SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - ३५-३६, द्वितीय किरणे १०७ વિવેચન અહીં દશ પ્રકારની સંજ્ઞા વિવક્ષિત નથી, કેમ કે-વ્યાપક છે. પરંતુ જ્ઞાનાવરણકર્મક્ષયોપશમજન્ય મનોવિજ્ઞાનરૂપ સંજ્ઞાથી જ સંશીઓ શોભન હોઈ, ‘સમનસ્ક’ એમ કહેલું છે. તે સંજ્ઞા ‘દીર્ધકાલિકી' જાણવી. જે કોઈ મનોવિજ્ઞાન આવરણકર્મના ક્ષયોપશમથી મનોલબ્ધિસંપન્ન, મનને યોગ્ય અનંત સ્કંધોને મનોવર્ગણાઓમાંથી લઈને મનપણાએ પરિણમાવી ચિંતનીય વસ્તુને વિચારે છે, તેવો ગર્ભજમનુષ્ય કે તિર્યંચ, દેવ કે નારક, તે સંબંધી જે શ્રુત, 'संशिश्रुत' 'हेवाय छे, जेवो भाव छे. અસંજ્ઞિશ્રુતને કહે છે કે - દીર્ઘકાલિકી સંજ્ઞા વગરના એકેન્દ્રિય આદિ અસંશિઓનું શ્રુત ‘અસંશિશ્રુત’ हेवाय छे. - - अथ सम्यङ्मिथ्यात्वश्रुते आह सम्यग्दृष्टीनां श्रुतं सम्यक्छुतम् । मिथ्यादृष्टीनां श्रुतं मिथ्यात्वश्रुतम् ॥ ३६ ॥ सम्यग्दृष्टीनामिति । अनन्तानुबन्धिकषायचतुष्टयक्षयानन्तरं मिथ्यात्वमिश्रसम्यक्त्वपुञ्जलक्षणे दर्शनमोहनीये सर्वथा क्षीणे क्षायिकं सम्यक्त्वं भवति, एवं चत्वार्य्यन्यानि भवन्ति, तदेतत्सम्यक्त्वपञ्चकपरिग्रहात्सम्यक् श्रुतं भवति, चतुर्द्दशपूर्वेभ्यः प्रारभ्य यावत्सम्पूर्णदशपूर्वाणि तावन्नियमेन सम्यक्श्रुतमेव भवति, एतावच्छ्रुतसद्भावे च सम्यग्दृष्टिरेव न मिथ्यादृष्टिः, भिन्नदशपूर्वादिके सामायिकश्रुतपर्यन्ते श्रुतसद्भावे तु कोऽपि सम्यग्दृष्टिः कश्चिन्मिथ्यादृष्टिरपि भवति, तथा च सम्यक्त्वपरिग्रहात् श्रुतं सम्यक् श्रुतं भवतीति भावः । मिथ्यात्वश्रुतमाह मिथ्यादृष्टीनामिति, मिथ्यात्वोदयाद्विपर्यस्ता मिथ्यादृष्टयः, तेषां श्रुतं मिथ्यात्व श्रुतमिति भावः । एवमेव मिथ्यात्वोदयान्मत्यवधि अपि मत्यज्ञानविभङ्गज्ञानरूपे भवतः ॥ સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત ભાવાર્થ “સમ્યગ્દષ્ટિઓનું સમ્યગ્દષ્ટિથી ગૃહિત શ્રુત સભ્યશ્રુત છે અને મિથ્યાર્દષ્ટિઓનું મિથ્યાર્દષ્ટિથી ગ્રહણ કરેલ શ્રુત મિથ્યાશ્રુત છે.” - વિવેચન અનંતાનુબંધી ચાર કષાયોના ક્ષય પછી મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વના પુંજરૂપ દર્શનમોહનીયનો સર્વથા ક્ષય થયે છતે ક્ષાયિક સમકિત થાય છે. આ પ્રમાણે બીજા ચાર સમકિતો થાય છે. તે આ પાંચ સમકિતોના ગ્રહણથી સભ્યશ્રુત થાય છે. ચૌદપૂર્વોથી માંડી સંપૂર્ણ દશપૂર્વી સુધી નિયમા સમ્યશ્રુત જ થાય છે, કેમ કે-આટલા શ્રુતના સદ્ભાવમાં સમ્યગ્દષ્ટિ જ, પરંતુ મિથ્યાર્દષ્ટિ નહીં. દશપૂર્વના અંદરથી - १. तथा सम्यग्दृष्टयेऽर्हत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतञ्च सम्यक् श्रुतं भवति, यथास्वरूपमवगमात्, मिथ्यादृष्टये त्वत्प्रणीतं मिथ्यादृष्टिप्रणीतञ्च मिथ्यास्वरूपं भवति यथास्वरूपमनवगमात् । मिथ्यादृष्टिर्हि सर्वमेवैकान्तस्वरूपं प्रतिपद्यते घट एवायमित्यादि व्यवहरन् घटपर्यायव्यतिरेकेण सतोऽपि सत्त्वज्ञेयत्वपदार्थत्वादिपर्यायानपलपति घटः सन्नेवेति ब्रुवन् पररूपेण नास्तित्वमनभ्युपगच्छ्न् तत्रासतीं पररूपतामप्यभ्युपैति, सम्यग्दृष्टिस्तु न तथेत्यपि बोध्यम् ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy