SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ५३० तत्त्वन्यायविभाकरे પૃથકત્વ વાર (૧૮૦) વાર છેદોપસ્થાપનીયપણું ચારિત્ર) પામી શકે છે. પરિહારવિશુદ્ધિક, જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ત્રણવાર પરિહારવિશુદ્ધિપણાને પામી શકે છે. સૂક્ષ્મસંપરાય સંયત, જધન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ચાર વાર સૂક્ષ્મસંપરાયચારિત્રને પામી શકે છે. યથાખ્યાત સંયત તો જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બે વાર યથાખ્યાતપણે પામી શકે છે. ઇતિ. વિવેચન - આકર્ષણ-ખેંચવું તે આકર્ષ. અર્થાતુ પ્રથમપણે મૂકેલ સામાયિકપણા આદિનું ગ્રહણ ‘આકર્ષ કહેવાય છે. વળી તે આકર્ષ એક ભવને અને નાના અનેક ભવોને આશ્રીને વિચારાય છે. ત્યાં એક ભવની અપેક્ષાએ સામાયિકનો જઘન્યથી એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) આકર્ષો હોય છે. પછીથી તો પ્રતિપાત કે અપ્રાપ્તિ હોય છે. પૃથફત્વ એટલે (બે ર)થી માંડી નવ (૯) સુધીની સંખ્યા કહેવાય છે. ‘શતપૃથકત્વ ઇતિ=બસો (૧૦૦)થી માંડી નવસો (00) સુધીની સંખ્યા કહેવાય છે. વિંશતિપૃથર્વ વાર” ઈતિ=પાંચ-છ આદિ વીસીઓ આકર્ષોની થાય છે, આવો ભાવ છે. “ત્રિવાર’ ઇતિ=એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ વાર જ પરિહારવિશુદ્ધિકપણાને પામે છે. “ચતુરોવારા ઇતિ=એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિનો સંભવ હોવાથી, દરેક ઉપશ્રેણિમાં સંકિલશ્યમાન અને વિશુદ્ધચ માનરૂપ બે સૂક્ષ્મસંપરાયનો સદ્ભાવ હોઈ ચાર (૪) આકર્ષો તે સૂક્ષ્મસંપાયના થાય છે. ‘પ્રતિપદ્યતે ઈતિ=બે ઉપશમશ્રેણિનો સંભવ હોવાથી બે વાર યથાખ્યાતપણાને પામે છે. अथ नानाभवावच्छेदेन विचारयति अनेकभवाश्रयेण सामायिकस्य जघन्यतो द्विवारं उत्कृष्टतस्सहस्रपृथक्त्वमाकर्षा भवन्ति । छेदोपस्थापनीयस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवशतादूर्ध्वं सहस्रावध्याकर्षा भवन्ति । परिहारविशुद्धिकस्य जघन्यतो द्विवारमुत्कृष्टतस्सप्ताकर्षाः, सूक्ष्मसम्परायस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवाकर्षाः, यथाख्यातस्य जघन्यतो द्विवारमुत्कृष्टतः पञ्चाकर्षा ભવનીતિ ૮૩ अनेकभवाश्रयेणेति । अनेकभवत्वस्य प्रथमाधारभूतभवद्वये जघन्यतः प्रतिभवमेकस्यौवाकर्षस्योक्तत्वादनेकभवापेक्षया जघन्यतो द्वावेवाकर्षों भवत इत्यभिप्रायेणाह जघन्यतो द्विवारमिति । सहस्रपृथक्त्वमिति सहस्रद्वयादारभ्य यावन्नवसहस्रं सहस्रपृथक्त्वमुच्यते । सामायिकस्य ह्येकभवे आकर्षाणां शतपृथक्त्वकथनात् भवानामुत्कृष्टतश्चाष्टत्वाच्छतपृथक्त्वेऽष्टभिर्गुणिते सहस्रपृथक्त्वं भवतीति भावः । नवशतादूर्ध्वमिति । आकर्षाणां षड्विंशतिरेकभवेऽस्य भवति, भवाश्चास्योत्कर्षेणाष्टौ, तथा चाकर्षास्ता अष्टाभिर्गुणिताः षष्ठ्यधिकनवशतानि भवन्ति ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy