SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ तत्त्वन्यायविभाकरे વિવેચન - ખરેખર, ગર્ભમાં રહેલો જીવ અધિક દિવસાદિ સહિત નવ મહિનાઓ પૂરા કરે છે. ત્યાર બાદ જન્મેલો છતાં આઠ વર્ષો સુધી વિરતિને અયોગ્ય કહેવાય છે. (આઠ વર્ષના નીચે વર્તતા જીવો પરિભાવક્ષેત્ર રૂપ હોઈ દેશથી કે સર્વથી ચારિત્રપરિણામો થતા નથી. છ મહિનાવાળા વજસ્વામીની ચારિત્રપરિણામની પ્રાપ્તિ આશ્ચર્યભૂત હોઈ આપવાદિક ગણાય છે એમ સમજવું.) આઠ વર્ષ પછી દેશવિરતિને સ્વીકારી પૂર્વક્રોડ વર્ષ પર્યત જીવે છે, તેથી કહ્યું છે કે – “દેશોનપૂર્વક્રોડની સ્થિતિવાળું કાંઈક ન્યૂન વર્ષવાળા નવ વર્ષસ્વરૂપ “દેશોન'નો અર્થ કરવો. સાધુધર્મ પ્રત્યે અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ હોય છે. ૦દેશવિરતિ ગુણસ્થાનમાં રહેલો જીવ, અપ્રત્યાખ્યાન નામના ચાર કષાયો, મનુષ્યાત્રિક, “પ્રથમ સંઘયણ, ૧૦ઔદારિકાદ્ધિક, એમ દશના બંધનો વ્યવચ્છેદ હોવાથી ૬૭ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે. ૦ અપ્રત્યાખ્યાન નામના ચાર કષાય, નર આનુપૂર્વી, તિર્ય, આનુપૂર્વી એમ બે, નરકત્રિક, १२४पत्रि, १४ वैयनि-, १५ , १६मनाइय, १७२-यश, मेम १७ प्रतिमोना यनो વ્યવચ્છેદ હોવાથી ૮૭ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો કહેવાય છે. ૦૧૩૮ કર્મપ્રકૃતિઓનો સત્તાવાળો આ જીવ છે. अधुना षष्ठं गुणस्थानं निरूपयति संज्वलनकषायमात्रोदयप्रयुक्तप्रमादसेवनं प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामानः पञ्च । देशविरत्यपेक्षयाऽत्र गुणानां विशुद्धिप्रकर्षोऽविशुद्ध्यपकर्षश्च, अप्रमत्तसंयतापेक्षया तु विशुद्ध्यपकर्षोऽविशुद्धिप्रकर्षश्च । एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटि यावदित्यन्ये । १९ । __ संज्वलनेति । यो हि सर्वसावद्येभ्यस्सम्यगुपरतोऽपि केवलसंज्वलनकषायस्य तीव्रोदयान्मदिरादिपञ्चविधप्रमादेष्वन्यतमं सर्वान्वाऽन्तर्मुहूर्त सेवते तस्येदं गुणस्थानमित्यर्थः, अन्तर्मुहूर्तादुपरि सप्रमादश्चेत् तस्मादधः पतनमेव स्यात्, प्रमादरहितश्चेदप्रमत्तगुणस्थानमारोहति । के ते प्रमादा इत्यत्राह-प्रमादाश्चेति । देशविरतगुणापेक्षयैतद्गुणानां विशुद्धिप्रकर्षोऽशुद्ध्यपकर्षश्च, अप्रमत्तसंयतगुणापेक्षया तु विपर्ययः, एवं सर्वगुणस्थानेषु भाव्यमित्यभिप्रायेणाह-देशविरत्यपेक्षयेति । अस्य स्थितौ मतभेदं दर्शयत्येतदिति, परतो गुणस्थानान्तरगमनात् मरणाद्वेति भावः, जघन्यतस्त्वेकस्समयस्तदूर्ध्वं मरणभावेनाधोगमनादिति । अष्टवर्षोनां पूर्वकोटि यावदुत्कर्षतः प्रमत्तता स्यादिति केषाञ्चिन्मतमादर्शयति-पूर्वकोटिमिति । षष्ठसप्तमयोर्देशोनपूर्वकोटिं यावत्स्थितेर्व्यवस्था भगवतीसूत्रे त्वेवं-प्रमत्ताप्रमत्तगुणस्थाने प्रत्येकमन्त
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy