SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ रतिमोहनीयमाह— सूत्र - ४३-४४-४५-४६, पञ्चमः किरणे हास्यमोहनीयवत् ॥ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ४४ । 1 पदार्थेति । पदार्थविषयकप्रीत्यसाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । लोभादावतिव्याप्तिवारणायासाधारणेति । सौभाग्यनामकर्मण्यतिव्याप्तिवारणाय पदार्थविषयकेति । स्थिती २६९ अरतिमोहनीयमाचष्टे पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमोहनीयम् । ४५ । पदार्थविषयकेति । पदार्थविषयकोद्वेगकारणत्वे सति कर्मत्वं लक्षणम् । दुर्भगनामकर्मण्यतिव्याप्तिवारणाय पदार्थविषयकेति । स्थिती हास्यमोहनीयस्येव ॥ शोकमोहनीयं वक्ति अभीष्टवियोगादिदुःखहेतुः कर्म शोकमोहनीयम् । ४६ । अभीष्टवियोगादीति । अभीष्टवियोगादिजन्यदुःखहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । यदुदयात् प्रियविप्रयोगादौ स्वोरस्ताडमाक्रन्दति, परिदेवते, भूपीठे च लुठति, दीर्घं निश्वसिति, तच्छोकमोहनीयमित्यर्थः असातेऽतिव्याप्तिवारणाय जन्यान्तम् । स्थिती हास्यमोहनीयवत् ॥ નોકષાયના નિરૂપણની અવતરણીકા હવે ચારિત્રમોહનીયના બીજા ભેદ રૂપ, પૂર્વકથિત કષાયના સહચારી, કષાયના ઉદ્દીપક નોકષાય नामवाणा (उषायनो) खेहेश अथवा दुषायविशेष, नोडषाय-हास्य आहि, मिश्र अर्थवाणो 'नो' शब्द पा છે. [કષાય સહકારી એટલે કષાયના કાર્યને કરવામાં સમર્થ છે. આ સહચારી કષાયોનું સ્વતંત્ર સામર્થ્ય નથી. જે દોષવાળો કષાય છે, તેના સહચારીઓ નોકષાયોનો પણ તે તે દોષવાળા જ છે. અનંતાનુબંધી આદિ સહચારી નોકષાયો અનંતાનુબંધી સ્વભાવવાળા જ થાય છે. તેથી આ સહચારી કષાયો પણ ચરણ આદિ ઉપઘાતકારી હોવાથી કષાયની તુલ્યતાએ નોકષાયો ગ્રહણ કરવા યોગ્ય છે.] અતએવ કષાય સમાન ફળવાળા નવ પ્રકારના નોકષાયને ક્રમથી કહેવા પ્રારંભ કરે છે. હાસ્યમોહનીય भावार्थ- हास्यनुं उत्पा उर्भ 'हास्यमोहनीय. ' વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત, રંગભૂમિ ઉપર ઉતરેલ નટની માફક હસે છે, તે કર્મ ‘હાસ્યમોહનીય’ એવો અર્થ સમજવો.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy