SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ३४, दशमः किरणः ७५९ पर्यायनयाङ्गीकारेण तु सामान्यतश्चतसृभ्योऽपि गतिभ्यः । चारित्रद्वारमाश्रित्य पूर्वमेवोक्तम् । ज्ञानद्वारापेक्षयापि तथैव । अवगाहनातः-उत्कर्षेण पञ्चविंशत्यधिकपञ्चधनुश्शतप्रमाणायामवगाहनायां सिद्ध्यन्ति, यथा मरुदेवीकालवर्तिनः, मरुदेव्यामपि यथोक्तप्रमाणावगाहना द्रष्टव्या, जघन्येन द्विहस्तप्रमाणायाम्, यथा वा मनककूर्मसुतादीनाम् । तीर्थकृतान्तु जघन्यावगाहना सप्तहस्तप्रमाणा महावीरवत् । उत्कृष्टा पञ्चधनुश्शतमाना नाभेयवत्, शेषास्त्वजघन्योत्कृष्टाः । अन्तरतः-जघन्यत एकसमयः, उत्कृष्टतः षण्मासाः, निरन्तरञ्च जघन्यतो द्वौ समयौ, उत्कृष्टतोऽष्टौ समयाः, संख्यातः-जघन्यत एकस्मिन् समये एकस्सिद्धयति, उत्कर्षेणाष्टाधिकं शतम् । तथा चास्मिन् भरतक्षेत्रेऽस्यामवसर्पिण्यां भगवतो नाभेयस्य निर्वाणसमये श्रूयतेऽष्टोत्तरं शतमेकसमयेन सिद्धम् । अल्पबहुत्वतः-युगपत् द्विव्यादिकाः सिद्धाः स्तोका एककाः सिद्धाः संख्येयगुणा इति संक्षेपतः प्रदर्शितानि द्वाराणि, विस्तरतस्तु सिद्धप्राभृतादौ द्रष्टव्यानि ॥ वे सयपत्वद्वार ४ छભાવાર્થ - કયા વેદમાં સિદ્ધો અલ્પ છે અને કયા વેદમાં ઘણા છે?-આવો વિચાર, એ “અલ્પબહુવૈદ્વાર” છે. નપુંસકમાં થોડા, તેમજ સ્ત્રી અને પુરુષોમાં ક્રમથી સંખ્યાતગુણા જાણવા. વિવેચન - પુરુષ, સ્ત્રી અને નપુંસકભેટવાળા વેદમાંથી કયા વેદમાં અલ્પ અને કયા વેદમાં ઘણા?, આવી શંકામાં જે વિચાર, તે “અલ્પબહુવૈદ્વાર' કહેવાય છે. જો કે-પહેલાં સિદ્ધોનું વેદરહિતપણું કહેલું છે એટલે આ વિચાર સંભવી શકતો નથી, તો પણ અવ્યવહિત પૂર્વનય(પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નય)ની અપેક્ષાએ આ વિચાર જાણવો. આ અલ્પબહુવૈદ્વારમાં આ શંકાનો જવાબ આપે છે કે-“નપુંસકે ઇતિ. નપુંસક લિંગવાળા સહુથી થોડા સિદ્ધ થયેલા હોય છે. (અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે-૧૦ પ્રકારના જન્મનપુંસકોને ચારિત્રનો અભાવ છે, તેથી તેઓ મોક્ષે જઈ શકતા નથી. પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી તેઓ મોક્ષે જઈ શકે છે.) સ્ત્રીવેદમાં સંખ્યાતગુણા અને તેના કરતાં પુરુષસિદ્ધો સંખ્યાતગુણા હોય છે. પુરુષલિંગીઓ સમકાળમાં ૧૦૮, સ્ત્રીલિંગીઓ ૨૦ અને નપુંસકલિંગીઓ ૧૦ મોક્ષે જઈ શકે છે. વળી साउथन, मो ૦ પુરુષોથી ઉદ્ભૂત (પ્રતિબુદ્ધ થયેલા) પુરુષો જ મોક્ષે જાય છે. તેવા ૧-પુરુષસિદ્ધોની ૧૦૮ સંખ્યા જાણવી. -१. नाभिकुलकरपत्नी मरुदेवी, नाभेश्च शरीरप्रमाणं पञ्चधनुःशतानि पञ्चविंशत्यधिकानि यावदासीत्, तत्पत्नीत्वेऽपि तस्याः प्रमाणतस्तदपेक्षया किञ्चिन्यनत्वमेवेति सम्प्रदायः कियता न्यनाधिक्येऽपि देशानामागमे दर्शनेनाबाधकत्वात् । अथवा तस्या हस्तिस्कन्धाधिरूढायास्सिद्धत्वात् हस्तिस्कन्धाधिरूढानाञ्च संकचिताङ्गत्वेन नोक्तावगाहनाया विरोधः उक्तञ्च 'अहवा संकोयओ सिद्धा' इति ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy