________________
६८०
तत्त्वन्यायविभाकरे
ज्ञेयानुसारिणि साङ्गोपाङ्गे श्रुतेऽविदग्धप्राकृतभाषाप्रचुरमिदं व्रतकायप्रायश्चित्तप्रमादोपदेशपुनरुक्तताबहुलं कुत्सितापवादप्रायमित्यादिभाषणं श्रुतावर्णवादः । चतुर्विधे संघे संयतादिविषये सचित्तादिव्यवहारपरायणाः परिपेलवबाह्यशौचाचारा जन्मान्तरकृतकर्मोदयजन्यकेशोल्लुञ्चनातापनादिदुःखानुभविनः कलहकारिणोऽसहिष्णवः प्रागदत्तदाना भूयोऽपि दुःखिता एव भविष्यन्तीत्येवंरूपा अवर्णवादाः, एवमेव श्रावकप्रभृतिसंघादिषु भाव्यम् । क्रोधादिकषायोदयादात्मनश्शब्दादिविषयेषु गाादयस्तीव्रपरिणामाश्चारित्रमोहनीयस्य हेतवो भाव्याः ॥
મોહનીયકર્મનું સ્વરૂપવર્ણનભાવાર્થ - રાગદ્વેષ આદિ જનક કર્મ, એ મોહનીય કહેવાય છે. વિવેચન - રાગતિ. આત્માને સદ્અસના ભાન-વિવેકરહિત કરે છે, આવો મોહનીય શબ્દનો अर्थ छ.
અથવા મોહને માટે, હેય-ઉપાદેયના વિવેકના અભાવ માટે, ચિત્તની વ્યાકુળતા માટે કે મિથ્યાત્વકષાય-વિષયની અભિલાષા માટે યોગ્ય, એ “મોહનીય' કહેવાય છે.
એ મોહનીયથી જ આત્મા રાગી અને દ્વેષી થાય છે. એવા આશયથી રાગ-દ્વેષ આદિ જનકપણું હોય છતે કર્મપણું એમ લક્ષણ કહેલું છે.
ખરેખર, જ્યાં સુધી મોહનીય છે, ત્યાં સુધી દોષો છે. વળી તે દોષોના ક્ષયમાં કર્મક્ષય અવશ્ય થાય છે. એથી આ મોહનીય રાગ અને દ્વેષનું પ્રધાન કારણ છે. આદિથી કામગુણો લેવા, કેમ કે-વેદ, મોહનીયની અંદર વર્તમાન છે.
દર્શનમોહનીયના વિશેષ હેતુઓ૦ ભગવાન પરમઋષિ કેવલીનો અવર્ણવાદ=કેવલીઓના વિષયમાં અવાસ્તવિક દોષનું ઉદ્દભાવન, અસભ્ય વચનનો પ્રયોગ, નિંદા કરવી. (જેમ કે-સમવરણભૂમિમાં અપૂકાય-પૃથ્વીકાયના આરંભના અનુમોદીઓ છે વગેરે રૂપ નિંદા.).
१. कषायोदयतस्तीव्रः परिणामो य आत्मनः । चारित्रमोहनीयस्य स आश्रव उदीरितः ॥ उत्प्रासनं सकंदर्पोपहासोहासशीलता, बहुप्रलापो दैन्योक्तिर्हास्यस्यामी स्युराश्रवाः, देशादिदर्शनौत्सुक्यं चित्रे रमणखेलने । परचित्तावर्जना चेत्याश्रवाः कीर्तिता रतेः ॥ असूयापापशीलत्वं परेषां रतिनाशनम् । अकुशलप्रोत्सहनं चारतेराश्रवा अमी ॥ परशोकाविष्करणं स्वशोकोत्पादशोचने । रोदनादिप्रसक्तिश्च शोकस्यैते स्यराश्रवाः ॥ स्वयं भयपरीणामः परेषामथ भापनम् । त्रासनं निर्दयत्वं च भय प्रत्याश्रवा अमी ॥ चतुर्वर्णस्य संघस्य परिवादजुगुप्सने । सदाचारजुगुप्सा च जुगुप्सायां स्युराश्रवाः ॥ ईर्ष्या विषादगार्थे च मृषावादोऽतिवक्रता । परदाररतासक्तिः स्त्रीवेदस्याश्रवा इमे ॥ स्वदारमात्रसंतोषोऽनीामन्दकषायता । अवक्राचारशीलत्वं पुंवेदस्याश्रवा इति ॥ स्त्रीपुंसानङ्गसेवोग्राः कषायास्तीवकामना । पाखंडिस्त्रीव्रतभंगः षंडवेंदाश्रवा अमी ॥ साधूनां गर्हणा धर्मोन्मुखता विनकारिता । मधुमांसविरतानामविरत्यभिवर्णनम् ॥ विरताविरतानां चान्तरायकरणं मुहुः । अचारित्रगुणाख्यानं तथा चारित्रदूषणम् ॥ कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् । चारित्रमोहनीयस्य सामान्येनाश्रवा अमी॥