SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૪૨-૧૦, સનમ: વિર: वेदकः । पुनपुंसकवेदो वेति । पुरुष एव सन् यो वर्द्धितकत्वादिभावान्नपुंसकवेदको, न तु जन्मनपुंसकवेदक इत्यर्थः । अस्योपशमक्षपकश्रेण्योरभावेनावेदको नेति भावः । सूक्ष्मसम्पराय इति । उपशमक्षपकश्रेणिद्वय ऐवैतयोर्भावेनावेदकावेवेति भावः । एवञ्चोपशान्तवेदको वा क्षीणवेदकौ वैतौ स्यातामिति तात्पर्यम् ॥ (૨) વેદકારભાવાર્થ - વેદદ્વારમાં સામાયિક સંયત, નવમા ગુણસ્થાન સુધી વેદવાળો અને ત્રણ વેદવાળાઓ નવમા ગુસ્થાના અંતમાં વેદોનો ઉપશમ થવાથી કે ક્ષય થવાથી વેદ વગરનો પણ થાય. આ પ્રમાણે છેદોપસ્થાપનીય જાણવો. પરિહારવિશુદ્ધિક ચાવાળો, પુરુષવેદી કે નપુંસકવેદી થાય. સૂક્ષ્મ સંચાવાળો અને યથાખ્યાતચાટ વાળો વેદ વગરનો જ છે. વિવેચન - સામાયિક ઇતિ અર્થાત્ નવમા ગુણસ્થાનક સુધી. ૦ સામાયિક સંયત તરીકેનો વ્યવહાર થાય છે. વળી નવમા ગુસ્થામાં વેદોનો ઉપશમ કે ક્ષય થાય છે. એથી નવમા સુધી, વેદ સહિત, ત્રણ વેદવાળાઓમાંથી કોઈ એક વેદવાળો હોય. વેદ, ઉપશાન્ત કે ક્ષીણ થયા બાદ તે વખતે વેદ વગરનો પણ થાય છે, એવો ભાવ સમજવો. આનો અતિદેશ બીજે સ્થાને કરે છે. “એવું.....ઇતિ. ૦ પારિહારિક ઇતિ. પારિહારક એટલે વિશિષ્ટ તપવાળો પરિહારવિશુદ્ધિક, એવો અર્થ સમજવો. પરિહારી, સ્ત્રીઓમાં પરિહારવિશુદ્ધિક લબ્ધિનો અભાવ હોવાથી સ્ત્રીવેદી નથી હોતો, પરંતુ પુરુષવેદી કે નપુંસકવેદી હોઈ શકે છે. પુરુષ જ હોતો વદ્ધિતકત્વ (વર્તિતક-ચિપિત મંત્ર ઉપહત-ઔષધિ ઉપહતઋષિશપ્ત-દેવશM. "आयत्यां राजान्तः पुरमहल्लक पदप्रायत्यादि निमित्तं यस्य बालत्वेऽपि छेदंदत्वा वृषणौगालितौ भवतः स 'वादतकः' यस्तुजातमात्र स्याऽगुष्ठांगुलीभि मेर्दयित्व । वृषणौ द्राव्येति सचिप्पितः ए तयो श्चैवकृते सतिकिल नपुंषक वेदोदयः सम्पद्यते, तथाकस्यचिन्मंत्र सामर्थ्या दन्य स्यतु तथाविधौषधी प्रभावात् पुं.वेद स्त्रीवेदेवा સમુદતે ” આદિના ભાવથી (સત્તાથી) નપુંસક કૃત્રિ નપુંસકવેદી સમજવો, પરંતુ જન્મથી નપુંસવેદી નહિ. આ પરિહારવિશુદ્ધિક ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનો અભાવ હોઈ વેદરહિત બની શકતા નથી, એમ ભાવ છે. ૦ “સૂક્ષ્મસંપરાય' ઇતિ. સૂક્ષ્મસંપરા અને યથખ્યાતચારિત્ર, ઉપશમશ્રેણઇમાં અને ક્ષપકશ્રેણિમાં હોવાથી સૂચાવવાળા. અને યથા,ચાવવાળા-એમ બંને વદરહિત જ જાણળાં. અર્થાત્ ઉશ્રેણિવાળા ઉપશાન્ત વેચવાળા અને ક્ષપકશ્રેણાવાણા ક્ષીણવેદી જાણવા, એવું તાત્પર્ય છે. रागद्वारमाह - रागद्वारे-सामायिकादिचत्वारस्संयतास्सरागा एव । यथाख्यातसंयतस्त्वराग एवेति ॥५०॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy