SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ४-५, अष्टमः किरणः ५५१ नि:ભાવાર્થ - આત્માના પ્રદેશોમાંથી કર્મોનું નિર્જરણ, એ દ્રવ્યનિર્જરા છે. નિર્જરામાં નિમિત્તે શુભ अध्यवसाय, मे. 'भावनि।' छे. વિવેચન - અહીં વિશ્લેષ (વિયોગ)ની અવધિ (જેનાથી છૂટાય તે અવધિ)માં પંચમી (પાંચમી વિભક્તિ) થાય છે. અર્થાત્ આત્માના પ્રદેશોથી નિર્જરણ એટલે પૃથકકરણ-છૂટા થવું, પરંતુ વિધ્વંસ-વિનાશ નહિ, કેમ કે-પંચમી વિભક્તિ યુક્તિયુક્ત નથી. અર્થાત્ જો વિધ્વંસ-વિનાશ હોય, તો આત્મપ્રદેશ શબ્દથી પાંચમી વિભક્તિ આવે નહિ. જો પૃથક્કરણ-વિશ્લેષ-વિયોગ અર્થ હોય, તો પાંચમી વિભક્તિ લાગુ પડે છે. આત્માના પ્રદેશોમાં કર્મના સંબંધનો અભાવ, એ જ નિર્જરાનું તાત્પર્ય અર્થ છે. નિર્જરાપણાએ એક પ્રકારની પણ નિર્જરા આઠ પ્રકારના કર્મના ક્ષયની અપેક્ષાએ આઠ પ્રકારની પણ છે. બાર પ્રકારના તપથી જન્ય હોવાથી બાર પ્રકારની છે. અકામસુધા-પિપાસા-આતપ-દંશમશકસહન-બ્રહ્મચર્યધારણ આદિ અનેક પ્રકારના કારણોથી જન્ય હોઈ અનેક પ્રકારની પણ, દ્રવ્યથી વસ્ત્રાદિની અને ભાવથી કર્મોની, એ પ્રમાણે બે ५२नी पनि छ. प्रश्न - नि मने भोक्षमi शो ३२-भेद छ ? उत्तर - शिथी (शथी) भनी ક્ષય નિર્જરા કહેવાય છે અને સર્વથી (સર્વથા) કર્મનો ક્ષય મોક્ષ કહેવાય છે.] ननु तपसा निर्जरा भवतीत्युक्तं तत्र किन्तप इत्यत्राहशरीरवृत्तिरसादिधातुकर्मान्यतरसन्तपनं तपः ।५। शरीरवृत्तीति । तप्यन्तेऽनेन बाह्याभ्यन्तरभेदभिन्नानशनप्रायश्चित्तादिना यानि शरीरनिष्ठानि रसासृङ्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि मिथ्यादर्शनाद्यर्जितकर्माणि चेति तपोऽनशनादि, तथा च शरीरनिष्ठरसादिकर्मान्यतरसन्तापप्रयोजकप्रवृत्तित्वं लक्षणम् । शरीरवृत्तिरसादीनि कर्माणि च सन्तप्यते नीरसीक्रियन्तेऽनेनेति व्युत्पत्तेः, विपाकस्य नीरसीकरणप्रयोजकत्वेऽपि प्रवृत्ति-रूपत्वाभावान्नातिप्रसक्तिः, साक्षात्कर्मसन्तापकस्य धातुक्षयपूर्वकं संगत्यागशरीरलाघवेन्द्रिय-विजयसंयमरक्षणादिद्वारा कर्मसन्तापकस्य च संग्रहायान्यतरेत्युक्तम् । न चालब्धवृत्तीनां कर्मणां तपसा क्षयाभ्युपगमे तेषां निष्फलत्वं स्यात्, अनुपभुक्तानां क्षयानुपपत्तिश्च, उपपत्तौ वोपभुज्यमानानामपि क्षयापातादिति वाच्यम्, कारणस्य नियमेन कार्यजनकत्वानभ्युपगमात्, अन्यथा कुशूलस्थादपि बीजाद१रोत्पत्तिप्रसङ्गात् । मण्यादिसमवहितवह्निना दाहापाताच्च किन्तु सहकारिवैकल्यशक्तिप्रतिबन्धादिना कारणस्य कार्याजनकत्वेन कर्मणामपि द्रव्यक्षेत्रादिसहकारिविरहात् प्रबलकर्मान्तरेण शक्तिप्रतिबन्धाद्वा २. यथा महाजलाश्रयस्य नवीनजलागमनमार्गे निरुद्धे विद्यमाने जले अरघट्टादिना निष्कासिते रविकिरणादिना क्रमेण शोषणं भवेत् तथा प्राणिवधादिपापकर्मणां निरोधे संयतस्यापि द्वादशविधेन तपसा भवकोटिसंचितं कर्म निजीर्यत इति भावः ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy