SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे છે, કેટલાક મોહનીય આયુષ્ય સિવાય છ પ્રકારના કર્મના ઉપાર્જકો હોય છે અને કેટલાક બે સમયની સ્થિતિવાળા એક પ્રકારના કર્મબંધકો હોય છે. ઇતિ. તથાચ વિરાધનાનો સંભવ હોવાથી ભિક્ષાટન આદિરૂપ વિહિત અનુષ્ઠાન પણ આલોચના પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તના સમન્વિત હોય છે, એમ ભાવ છે.] - ઉપરોક્ત વિશેષણવાળા આત્મામાં અનુષ્ઠાનપણાના અભાવથી અવ્યાપ્તિનો પ્રસંગ છે, તો પણ તે આલોચન માત્ર અનુષ્ઠાનનું માનસિક અનુષ્ઠાનરૂપપણું હોવાથી દોષ નથી. એ પ્રમાણે જ પશ્ચાતાપ આદિમાં પણ જાણવું. તે પ્રાયશ્ચિત્તના વિભાગને કહે છે કે- ‘ત ઈતિ. તત્ત્વાર્થમાં તો મૂલ અનવસ્થાપ્ય પારાંચિતના સ્થાનમાં (પરિહાર શબ્દથી મૂલ પ્રાયશ્ચિત્ત ઉપલક્ષિત છે. ઉપસ્થાપન પદથી અનવસ્થાપ્ય પારાંચિત સંગ્રહેલ છે.) પરિવાર અને ઉપસ્થાપન એમ કહીને પ્રાયશ્ચિત્તના નવ પ્રકારો દેખાય છે. अथाऽऽलोचनमाचष्टेगुर्वभिमुखं समर्यादं स्वापराधप्रकटनमालोचनम् ।१६। गुर्वभिमुखमिति । मर्यादया मायामदादिदोषरहितेन कार्यमकार्यञ्च सत्यतया भणता बालेनेव स्वापराधस्य स्वेनाऽऽसेवितक्रमेणाऽऽलोचनार्हाय गुरवे प्रकटनमालोचनाप्रायश्चित्तमित्यर्थः । गुरुणाऽनुज्ञातस्स्वयोग्यभिक्षावस्त्रपात्रशय्यासंस्तारकपादप्रोञ्छनादीनि आचार्योपाध्यायस्थविरबालग्लानशैक्षकक्षपकासमर्थप्रायोग्यवस्त्रपात्रभक्तपानौषधादीनि वा गृहीत्वा, उच्चारभूमेविहाराद्वा, चैत्यवन्दननिमित्तं, पूर्वगृहीतपीठफलकादिप्रत्यर्पणनिमित्तं, बहुश्रुतापूर्वसंविग्नवन्दनप्रत्ययं, संशयव्यवच्छेदाय, श्राद्धस्वज्ञात्यवसनविहाराणां श्रद्धावृद्ध्यर्थं, साधर्मिकाणां संयमोत्साहनिमित्तं हस्तशतात् परं दूरमासन्नं वा गत्वा च समागतो यथाविधि गुरुसमक्षमालोचयेदिति भावः । आलोचना चेयमावश्यकेषु यातायातेषु सूपयुक्तस्यादुष्टभावत्वादतिचारविधुरस्याप्रमत्तस्य छद्मस्थस्य यतेन्रष्टव्या, सातिचारस्य त्वन्यप्रायश्चित्तसम्भवात् । केवलज्ञानिनश्च कृतकृत्यत्वेनालोचनाया अयोगात् । छद्मस्थस्याप्रमत्तस्य तु यथाशास्त्रं प्रवृत्त्या निरतिचारत्वेऽपि चेष्टासूक्ष्मप्रमादनिमित्तसूक्ष्माश्रवसम्भवेन तच्छुद्ध्यर्थमालोचनाऽऽवश्यकीति विज्ञेया ॥ આલોચના પ્રાયશ્ચિત્તભાવાર્થ - ગુરુની સન્મુખ મર્યાદા સહિત પોતાનો અપરાધ પ્રગટ કરવો, તે “આલોચન' છે. વિવેચન - મર્યાદા=માયા-મદ આદિ દોષરહિત બની, કાર્ય અને અકાર્યને સત્યતાથી બાળકની માફક બોલનારે, પોતાનો અપરાધ, ક્રમ(વિધિ)ના આસેવનપૂર્વક પોતે આલોચનાદાતા (યોગ્ય) ગુરુની આગળ પ્રગટ કરવો-એ “આલોચના પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. ગુરુની અનુજ્ઞાને પામેલો સ્વયોગ્ય ભિક્ષા-વસ્ત્ર-પાત્રशय्या-संस्तार-पापोंछन महि, अथवा मायार्य-उपाध्याय-स्थवि२-पाण-दान-शैक्ष-१५४ (तपस्वी)
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy