SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ४९७ સૂત્ર - , સનમ: શિરઃ “સંહરતસ્તુ ઇતિદેવ આદિએ કરેલ સંહરણની અપેક્ષાએ, એવો અર્થ સમજવો. સર્વેધુ ઇતિકશેષ પ્રમાણથી સઘળા આરાઓમાં, એવો અર્થ છે. અર્થાત્ જે કોઈ આરાનો સરખો કાળ જ્યાં છે, ત્યાં સર્વત્ર ગમે તે કાળમાં પણ, એવો ભાવ જાણવો. સુષમસુષમાના સરખો કાળ (મહાવિદેહમાં આવેલ) દેવગુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોમાં, સુષમાના સરખો કાળ હરિવર્ષ અને રમ્યકક્ષેત્રોમાં, દુઃષમસુષમાનો સમાન કાળ હૈમવત અને ઐરણ્યવતક્ષેત્રમાં, દુઃષમસુષમાને સમાનકાળ મહાવિદેહક્ષેત્રોમાં, દુઃષમાદુઃષમ-દુઃષમાના સરખો કાળ કોઈ પણ ક્ષેત્રમાં નિત્ય નથી, એમ સમજવું. | 0 છેદોપસ્થાપનીય સંયતનું પ્રાયઃ સામયિક સં. ની સાથે સમાનપણું હોવા છતાં ત્યાં જે વિશેષ છે તેને કહે છે. “એવં” ઈત્યાદિ અહીં “પ્રાયઃ'-એમ શબ્દ સમજવો. અર્થાત્ છેદોપસ્થાપનીય સંયત પ્રાયઃ એવમેવ-સામાયિક સંયતના જેવો જ સમજવો, એવો અર્થ છે. પ્રાયઃ શબ્દ સૂચિત વિશેષને કહે છે કે-“પરંતુ ઈતિ. અર્થાત છેદોપસ્થાપનીય સંયતનો ચોથા આરાના સમાન આરાવાળા ક્ષેત્રોમાં જન્મ થતો નથી કે સદ્ભાવ હોતો નથી, પરંતુ સંહરણની અપેક્ષાએ સંભવરૂપ સદ્ભાવ હોય, એવો ભાવ સમજવો. परिहारविशुद्धिसंयतमधिकृत्याह परिहारविशुद्धिसंयत उत्सर्पिण्यवसर्पिण्योः काले स्यान्न तु नोउत्सर्पिण्यवसर्पिणीकाले । उत्सर्पिण्यवसर्पिण्योर्यथायोगं द्वितीयतृतीयचतुर्थपञ्चमारकेषु । ६१ । परिहारविशुद्धिसंयत इति । परिहारविशुद्ध्या संयम इत्यर्थः । उत्सपिण्यवसर्पिण्योः काल इति । उत्सर्पिण्यवसर्पिणीसंज्ञके काल इत्यर्थः, उत्सर्पिणीनामके कालेऽवसर्पिणी नामके काले चेति भावार्थः । यथायोगमिति । उत्सर्पिण्यां जन्मतो दुष्षमादुष्षमसुषमासुषमदुष्षमारूपेषु, सद्भावतस्तु दुष्षमसुषमासुषमदुष्षमारूपयोरवसर्पिण्यां जन्मतस्सुषमदुष्षमादुष्षमसुषमारूपयोस्सद्भावतस्सुषमदुःषमादुष्षमसुषमादुष्षमारूपेष्वरकेष्विति भावः ॥ પરિહાસવિશુદ્ધ સંવતનો અધિકાર કહે છેભાવાર્થ - પરિહારવિશુદ્ધક સંયત ઉત્સર્પિણી અને અવસર્પિણીના કાળમાં હોય, પરંતુ નોઉત્સર્પિણી અવસર્પિણીના કાળમાં હોતા નથી. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં યોગ પ્રમાણે (૨)જા, (૩)જા, (૪) થા અને (૫)મા આરામાં હોય છે. વિવેચન - પરિહારવિશુદ્ધિ નામક સંયતથી સંયત-પરિહારવિશુદ્ધિક સંયત, એવો અર્થ જાણવો.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy