SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे बीजरुहाश्शाल्यादय:, सम्मूर्छनजास्तृणादय: । सर्वोऽपि वनस्पतिकायो द्विविधः पर्याप्तापर्याप्तभेदादिति । त्रसा द्विविधाः, गतित्रसा उदारत्रसाश्चेति, तेजोवायवो गतित्रसाः सञ्चलनधर्मत्वात् परन्तु ते नात्र विवक्षिताः, त्रसनामकर्मोदयप्रभवानामेव विवक्षितत्वात् । ते चोदारत्रसा एव, उक्तञ्च तत्त्वार्थे “तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसा" इति । तेजोवाय्वोः क्रियातस्त्रसत्वं, द्वीन्द्रियादीनां लब्धित इति भावो भाष्यटीकाकृद्भिराविष्कृतः, उदारा द्वीन्द्रियत्रिन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाः, व्यक्तश्वासोच्छ्वासादिप्राणयोगात्, उदारा अपि पर्याप्तापर्याप्तभेदेन द्विविधा, कृमिशंखादयो द्वीन्द्रियाः कुन्धूपिपीलिकादयस्त्रीन्द्रियाः, भ्रमरमक्षिकादयश्चतुरिन्द्रियाः, नारक तिर्यङ्मनुष्यदेवाः पञ्चेन्द्रियास्सर्वे त्रसा एव न त्वेकेन्द्रिया इव त्रसास्स्थावराश्च । तत्र नरकावासेषु भवा नारकाः । तिर्यञ्चो गवादयो जलचरस्थलचरखेचरभेदभिन्नाः । संमूच्छिमा गर्भजाश्चेति मनुष्या द्विविधाः, कर्मभूम्यकर्मभूम्यन्तरद्वीपेषु ये मनुष्या गर्भव्युत्क्रान्तास्ते गर्भजाः, एषां पुरीषमूत्रश्लेष्मसिंघाणवान्तपित्तशोणितशुक्रमृतशरीरपूयस्त्रीपुंसंयोगशुक्रपुद्रलविच्युतिनगरनिर्धमननिखिलापवित्रस्थानेषु ये सम्मूच्छितास्ते सम्मूच्छिमाः । एतेऽपर्याप्ता एव । संमूच्छिमभिन्ना मनुजास्तु पर्याप्ता अपर्याप्ता अपि । देवास्तु चतुर्निकायाः चतुर्विधोत्पत्तिस्थानत्वात् व्यन्तरज्योतिष्कवैमानिकभवनवासिभेदात् विवेचिता एते पूर्वमेव तेऽपि पर्याप्तापर्याप्तभेदभिन्ना इति दिक् ॥ હવે કાયમાર્ગણાને કહે છે भावार्थ- पृथिवी, पाशी, अग्नि, वायु, वनस्पति खने त्रसना लेध्थी छ (६) अयमार्गशाओ छे. विवेयन - पृथिवीडाय, अयुडाय, तेभ्स्डाय, वायुडाय, अने त्रसहाय ३५ छ (६) आयमार्गशाओ छे. (૧) પૃથિવી એ જ જેની કાયા છે, તે ‘પૃથિવીકાય’ જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના છે. અહીં સૂક્ષ્મપણું અને બાદ૨૫ણું સૂક્ષ્મનામકર્મ અને બાદનામ કર્મના ઉદયની અપેક્ષાવાળું છે. સૂક્ષ્મ પૃથિવીકાય જીવો સકળ લોકમાં વ્યાપક છે. જેમ કે- ડાબડામાં પૂરેપૂરી રીતે ભરેલ સુગંધીદાર પાવડરનો અવયવ. બાદ પૃથિવીકાય જીવો નિયતસ્થાનવર્તી છે. સૂક્ષ્મ પૃથિવીકાય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. પર્યાપ્ત એટલે પુદ્ગલના સમુદાયમાંથી પેદા થયેલ વિશિષ્ટ શક્તિ. તેના પ્રભેદો અને સ્વરૂપો પૂર્વના પ્રકરણમાંથી જાણી લેવાં. ત્યાં એકેન્દ્રિયોને ચાર (૪), વિકલેન્દ્રિયોને પાંચ (૫) અને સંશીઓને છ (૬) પર્યાપ્તિઓ જાણવી. ७१४ ૦ લબ્ધિ અને કરણની અપેક્ષાએ સ્વયોગ્ય પર્યાપ્તિની પૂર્ણતાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયિક તે ‘પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો,' લબ્ધિથી કે કરણથી સ્વયોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત તે ‘અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો' અને અપર્યાપ્તા જ હોતા મરે છે તે ‘લબ્ધિ અપર્યાપ્ત જીવો' કહેવાય છે. વળી જેઓએ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy