SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ तत्त्वन्यायविभाकरे गोत्रस्य तावती स्थितिः । त्रयस्त्रिंशदिति । देवनरकायुषोऽपेक्षयेयम् । तत्र ज्ञानावरणादिचतुर्णामबाधाकालश्च त्रीणि वर्षसहस्राणि एतद्धीना कर्मस्थितिरनुभवयोग्या-कर्मदलिकनिषेकः, ज्ञानावरणीयादिकं हि कर्म उत्कृष्टस्थितिकं बद्धं सद्वन्धसमयादारभ्य त्रीणि वर्षसहस्राणि यावन्न किञ्चिदपि जीवस्य बाधां स्वोदयत उत्पादयति, तावत्कालमध्ये दलिकनिषेकस्याभावात् तत ऊर्ध्वं हि दलिकनिषेकः, निषेको नाम क्रमेण यावच्चरमसमयं रचना । द्वादशमुहूर्ता इति, सातवेदनीयस्य सकषायस्येदं, इतरस्य तु प्रथमसमये बन्धो द्वितीयसमये वेदनं तृतीयसमये त्वकर्मीभवनमिति, अष्टमुहूर्ता इति, यशःकीलुच्चैर्गोत्रापेक्षयेदम् । शेषाणामिति ज्ञानावरणदर्शनावरणमोहनीयायुरन्तरायाणामित्यर्थः । पञ्चानां ज्ञानावरणानां चक्षुर्दर्शनावरणादीनां चतुर्णा दर्शनावरणानां उदयापेक्षया सम्यक्त्वसम्यमिथ्यात्वयोस्संज्वलनलोभस्य पञ्चानामन्तरायप्रकृतीनां तिर्यगायुषश्चापेक्षयेयं स्थितिरिति । इतरासान्तु प्रकृतीनां जघन्योत्कृष्टस्थितयस्तत्तत्प्रकृतिनिरूपण एवोक्ता इति दिक् । अथ बन्धतत्त्वं निगमयतीतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण लब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां बन्धनिरूपणनामा ॥ नवमः किरणः समाप्तः ॥ હવે મૂલકાર, મૂલપ્રકૃતિઓની સ્થિતિને કહે છેભાવાર્થ – જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયોની (૩૦) ત્રીશ કોડાકોડી સાગરોપમના કાળ સુધી સ્થિતિ છે, મોહનીયની સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમના કાળ સુધીની સ્થિતિ છે, (૨૦) વીશ કોડાકોડી સાગરોપમના કાળ સુધીની સ્થિતિ નામ અને ગોત્રકર્મની છે. તેમજ આયુષ્યકર્મની તેત્રીશ (૩૩) સાગરોપમના કાળની સ્થિતિ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે વેદનયના બાર (૧૨) મુહૂર્તો, નામ અને ગોત્રના આઠ (૮) મુહૂર્તો, બાકીના કર્મોની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. ઇતિ. વિવેચન - જ્ઞાનેતિ. જ્ઞાનાવરણાદિની ત્રીશ (૩૦) કોડાકોડી સાગરોપમરૂપ, ઉત્કૃષ્ટ સંક્લેશ-કષાયમાં રહેલા મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ સ્થિતિ છે ० (७०) 1315131 सागरोपमनी भोनीयनी, मिथ्यात्व मोनीयभनी अपेक्षाभे 6ष्ट स्थिति छ, કેમ કે-મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી સ્થિતિ છે. કષાયની ચાલીશ (૪૦) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને નોકષાયોની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૦ નામગોત્રની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમની, નરક-તિર્યંચગતિ અને એકેન્દ્રિય આદિ જાતિની અપેક્ષાએ નામની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વળી નીચગોત્રની અપેક્ષાએ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જાણવી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy