SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३१७ સૂત્ર - ૨૮-ર-૨૦, વિરો पतनमुपनिपात आगमनं स्त्र्यादीनां संपात्यसत्त्वानां वा यत्र देशे भोजनादौ वा स समन्तोपनिपातस्तत्र भवा क्रिया सामन्तोपनिपातिकी । आपञ्चममेषा । સામંતોપનિપાતિકી ક્રિયાભાવાર્થ - કારૂણ્ય-વીર-બીભત્સ આદિ રસના પ્રયોજક, અનુરાગી નાટ્યકાર અને પ્રેક્ષકોની નાટ્ય આદિ જન્ય ક્રિયા, તે “સામંતોપનિપાતિકી.” વિવેચન - નાનાવિધ નાટક આદિમાં કારૂણ્ય-શૃંગાર-હાસ્ય-રૌદ્ર-વીર-ભયાનક-બીભત્સ-અદ્ભુતશાન્ત રૂપ રસને જન્માવનાર-જમાવનારા રાગી નટ-નટીઓની અને તથાવિધ નાટક આદિ પ્રેક્ષકોની રાગપૂર્વકની નાટ્ય આદિ જન્ય ક્રિયા, એ “સામંતોપનિપાતિકી.અથવા ૦ સ્ત્રી-પુરુષ-પશુ વગેરેને જવા-આવવાની જગ્યા ઉપર મલ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, તે “સામંતોપનિપાતિકી ક્રિયા.” ૦ પોતાના ભાઈ-પુત્ર-શિષ્ય વગેરે સચેતન પદાર્થો તથા સ્વપ્રતિમા આદિ, પ્રદર્શન વગેરે અજીવ પદાર્થો પ્રત્યે સઘળી દિશાઓમાંથી આવી સ્તુતિ-પ્રશંસાકારેક લોકોથી પ્રશંસા થતાં જે આનંદ-સંતોષ, તે પણ સામંતોપનિપાતિકી ક્રિયા છે એમ સમજવું. ૦ સામંતોપનિપાતિકીનો વ્યુત્પત્તિ અર્થ એ છે કે-બધી બાજુઓથી સ્ત્રી આદિ લોકોનું જે સ્થળમાં આવવું-ભેગું મળવું અથવા સંપાતિમ (ત્રસ ઉડતા જીવો) જંતુઓનું જે ભોજન આદિ, ઘી-તેલ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખતાં ત્રસ જીવોનું આવીને પડવું, તે “સામંતોપનિપાત કહેવાય છે. તેનાથી થતી ક્રિયા સામંતોપનિપાતિકી' કહેવાય છે. આ ક્રિયા પંચમ ગુણસ્થાનક પર્યત હોય છે. नैःशस्त्रिकी लक्षयति यन्त्रादिकरणकजलनिस्सारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा રિયા ત્રિવેણી રૂ૦ यन्त्रादीति । राजाद्यनुज्ञया यन्त्रादिद्वारा कूपादिभ्यो जलादीनां निष्कासन, धनुरादि द्वारा वा शरादीनां मोचनमित्यर्थः । मनुष्यादीनामिष्टकाशकलादीनाञ्च यन्त्रादिभिः कोट्टादिरक्षार्थादिविधीयमानतथाविधदादिनिष्पादितैर्गोफणादिभिश्च निसर्जनं मोचनं नैःशस्त्रिकी नैसृष्टिकीत्यपरनाम्नी क्रियेत्यर्थः । आपञ्चमं भवत्येषा ।। નરશસિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ – યંત્ર વગેરે રૂપ કારણજન્ય જળ કાઢવું, ધનુષ્ય વગેરે રૂપ કરણજન્ય બાણ આદિ ફેંકવું વગેરે બે ક્રિયાઓમાંથી કોઈ એક ક્રિયા “નૈરશસ્ત્રિકી' કહેવાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy