SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ तत्त्वन्यायविभाकरे ૦ વિપાક એટલે ગતિ-નામ આદિરૂપ કર્મોનો જેવું નામ છે તે પ્રમાણેનો ઉદય-અનુભવ, તે “વિપાક' કહેવાય છે. તપ અને વિપાક દ્વારા જીવે બાંધેલા જ્ઞાનાવરણ આદિ રૂપ કર્મપુદ્ગલોનો વિધ્વંસ-કર્મપરિણતિનો વિનાશ થાય છે, તે જ નિર્જરા કહેવાય છે. વિવાદના સ્થાનભૂત પુરુષ ચાર ઘાતકર્મની નિર્જરા-ક્ષયવાળો છે, કેમ કે-કેવળજ્ઞાનવાળો છે. જેમ કેઉભય વાદી સિદ્ધ તેવો (કેવલજ્ઞાની) પુરુષ, આ પ્રમાણે અન્વય વ્યતિરેકવાળો હેતુ જાણવો. જે કેવળજ્ઞાની હોય છે, તે નિર્જીર્ણ ઘાતચતુષ્ક હોય છે, એમ અન્વય છે. જે નિર્જીર્ણ ઘાતચતુષ્ક નથી, તે કેવળજ્ઞાની નથી. सेभ संस्म भाटि (४म समे वो३) लि. अथवा व व्यति३४ी (डतु) अनुमानथा=नि, अस्मद આદિથી જણાય છે, કેમ કે-આપ્તસર્વજ્ઞના આગમનથી નિર્જરાનું જ્ઞાન થાય છે. સર્વજ્ઞ તો સ્વ અનુભવરૂપ પ્રત્યક્ષથી નિર્જરા જાણે છે.] ૦ખરેખર, અવસ્થાનના હેતુનો અભાવ થવાથી ભોગવાયેલા કર્મપુદ્ગલો ફરીથી આવરણ આદિરૂપે रहेता नथी. તથા ચ તપ કે વિષાકથી જન્ય બદ્ધકર્મવિધ્વંસપણે નિર્જરાનું લક્ષણ છે. તપોવિપાકાન્યતરજન્ય સુધીનું બદ્ધકર્મ વિધ્વંસનું વિશેષણ કારણતાના પ્રતિપાદનમાં પરાયણ જ છે, વ્યવચ્છેદકરૂપ વિશેષણ નથી. તો પણ મહાવ્રત આદિ બીજા હેતુઓ વિદ્યમાન હોવા છતાં, તપશ્ચર્યા જ નિર્જરાનું પ્રધાન અંગ હોઈ અસાધારણ કારણરૂપ તપ સમજવાનું છે. તે બદ્ધકર્મવિધ્વંસ રૂપ નિર્જરાના વિપાકજ અને અવિપાકજ ભેદથી બે પ્રકારો દર્શાવે છે. विपाकजाविपाकजभेदेन तस्या द्वैविध्यमादर्शयति विध्वंसोऽयं विपाकोदयेन प्रदेशोदयेन च द्विधा भवति । विपाकोदयश्च मिथ्यात्वादिहेतुककर्मपुद्गलानां जघन्योत्कृष्टस्थितितीव्रमन्दानुभावानां स्वभावेन करणविशेषेण वोदयावलिकाप्रविष्टानां रसोदयपूर्वकानुभवनम् । अनुदयप्राप्तकर्मप्रकृतिदलिकमुदयप्राप्तसमानकालीनसजातीयप्रकृतौ संक्रमय्यानुभवनं प्रदेशानुभवः ।। विध्वंसोऽयमिति । विपाकोदयेनेति, विपचनं उदयावलिकाप्रवेशो विपाकः, अप्रशस्तपरिणामानां कर्मणां तीव्रतया शुभपरिणामानाञ्च मन्दतया व्यत्ययेन वा नानाप्रकारः पाको वा विपाकः, स एवोदयस्तेनेत्यर्थः । प्रदेशोदयेन चेति, संक्रमणेनेत्यर्थः । मिथ्यात्वादीति, मिथ्यादर्शनाविरतिकषाययोगैर्बद्धानां ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायात्मकानां कर्मपुद्गलानामित्यर्थः । जघन्येति, जघन्यस्थितिकानामुत्कृष्टस्थितिकानां मन्दानुभावानां तीव्रानुभावानामित्यर्थः । अध्यवसायादिवैचित्र्यत इयं विचित्रताऽवसेया । स्वभावेनेत्यादिनोदयावलिकाप्रवेशो हि शुद्धप्रायोगिकभेदेन द्विविधः, अबाधाकालक्षयेणोदयावलिकाप्रवेशश्शुद्धः, उदीरणाकरणेनोदयावलिकाप्रवेशः प्रायोगिक उच्यत इति सूचितम् । स्वभावेन,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy