SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १६, नवमः किरणः ६३५ અવિરતિ-કષાયોનો અભાવ છતાં ઉપશાન્તમોહ આદિ ગુણસ્થાનોમાં વેદનીયની પ્રકૃતિબંધ-પ્રદેશબંધની सत्ता छ. ૦ સ્થિતિબંધ અને રસબંધરૂપ કાર્ય પ્રત્યે કષાયથી પેદા થયેલ જીવનો વિશિષ્ટ અધ્યવસાય કારણ છે. વળી તે કષાયના અભાવમાં ઉપશાત્તમોહ આદિમાં સ્થિતિબંધ-રસબંધનો અભાવ છે અને મિથ્યાત્વ-અવિરતિના અભાવમાં પણ પ્રમત્ત આદિમાં કષાયની વિદ્યમાનતાથી સ્થિતિબંધ-રસબંધની વિદ્યમાનતા છે. ० मिथ्याटि गुस्थानवता 4 मिथ्यात्व माहि यार (४) २५ोथी, सास्वाइन-मिश्र-वितिદેશવિરતિરૂપ ગુણસ્થાનોમાં વર્તમાન જીવ મિથ્યાત્વને વર્જી ત્રણ કારણોથી, પ્રમત્ત-અપ્રમત્ત-અપૂર્વકરણઅનિવૃત્તિ બાદર-સૂક્ષ્મસંપાય-ગુણસ્થાનવર્તી જીવ કષાય અને યોગરૂપ બે કારણોથી અને ઉપશાન્તમોહક્ષીણમોહ-સયોગી ગુણસ્થાનવર્તી જીવ એક માત્ર યોગરૂપ કારણથી સંભવ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ કર્મને બાંધે છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિના આશ્રયે સામાન્યથી બંધો કહેલ છે. ઉત્તરપ્રકૃતિનો બંધ અપેક્ષાએ તો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવો. આ પ્રમાણે દિગ્દર્શન કરાવેલ છે. ननु जीवो रागाद्याविष्टो यत्कर्म बध्नाति तदध्यवसायविशेषेण, तत्र किं चतुर्विधमपि बन्धमेकेनैवाध्यवसायेन बध्नाति, उत विभिन्नेन, तत्र यद्येकेन तर्हि कथमेकेन बन्धवैचित्र्यं, यदि त्वनेकेन तर्हि तादृशतादृशाध्यवसायविगमे तादृशतादृशबन्धाभावप्रसक्त्या कदाचिद्रागिणोऽपि प्रकृतिबन्धमानं कदाचित्स्थितिबन्धसहितं, कदाचित्रयं कदाचिच्चतुष्टयमपि स्यान्नतु चतुष्टयनियम न चैतदिष्टमित्याशंकायामाह - बन्धाश्चैते चत्वार एकविधाध्यवसायविशेषेण जायन्ते सङ्क्रमोद्वर्त्तनादिकरणविशेषाश्च ।१६। बन्धाश्चैत इति । एकविधेति, तथाचैकेनैवाध्यवसायेन चतुर्विधो बन्धो युगपज्जायत इत्यर्थः, न च कथं कार्यवैचित्र्यमिति वाच्यम्, योगस्य प्रकृतिप्रदेशबन्धयोः कषायस्य स्थितिरसबन्धयोनिमित्तत्वेन विचित्रैकाध्यवसायेन विचित्रकार्योत्पत्तौ बाधकाभावात् तथा च योगेन कषायेन च सामान्येन गृहीतानां कर्मपुद्गलानां विचित्राध्यवसायविशेषादेक विधाज्ज्ञानावरणीयत्वादिभेदेन स्थितिमत्त्वेन रसवत्त्वेन प्रदेशवत्वेन च परिणमनं जायत इति भावः । न केवलं बन्धा एवैते एकविधाध्यवसायेन जायन्ते किन्तु करणविशेषा अपीत्याह सङ्क्रमेति ॥ અવતરણિકા-શંકા - રાગ-દ્વેષથી ઘેરાયેલો જીવ જે કર્મ બાંધે છે, તે વિશિષ્ટ અધ્યવસાયથી બાંધે છે એ તો બરાબર છે, પણ ત્યાં શું ચાર પ્રકારના પણ બંધને એકીસાથે વિશિષ્ટ એક એક અધ્યવસાયથી બાંધે છે? ત્યાં જો એક અધ્યવસાયથી કહો, તો કેવી રીતે એકથી બંધમાં વિચિત્રતા? જો અનેક અધ્યવસાયોથી કહો,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy