SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ४-५-६, नवमः किरणः કુદર્શન તુચ્છ છે.'આવા જ્ઞાનજન્ય સ્વદર્શનની શ્રદ્ધામાં અતિવ્યાપ્તિના વારણ માટે સદર્શન–પ્રકારક' એમ કહેલ છે. “અહદર્શન સાચું છે કે બીજું દર્શન ?'-આવા સશયિક મિથ્યાત્વમાં વ્યભિચારના વારણ માટે “જન્ય શ્રદ્ધાન' એવું લક્ષણ કહેલું છે. આ પ્રમાણે આગળના લક્ષણમાં સંભવ પ્રમાણે વિચારવું. अनाभिग्रहिकमभिधत्तेसर्वदर्शनविशेष्यकसमत्वप्रकारकप्रतिपत्तिप्रयोजकं श्रद्धानमनाभिग्रहिकम् ५। सर्वदर्शनेति । सर्वाणि दर्शनानि समीचीनान्येवेति मन्वानस्सर्वत्र साम्यतया श्रद्धां विदधाति सा श्रद्धा अनाभिग्रहिकमिथ्यात्वमिति भावः । तथा मन्वानो यदा सन्देग्धि तदा सांशयिकं मिथ्यात्वं भवति तद्वारणाय श्रद्धानपदम् । अत्र तादृशप्रतिपत्तिजन्यं श्रद्धानं जनकमप्यनाभिग्रहिकं भवतीति सूचयितुं पूर्वत्र जन्यतयाऽत्र च जनकतया लक्षणमभिहितमिति ध्येयम् ॥ અનાભિચાહિક મિથ્યાત્વનું વર્ણનભાવાર્થ - સર્વદર્શન વિશેષ્યવાળી અને સમત્વ પ્રકારવાળી પ્રતિપત્તિમાં પ્રયોજક શ્રદ્ધાન, એ 'अनामिया मिथ्यात्व' उपाय छे. વિવેચન - સઘળા દર્શનો (દવ-ગુરુ-ધર્મો) સાચા જ છે, આમ માનતો સઘળે ઠેકાણે સમાનતા-સમતા વડે શ્રદ્ધાને કરે છે. તે શ્રદ્ધાએ “અનાભિપ્રાહિક મિથ્યાત્વ છે. પદકૃત્ય - તે પ્રકારે માનતો જ્યારે સંદેહ કરે છે, ત્યારે સાંશયિક મિથ્યાત્વ થાય છે. તેના વારણ માટે શ્રદ્ધાન' એ પદ મૂકેલ છે. અહીં તાદશ પ્રતિપત્તિજન્ય અને જનક પણ શ્રદ્ધાન અનાભિપ્રાહિક થાય છે, એવા સૂચન માટે પૂર્વલક્ષણમાં જન્યપણાએ અને અહીં જનકપણાએ લક્ષણ કહેલ છે, એમ ધારવું. आभिनिवेशिकमाख्याति - तत्त्ववेत्तृत्वेऽप्यतदर्थेषु तदर्थताऽभिग्रह आभिनिवेशिकं ।६। तत्त्ववेत्तृत्वेऽपीति । शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानत्वेऽपीत्यर्थः । तेन श्रीजिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयके पक्षद्वयेऽप्यन्यतरस्य वस्तुनः शास्त्रबाधितत्वात् तदन्यतरश्रद्धानवतो नाभिनिवेशित्वप्रसङ्गः । तेषां स्वाभ्युपगतार्थे शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानेऽपि पक्षपातेन तत्प्रतिसन्धानाभावात् किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया स्वाभ्युपगतार्थानुकूलत्वेन शास्त्रतात्पर्यस्यैव प्रतिसन्धानात् । अतदर्थेषु अतथाभूतेष्वर्थेषु, १. एवं देवगुरुधर्माणामपि ग्रहणं विज्ञेयम् ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy