ્ધ પૂર્વચર કૃત્તિકોદયના અનુપલંભરૂપ આ હેતુ છે. ઉત્તરચર અનુપલબ્ધિને દર્શાવે છે. અહીં પ્રતિષેધ્યભૂત ભરણીના ઉદયથી વિરૂદ્ધ ઉત્તરચર કૃત્તિકાના ઉદયના અનુપરંભરૂપ આ હેતુ છે. સહચર અનુપલબ્ધિનું દષ્ટાન્ત આપે છે કે-અહીં પ્રતિષેધ્ય સમ્યજ્ઞાનની સાથે અવિરૂદ્ધ સહચર સમ્યગ્દર્શના7પતંભરૂપ આ હેતુ છે. આ પણ ઉદાહરણો સ્વભાવકાર્ય આદિના સાક્ષાત અનુપલંભરૂપ હેતુદ્વારા બતાવ્યા છે. પરંપરાથી અનુપલંભરૂપ હેતુઓ બીજે ઠેકાણે જોવાં. अथ विधिसाधकसाध्यविरुद्धानुपलब्धिरूपं निषेधहेतुं विभजतेविरुद्धनिषेधात्मको हेतुर्विधिप्रतीतो कार्यकारणस्वभावव्यापकसहचरभेदेन पञ्चधा ॥३३॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy