SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ तत्त्वन्यायविभाकरे ___इन्द्रियानिन्द्रियेति । इन्द्रियानिन्द्रियनिरपेक्षसंज्ञिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकात्मकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । मनुष्यक्षेत्रवत्तिसंज्ञिपञ्चेन्द्रियैः काययोगेन गृहीतानि मनोयोग्यद्रव्याणि चिन्तनानुगुणं मनोयोगेन मनस्त्वेन परिणमय्याऽवलम्ब्यमानानि द्रव्यमनांसि तद्गता ये भावाश्चिन्तानुकूलपरिणामास्तेषां ज्ञापकात्मकं यत्प्रत्यक्षज्ञानं तदावरणकारणं कर्मेत्यर्थः । अत्रापीन्द्रियानिन्द्रियपदं पारमार्थिकप्रत्यक्षज्ञापनायैव, अन्यथा मनःप्रणिधानहेतुकत्वादनिन्द्रियनिरपेक्षत्वकथनं पूर्वत्रात्र चासङ्गतं स्यात् संज्ञिपञ्चेन्द्रियपदेन मनुष्यक्षेत्रवर्तिसंज्ञिपञ्चेन्द्रिया ग्राह्यास्तेन तद्बहिर्वतिनां मनोगतभावज्ञानं मन:पर्यविनो न भवतीति सूचितम्, संज्ञिपञ्चेन्द्रियमनोगतभावमात्रज्ञापकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं वाच्यं तेन न केवलज्ञानावरणेऽतिव्याप्तिरालोचितबाह्यार्थज्ञानन्त्वनुमानात् । यावद्भावज्ञापकेत्यादि तु न वाच्यम्, ऋजुमतिमनःपर्यवावरणेऽव्याप्तेः, देशघातीदम् । स्थितीमतिज्ञानावरणवत् ॥ મન:પર્યવજ્ઞાનાવરણના સ્વરૂપને કહે છેભાવાર્થ- ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ-સંક્ષિપંચેન્દ્રિયના મનમાં રહેલ (માનસિક) ભાવને જણાવનાર પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના સાધન રૂપ કર્મ “મન:પર્યવજ્ઞાનાવરણ. વિવેચન- “ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ-સંશિપંચેન્દ્રિય મનોગત ભાવશાપક રૂપ પ્રત્યક્ષ જ્ઞાનાવરણકારણત્વ વિશિષ્ટ કર્મત્વ'- “મન:પર્યવજ્ઞાનાવરણ કર્મ'નું લક્ષણ છે. મનુષ્યક્ષેત્રવત સંશિપંચેન્દ્રિય જીવોએ કાયયોગ દ્વારા ગ્રહણ કરેલ જે મનોયોગ્ય દ્રવ્યો છે, તે દ્રવ્યો ચિંતનના અનુરૂપ મનોયોગ દ્વારા મન રૂપે પરિણાવેલ, અવલંબન વિષય રૂપ થતા દ્રવ્યમનોમાં રહેલ જે ચિંતન અનુકૂળ પરિણામ રૂપ ભાવો છે. તે ભાવોના જ્ઞાપક રૂપ જે પ્રત્યક્ષ જ્ઞાન છે, તેનું આવરણ કારણકર્મ 'मन:पर्यवशना१२५५' छे मेवो मर्थ सम४वो. અહીં પણ ઈન્દ્રિયાનિન્દ્રિય પદ પારમાર્થિક પ્રત્યક્ષનું જ્ઞાપક છે. જો આ પદ પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાપક નથી એમ માનવામાં આવે, તો મનના પ્રણિધાનથી જન્ય હોઈ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું ગ્રહણ થતાં (અનિન્દ્રિય નિરપેક્ષતાનું કથન પૂર્વમાં) અવધિજ્ઞાનાવરણમાં અને અહીં મન:પર્યવજ્ઞાનાવરણમાં અસંગતઅયુક્ત થઈ જાય! અહીં સંક્ષિપંચેન્દ્રિય પદથી મનુષ્યક્ષેત્રવર્તી સંક્ષિપંચેન્દ્રિય જીવો લેવાના છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર રહેનાર સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનોગત ભાવનું જ્ઞાન મન:પર્યવજ્ઞાનવાળા મુનિને થતું નથી. આવું સૂચન रायेल छे. १. ऋजुमतिमनःपर्यवज्ञानं हि घटोऽनेन चिन्तित इत्यादिसामान्याकाराध्यवसायनिबन्धनकतिपयपर्यायविशिष्टमनोद्रव्यपरिच्छित्तिरूपम्, नात्र सुवर्णत्वपाटलिपत्रकत्वादितत्तत्पर्यायविषयकत्वमिति न तदावरणेऽव्याप्तिात्रपदेन मनोभिन्नद्रव्यभावस्यैव व्यवच्छेदादिति भावः ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy