SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭-૨૮, નવમ: નિ: वसायास्सर्वस्तोकास्तेभ्य उदीरणाध्यवसाया असंख्येयगुणास्ततोऽपि संक्रमाध्यवसाया असंख्येयगुणा उद्वर्त्तनापवर्त्तने संक्रमभेदावतस्तत्रान्तर्भावः । तत उपशान्तोपशमनाध्यवसाया असंख्येयगुणास्ततोऽपि निधत्त्यध्यवसायास्ततोऽपि निकाचनाध्यवसाया इति ॥ કરણો કેટલા છે ? ભાવાર્થ કરણવિશેષો, બંધન-સંક્રમણ-ઉર્તના-અપવર્તના ઉદીરણા-ઉપશમના-નિત્તિનિકાચનાના ભેદથી આઠ (૮) પ્રકારના છે. ६३७ વિવેચન - દાતા વિ. રૂપ દ્રવ્યકરણમાં, ક્ષેત્રકરણમાં, કાળકરણમાં, ભાવકરણમાં, નિષ્પાદનમાં, સંયમવ્યાપારમાં, સમાચરણમાં, કરણ-કારણ-અનુમોદનરૂપ ત્રિકરણમાં, જીવવીર્યવિશેષમાં પણ કરણ શબ્દની પ્રવૃત્તિ છે. અહીં જીવવીર્યવિશેષના ગ્રહણ માટે વિશેષ પદ કહેલ છે. બંધન-જે વીર્યવિશેષથી બંધાય તે બંધન. સંક્રમણ-જે વીર્યવિશેષથી સંક્રમણ થાય તે સંક્રમણ. ઉર્તના-જે વીર્યપરિણતિથી ઉર્તન થાય તે ઉર્તના. અપવર્તના-જે વીર્યપરિણતિથી અપવર્તન થાય તે અપવર્તના. ઉદીરણા-જે વીર્યપરિણતિથી ઉદીરણા થાય તે ઉદીરણા. ઉપશમના-જે વીર્યપરિણતિથી ઉપશમન થાય તે ઉપશમના. નિત્તિ-જે વીર્યપરિણતિથી નિધત્તિ થાય તે નિત્તિ. નિકાચના-જે અધ્યવસાયરૂપ આત્મપરિણતિરૂપ વીર્યપરિણતિથી કર્મ નિકાચિત થાય તે નિકાચના. આ પ્રમાણે તે તે શબ્દોની વ્યુત્પત્તિ જાણવી. ૦ ત્યાં બંધનકરણના અધ્યવસાયો સર્વથી થોડા છે. તે અધ્યવસાયો કરતાં ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ સંક્રમણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. ઉર્તનાકરણ અને અપવર્તનાકરણ રૂપ બે કરણો સંક્રમણના ભેદરૂપ છે, માટે તે બંનેનો સમાવેશ તે સંક્રમણકરણમાં સમજવાનો છે. તેના કરતાં ઉપશાન્તના ઉપશમનાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ નિત્તિના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ નિકાચનના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. अथ करणस्वरूपमादर्शयति तत्र बद्धात्मनो वीर्यपरिणामविशेषः करणं । वीर्यञ्चात्र योगकषायरूपं विवक्षितम् ।१८। तत्रेति । बद्धात्मन इति सलेश्यस्येत्यर्थः तेनायोगिनां सिद्धानाञ्च व्यावृत्तिस्तद्वीर्यस्य बन्धाद्यहेतुत्वात् । वीर्यपरिणामविशेष इति । क्षायिकक्षायोपशमिकरूपवीर्यलब्धिजन्यो वीर्यविशेष इत्यर्थः, अयञ्च छद्मस्थानां सयोगिनाञ्च भवति, उभयेषामपि स बुद्ध्यबुद्धिपूर्वकत्वाभ्यां द्विविधः, धावनवल्गनादिक्रियासु नियुज्यमानो बुद्धिपूर्वकः, भुक्ताहारस्य धातुमलत्वादिपरिणामापादक एकेन्द्रियादीनां तत्तत्क्रियाप्रयोजकश्चाबुद्धिपूर्वकः, तत्रापि क्षायोपशमिकवीर्य -
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy