________________
५७६
तत्त्वन्यायविभाकरे આદિ વિષયવાળા શાસ્ત્રકથિત વિશિષ્ટ ક્રિયાનુષ્ઠાનમાં પ્રવૃત્ત પુરુષને પરિણામ “વૈયાવૃજ્ય-એ ભાવવ્યુત્પત્તિનો અર્થ છે. “વ્યાવૃત્તસ્ય ભાવ કર્મરૂપ વ્યુત્પત્તિનો અર્થ તો તેવા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત પુરુષરૂપી કર્તાવાળી ‘ક્રિયા’-એવો અર્થ છે. જ્યારે ભાવવ્યુત્પત્તિમાં તેવા વ્યાપારમાં પરિણતને જ વૈયાવૃત્ય કહેલ થાય છે, ત્યારે વિષયના ભેદથી વૈયાવૃજ્યનો ભેદ કહેવો. ક્રિયાની પ્રધાનતાના પક્ષમાં પણ એ પ્રમાણે જ કહેવું. જ્યારે તેવી ક્રિયાઓ આચાર્ય આદિ સંબંધી હોઈ ક્રિયા-ક્રિયાવાનનો અભેદ સ્વીકારાય છે, ત્યારે આચાર્ય આદિ જ વૈયાવૃત્ત્વરૂપ છે. એમ શ્રુત પ્રમાણે આચાર્ય આદિ રૂપપણાએ વૈયાવૃજ્યનો વિભાગ સારો જ છે.] કથન ક્રિયાના પ્રાધાન્ય પક્ષમાં છે. ક્રિયા અને ક્રિયાવાનના અભેદ પક્ષમાં શ્રુતના પ્રમાણે પણ સારું છે. ત્યાં કેવા સ્વરૂપવાળા આચાર્ય આદિ છે ? આ વિષયના જવાબમાં કહે છે કે તેઓના લક્ષણો-સ્વરૂપો અગ્રેઆગળ સમ્યફચરણના નિરૂપણના અવસરે કહેવાશે.
स्वाध्यायमाहकालादिमर्यादयाऽध्ययनं स्वाध्यायः ।२८।
कालादीति । आ मर्यादया शास्त्रप्रतिपादितयाध्ययनं पठनं आध्यायः सुष्ठ शोभन आध्यायः स्वाध्यायः, तत्र हि अस्वाध्यायिकं संयमघात्युत्पातनिमित्तदेवताप्रयुक्तसंग्रामशारीररूपेण पञ्चविधं परसमुत्थं, एषु स्वाध्यायं विदधतस्साधोस्तीर्थकृदाज्ञाभङ्गादयो दोषा भवन्ति । अत ईदृशं कालं विहाय उचितकालेषु अध्ययनं स्वाध्याय उच्यते । आदिना पौरुष्यपेक्षा ग्राह्या, तथाच कालवेलापरिहारेण पौरुष्यपेक्षयाऽध्ययनं स्वाध्याय इत्यर्थः । स च वाचनाप्रच्छनापुनरावर्त्तनाऽनुत्प्रेक्षाधर्मकथाभेदतः पञ्चविधः, शिष्येभ्य: कालिकस्योत्कालिकस्य वाऽऽलापकप्रदानं निरवद्यग्रन्थार्थोभयप्रदानं वा वाचना, गृहीतवाचनेनापि शिष्येण सति संशये पुनः प्रष्टव्यमिति पूर्वाधीतसूत्रादेश्शङ्कितादौ प्रश्नः प्रच्छना, स्वोन्नतिपरातिसन्धानोपहाससंघोषप्रहसनादिभिर्वर्जितः संशयोन्मूलनाय निश्चयदााय वा परं प्रत्यनुयोग इति भावः । प्रच्छनया विशोधितस्य सूत्रादेविस्मरणं मा भूदिति तस्य द्रुतविलम्बितादिदोषशून्यं घोषादिविशुद्धं गणनं परावर्तना, सूत्रवदर्थेऽपि विस्मरणसंभवेन तस्य मनसा विचिन्तनमनुत्प्रेक्षा, इत्थमभ्यस्तश्रुतेन कृतं धर्मस्य श्रुतरूपस्य व्याख्यानं धर्मकथा । प्रज्ञातिशयप्रशस्ताध्यवसायप्रवचनस्थितिसंशयोच्छेदपरवादिशंकानिरासपरमसंवेगतपोवृद्ध्यतिचारविशुद्ध्यादयोस्य फलमिति ॥
स्वाध्यायनुवनिभावार्थ - 510 माह माथी अध्ययन, भे 'स्वाध्याय' उपाय छे. વિવેચન - શાસ્ત્રમાં કહેલ મર્યાદાથી અધ્યયન-પઠન આધ્યાય, સુ એટલે સારો (જિનવચનનો सल्यास) आध्याय, से 'स्वाध्याय' उपाय छे. ५२५२, त्यi सस्वाध्यायिs=संयमघात, उत्पात,