SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १६, तृतीय किरणे १४१ जलस्य वृत्त्युपलब्ध्या व्यभिचार इति वाच्यम् । तत्र वृत्तेस्संयोगस्य परिणामविशेषस्य संयोगिभ्यां घटजलाभ्यां सर्वथा भेदासिद्धेः । अन्यथा संयोगाभावप्रसङ्गात् । ताभ्यां हि भिन्नस्य संयोगस्योत्पत्तौ जलस्य कथं घटे संयोग इति व्यपदेशो यतस्तस्य तत्रैव वृत्तिर्भवेत् । संयोगस्य ताभ्यां जननात्तथा व्यपदेश इति तु तस्य कालादितोऽपि जननात्तत्रापि तथा व्यपदेशप्रसङ्गतो व्युदसनीयः । तस्मान्न संयोगिभ्यां संयोगोऽर्थान्तरभूत इति नोक्तहेतौ व्यभिचारः, सर्वथा-ऽर्थान्तरभूतस्य क्वचिदपि वृत्त्यनुपलब्धेर्न विरोधोऽपि । ननु तीवयवावयव्यादीनां का वा वृत्तिरिति चेत्कथञ्चित्तादात्म्यमित्युच्यते, न च तथासति तवापि वृत्तिविकल्पदोषप्रसक्तिरिति वाच्यम्, पदार्थानां भेदाभेदशबलैकवस्तुस्वरूपत्वेनावयवादिभ्योऽवयव्यादेस्तादात्म्यस्याशक्य-विवेचनत्वेन तद्दोषानवकाशात् । एवमेव गुणगुणिनोः क्रियाक्रियावतोस्सामान्यतद्वतोरपि वृत्त्युपपत्तिर्बोध्येति दिक् ॥ તે સ્કંધનું લક્ષણ કહે છે કેભાવાર્થ- પૂર્ણતયા વિશિષ્ટરચિત પરમાણુઓનો સમુદાય અંધ” કહેવાય છે. વિવેચન- વિશિષ્ટ રચનાવાળો-પૂર્ણ પરમાણુઓનો સમુદાય “સ્કંધ' કહેવાય છે. જેમ કે- ઘટ આદિ. અહીં દેશ અને પ્રદેશમાં અતિવ્યાપ્તિવારણ માટે ‘પૂર્ણ પદ મૂકેલ છે. છૂટા છૂટા પરમાણુઓના સમુદાયમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશિષ્ટ આકારવાળો-એવું પદ રાખેલું છે. આ પ્રમાણેના કથનથી પરમાણુ(અવયવોના સમુદાયથી અવયવી સ્કંધ સર્વથા ભિન્ન છે. આવા મતનું ખંડન થઈ જાય છે. શંકા- અવયવ અને અવયવી બંને સર્વથા જુદાં છે, કેમ કે- ભિન્ન અનુભવવાળા બને છે. જેમ કેસહ્યપર્વતો અને વિષ્ણપર્વતો. વળી આ હેતુ અસિદ્ધ (સ્વરૂપાસિદ્ધ) નથી, કેમ કે- સાધ્ય ધર્મી રૂપ પક્ષમાં ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતાનો નિશ્ચય છે. વળી અનેક પુરુષના પ્રતિભાસના વિષયભૂત એક અર્થમાં (અલક્ષ્યમાં) ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ પણ નહિ બોલવું, કેમ કે- એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ રૂપ હેતુ અહીં સમજવાનો છે. વળી એક પુરુષે ક્રમથી દેખેલ એક જ ઘટમાં, (સાધાભાવવામાં) એક પુરુષાપેક્ષયા ભિન્ન - પ્રતિભાસત્વ રૂપ હેતુની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ નહિ કહેવું, કેમ કે- ભિન્ન લક્ષણત્વ રૂપ વિશેષણ વિશિષ્ટ, એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ, એમ હેતુનો પરમાર્થ સમજવાનો છે. વળી ઘટ(અવયવી)માં અને કપાલ આદિ (અવયવ આદિ)માં વિભિન્ન લક્ષણપણું અને ભિન્ન પ્રતિભાસપણું વિદ્યમાન છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy